Browsing Category

સ્પેશ્યલ

ટ્રક-ટ્રાન્સપોર્ટ વ્યવસાયને ખોટા આશ્વાસનો નહિ, સચોટ નિર્ણય જ બચાવી શકશે : H.S. આહીર

ભુજ : કચ્છના ખેતી પછીના સૌથી મોટા વ્યવસાય એવા ટ્રક ટ્રાન્સપોર્ટ ઉદ્યોગના હાલ ખરાબ દિવસો ચાલી રહ્યા છે. જી. એમ. ડી. સી. દ્વારા એકાએક કચ્છ બહારના વપરાશકારો માટે લિગ્નાઈટ આપવાનું બંધ કરતા કચ્છના આ ઉદ્યોગ પર ફરી કંઇક નવાજૂની થવાના એંધાણ વર્તાઈ…
Read More...

મૃત્યુ પછી પણ ભાજપની ઉચ્ચ નેતાગીરીને ખૂંચતા કચ્છના “ઇભલા શેઠ” કોણ હતા ? જાણો રોચક વિગતો

ભુજ : લ્યો... કચ્છના રાજકારણમાં ફરી અબડાસાના મુસ્લિમ આગેવાન ઇભલા શેઠ છવાઈ ગયા. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ અબડાસાના ઇભલા શેઠ વિશે કરેલી અશોભનીય ટીપ્પણી બાદ વિવાદ સર્જાયો છે. કોંગ્રેસ નેતા હાજી જુમા રાયમાએ તેમના વિરુદ્ધ ECમાં ફરિયાદ કરી…
Read More...

‘‘પાંજે મતથી આય લોકતંત્રજો માન..’’ ‘રંગોળી થીમ’ દ્વારા મતદાર જાગૃતિ અભિયાન

ભુજ : લોકતંત્રનો સૌથી મોટા તહેવાર એવા લોકસભાની સામાન્ય ચૂંટણી માટે સૌ કોઇને ઉત્સાહ છે ત્યારે આગામી 23મી એપ્રિલે સમગ્ર ગુજરાત સહિત કચ્છ લોકસભાની બેઠક માટે પણ મતદાનની પ્રક્રિયા હાથ ધરાશે. લોકસભાની ચૂંટણીમાં કચ્છ લોકસભા મતવિસ્તારમાં વધુમાં વધુ…
Read More...

વર્લ્ડ બેંક સામે માછીમારોની જીતનુ ત્રગડીમાં વિજય મહોત્સવ : અદાણી-અંબાણીને નહીં પણ ખેડુતોને નર્મદાનુ…

મુન્દ્રા:  મુદ્રા-માંડવી તાલુકાનાં દરિયા કિનારે સ્થપાયેલ ટાટા પાવર પ્રોજેકટ દ્વારા માછીમારોને નુકશાન થઈ રહેલ હોય તેને લઈને સરકારને રજૂઆત વાત કરવામાં આવેલ હતી પણ કોઈ ઉકેલ ન આવતા માછીમારો દ્વારા વર્ષે 2010માં વર્લ્ડ બેંક સામે નુકશાની CAO…
Read More...

માધાપરમાં વીજ ધાંધીયા : વિકાસની વાતોની “હવા” વચ્ચે “પાવર” વગરની PGVCL

માધાપર : ચૂંટણીના પડધમ વાગી ચૂક્યા છે વિકાસની વાતોના વડા પીરસીને મત માંગવા નેતાઓ નિકળી પડશે પરંતુ ધરાતલ ઉપર વાસ્તવિકતા કાંઈક જુદી જ છે. ઉદાહરણ લઈએ તો ભુજના પરા સમા અને સમૃદ્ધ ગામ માધાપરના લોકો વીજ કંપનીથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. છેલ્લા…
Read More...

અંતે ઘી ના ઠામમાં ઘી પડ્યું : ધર્મસભામાં હાજરીને લઈને PM, MP એ કરી સ્પષ્ટતા

નખત્રાણા : અહીં યોજાયેલી ધર્મસભામાં હૈદરાબાદના ધારાસભ્ય ટી. રાજાસિંહ દ્વારા ઉશ્કેરણી જનક ભાષણને લઈને થયેલા હોબાળા અને સામાજિક બહિષ્કારના વહેતા થયેલા સંદેશાઓ બાદ સાંસદ વિનોદ ચાવડા અને અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ આજે નખત્રાણા…
Read More...

ભગવા-લીલા ધ્વજથી ઉપર ઉઠયો તિરંગો, હમીરસર કિનારે દેશભક્તિની લહેર

ભુજ : જમ્મુ કાશ્મીરના પુલવામા ખાતે આતંકી સંગઠન જૈશે મોહંમદ દ્વારા કરાયેલા આતંકી હુમલા બાદ દેશભરમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.આક્રોશની લહેર સરહદી કચ્છ જિલ્લામાં ચરમસીમાએ પહોંચી ગઈ છે.આજે જીલ્લામથક ભુજમાં શહેરીજનોએ સ્વંભૂ જડબેસલાક બંધ પાડીને…
Read More...

હાજીપીર રોડ પહોળો કરવાની માંગ સાથે ચક્કાજામ

નખત્રાણા : કચ્છની રણકાંધીએ આવેલ હઝરત હાજીપીર બાબાની દરગાહ જયાં તમામ ધર્મના લોકો મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે. દર વર્ષે ચૈત્ર માસમાં હાજીપીર બાબાનો ઉર્ષ યોજાય છે. આ ઉર્ષમાં કચ્છ, કાઠીયાવાળ તેમજ મુંબઈ મહારાષ્ટ્ર થી લાખોની સંખ્યામાં તમામ…
Read More...

વિધાનસભા ટાણે કોંગ્રેસની નૈયા ડુબાડ નારાઓને જ સતાવે છે કોંગ્રેસની ચિંતા

ભુજ : પ્રદેશ કોંગ્રેસ દ્વારા જારી કરાયેલા નવા માળખા બાદ કચ્છ કોંગ્રેસમાં શરૂ થયેલી ખેંચતાણ હજુ માંડ માંડ શમી જ હતી ત્યાં પક્ષના જીલ્લાના નવા સંગઠનની જાહેરાત પછી ફરીથી કોંગ્રેસીઓએ જાણે આંતરિક યુધ્ધ છેડયું હોય તેમ એક પછી એક ધૂરંધર મેદાનમાં…
Read More...

રાફેલથી મોખા ટોલનાકા સુધી લૂટમાં રિલાયન્સ કે શું ???

મુંદ્રા : તાલુકાનાં હટડી ગામના જાગૃત યુવાન જયપાલસિંહ જાડેજા દ્વારા છેલ્લા ઘણા સમયથી મોખા ટોલનાકામાં ચાલતા નિયમ વિરુધ્ધની માહિતી અધિકારનો ઉપયોગ કરીને ટોલનાકાની લૂટમાંથી લોકલ લોકોને જાગૃત કરવાનું કામ કરી રહ્યા છે. જયપાલસિંહ જાડેજાએ અખબારી…
Read More...