Browsing Category

સ્પેશ્યલ

હાજીપીર અને આસપાસના પૂર પ્રભાવિત ગામના લોકોને વ્હારે આવવા કોંગી અગ્રણીની તંત્રને રજૂઆત

ભુજ : તાલુકાના નાના લુણા, મોટા લુણા, ભગાડીયા અને હાજીપીર ગ્રામ પંચાયત હેઠળ આવતા ગામના લોકો વરસાદના કારણે કમર સુધી પાણી ભરાતા પોતાની ઘરવખરી મુકી, જીવ બચાવી અને નખત્રાણા તાલુકાના ઉઠમણી તેમજ નરા રોડ પર આવેલ ડુંગરો પર કાચી તાળપત્રી બાંધી રહી…
Read More...

“ચંધર વાડે વા, સજ વાડે મીં” : આનોખી ખગોળીય ઘટનાથી સારા વરસાદના સંકેત

ભુજ : ગઇ કાલે બપોરના મધ્યાહને આકાશમાં ખગોળીય ઘટના જોવા મળી હતી. જેમાં સુર્યની આસપાસ ગોળ રાઉન્ડ જોવા મળ્યું હતું. આ ઘટનાને ખગોળીય ભાષામાં "સન હાલો" કહેવાય છે. આ ઘટનાથી સારો વરસાદ થવાની શક્યતા હોવાનું ખગોળવિદો માને છે. ત્યારે આ ઘટનાને લઇને…
Read More...

હટડી બસ સ્ટેન્ડમાં ગેરરીતિ : RTI થી લોકઉપયોગી કામ કેવી રીતે થાય તેનું ખૂબ સરસ દાખલો…

મુન્દ્રા: આજે આખા દેશમાં RTIના સુધારાને લઈને વિરોધ થઈ રહ્યો છે ત્યારે RTI મજબૂત રહેશે તો સરકારી ગ્રાન્ટમાં થતા ભ્રષ્ટાચાર અટકાવી શકીશું. વાત જાણે એમ છે કે મુન્દ્રા તાલુકાના હટડી ગામે માંડવી મુન્દ્રાના ધારાસભ્યની ગ્રાન્ટમાંથી હટડી ગામનું બસ…
Read More...

અનઅધિકૃત બાંધકામ કરનાર રાજકીય વગ ધરાવતા બિલ્ડરોના બાંધકામ તોડવામાં આવશે ?

ભુજ : છેલ્લા ઘણા સમયથી, "ઘણા સમય" થી કહેવું યોગ્ય નહીં ગણાય પણ ઘણા વર્ષોથી ભુજ, માધાપર, મીરઝાપર સહિત ભાડાની હદમાં આવતા વિસ્તારોમાં અનઅધિકૃત બાંધકામ થઈ રહ્યા હોવાની ઢગલાબંધ ફરિયાદો સામાજિક કાર્યકરો તેમજ એકટીવીસ્ટો દ્વારા ઉઠવા પામી છે. પણ…
Read More...

કચ્છી નવા વર્ષ અષાઢી બીજ વિશે જાણો રસપ્રદ વિગતો

ભુજ: આજે અષાઢી બીજ એટલે કચ્છી નવું વર્ષ. વરસાદ, ધાર્મિક પરંપરા અને કચ્છી કેલેન્ડર અને કચ્છના રાજવંશ સાથે જોડાયેલા આ દિવસનું અનેક રીતે મહત્વ છે. સમગ્ર ભારતના અલગ અલગ પ્રાંતમાં, ધર્મમાં તથા સમગ્ર વિશ્વમાં અલગ અલગ ઘટના ને ધ્યાનમાં રાખીને નવા…
Read More...

તોલાણી આર્ટસ & સાયન્સ કોલેજમાં B.Sc. ના વિદ્યાર્થીઓ માટે વધારાના વર્ગોને મંજુરી આપવા…

ગાંધીધામ : પૂર્વ કચ્છમાં એકમાત્ર સાયન્સ કોલેજ તોલાણી આર્ટસ & સાયન્સ કોલેજમાં B.Sc. ના જરૂરિયાત આધારિત વર્ગો ચલાવવા જિલ્લા કોંગ્રેસ મંત્રી ગોવિંદ દાનીચાએ શિક્ષણમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે. તેઓએ વિસ્તૃતમાં જણાવયું છે કે કચ્છમાં વર્ષ…
Read More...

વિદ્યાર્થીઓને એસ. ટી. બસના પાસ મેળવવા પડતી મુશ્કેલી અંગે સ્ટુડન્ટ યુનીયન કચ્છની રજૂઆત

ભુજ : કચ્છ જિલ્લામાં વિદ્યાર્થીઓને એસ.ટી. બસોમાં પાસ મેળવવામાં મુશ્કેલી પડી રહી હોવાની રજૂઆત સ્ટુડન્ટ યુનીયન ઓફ કચ્છ દ્વારા કરવામાં આવી છે. સ્ટુડન્ટ યુનીયન ઓફ કચ્છના નજીર રાયમાએ રજૂઆતમાં જણાવ્યું છે કે કચ્છ જિલ્લાના દૂર-દૂરના વિસ્તારો માંથી…
Read More...

વિરાણી મોટી માં ગૌચર પર કંપની દ્વારા ઉભા કરાઇ રહ્યા છે જોખમી વીજપોલ : યોગ્ય નહીં થાય તો થશે મોટું…

નખત્રાણા : તાલુકાના મોટી વિરાણી ગામે ગૌચર જમીન પર સનરાઇઝ પ્રા. લી. કંપની દ્વારા ગૌચર જમીન પર તેમજ ગામતળ રહેણાંકના વિસ્તારની 100 મીટર ની અંદર હાઇ વોલ્ટેજ ધરાવતા વીજપોલના થાંભલા ઉભા કરાઇ રહયા છે જે જોખમી હોવાનો આક્ષેપ રાષ્ટ્રીય દલિત અધિકાર…
Read More...

ભુજ ખાતે પાંચમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લાકક્ષાની ઉજવણી કરાઇ

ભુજ : ભારતના પ્રાચીન ઋષિઓ, યોગીઓ, મુનિઓ યોગાસનોના માધ્યમથી અનેકવિધ સિધ્ધિઓ પ્રાપ્ત કરતાં હતા. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર વિશ્વને આપેલી અમૂલ્ય ભેટ દ્વારા લાખો-કરોડો લોકો આરોગ્યપ્રદ જીવન પ્રાપ્ત કરી રહ્યા છે, તેવા યોગને જીવનનો…
Read More...

લુડીયામાં આરોગ્ય સબ સેન્ટરના નામે જીલ્લા પંચાયતમાં લાખોના કૌંભાડનો આક્ષેપ

ભુજ: કચ્છ જીલ્લા પંચાયત દ્વારા ભુજ તાલુકાના વિવિધ ગામોમાં આરોગ્ય સબ સેન્ટર નિર્માણના નામે કરોડો રૂપીયાનો ભ્રષ્ટાચાર આચરાયો હોવાની રજૂઆત ખૂદ જીલ્લા પંચાયતના સભ્ય એ કરી હોવા છતા જીલ્લા પંચાયતના સત્તાધિશો ભ્રષ્ટાચારની તપાસ કરાવવામાં રસ નથી લઈ…
Read More...