કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનો પદ્માવતી ફિલ્મને સમર્થન ક્ષત્રિય સમાજનુ અપમાન : શક્તિસિંહ ગોહિલ
ફિલ્મ દિગ્દર્શક સંજયલીલા ભણસારી દ્વારા બનાવેલ ફિલ્મ પદ્માવતી શરૂઆતથી જ વિવાદમા રહેલ છે. ફિલ્મના શુટિંગ દરમિયાન કરણી સેનાએ આ ફિલ્મ નો ખુબજ ઊગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ ફિલ્મની રિલીઝ તારીખ 1 ડિસેમ્બર રાખી છે. આ ફિલ્મ પર સમગ્ર રાજપુત ક્ષત્રિય…
Read More...
Read More...