Browsing Category

સ્પેશ્યલ

કચ્છના ઐતિહાસિક લખપત કિલ્લા અને ગામને પ્રવાસન ક્ષેત્રે વિકસાવવા રજૂઆત

લખપત : કચ્છની સરહદે આવેલ ઐતિહાસિક લખપત કિલ્લા અને લખપત ગામને રાષ્ટ્રીય ચેનલમાં એડ. ફિલ્મના માધ્યમથી પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા લખપતના ઇતિહાસકાર ઓસમાણ નોતિયાર દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવાયું છે કે કચ્છના પશ્ચિમ…
Read More...

માઇનોરિટી કોઓર્ડીનેશન કમીટી સમક્ષ લીબર્ટી પ્રકાશન ઝુકયું : પયગંબર સાહેબની તસવીર બુકમાથી હટાવી માફી…

અમદાવાદ : હાલમાં જ લીબર્ટી પ્રકાશન દ્વારા 'ભારતનો ઇતિહાસ' નામની બુક પબ્લીસ કરવામાં આવી હતી. આ બુકમાં ઇસ્લામ ધર્મના આખરી પયગંબર હજરત મોહમ્મદ સાહેબની તસવીર છાપી હતી. જો કે વાસ્તવમાં હજરત મોહમ્મદ સાહેબની કોઈ તસવીર કે ચિત્ર છે જ નહી. આ બાબતે…
Read More...

“રાઈઝિંગ કશ્મીર” અખબારના સંપાદક શુજાત બુખારીની ગોળી મારીને હત્યા કરાઈ

ઉતરી કશ્મીરના કિરી ગામમાં શુજાત બુખારીના ઘરમાં દરેક આંખમાં ભેજ છે અને દરેક ચહેરો ઉદાસ છે. પોતાની હોય કે પારકી દરેક વ્યક્તિ ગમગીન છે અને શુજાત બુખારીના મૃત્યુનો અર્થ શોધી રહી છે. સિનિયર પત્રકાર શુજાત બુખારીની તેમની જ ઓફિસની બહાર શ્રીનગરની…
Read More...

ભુજ નગરપાલિકાના નવા પ્રમુખ MLA નજીકના નહીં, પ્રજાની નજીકના હોવા જરૂરી…

ભુજ : નગરપાલિકાના પ્રમુખ અને કારોબારી ચેરમેનની અઢી વર્ષની ટર્મ પુરી થતા આવનારા દિવસોમાં નવા પ્રમુખ અને કારોબારી ચેરમેન માટે ચુંટણી યોજાવાની છે. ભાજપ શાસિત ભુજ નગરપાલિકાના પ્રમુખ અને ચેરમેન પદ માટે અનેક દાવેદારોના નામો પર ચર્ચા કરી યોગ્ય…
Read More...

ગાંધીધામમાં પત્રકાર પર પોલીસ દમનની ઘટનાના વિરોધમાં પત્રકારો દ્વારા 6 મે ના CM ના કાર્યક્રમનું…

ગાંધીધામ : 1 મે ના દિવસે પૂર્વ કચ્છ ગાંધીધામના ઓસ્લો સર્કલ ગોલાઇ પર દલિતોએ ધણીમાંતગ દેવ વિરુદ્ધ ફેસબુક પર અભદ્ર ટિપ્પણી કરાયાના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું. જેના કવરેજમાં ગયેલ પત્રકારને પોલીસે ઓળખાણ આપ્યા છતા ઢોર માર માર્યો હતો.…
Read More...

ભુજ પાલિકાના સતાધિશો પ્રજાના લાખો રૂપિયા ચાઉં કરી જવાની ફીરાકમાં ?

ભુજ : શહેરની નગરપાલિકાના સતાધિશો પ્રજાના લાખો રૂપિયા ચાઉં કરી જવાની તૈયારી કરી રહ્યા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. નગરપાલિકાના સફાઈ કામના નવા ટેન્ડરમાં લાખો રૂપિયાનું ભ્રષ્ટાચાર થવાની આશંક સાથે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના મંત્રી માનસી શાહ…
Read More...

જખૌ સ્થિત આર્ચીયન અને ભારત સોલ્ટ કંપની પહોંચાડી રહી છે પર્યાવરણ અને વન્ય જીવસૃષ્ટિને નુકશાન

અબડાસા : જખૌ મધ્યે આવેલ આર્ચીયન ગૃપઓફ કંપની અને ભારત સોલ્ટ રિફાઇનરી કંપની દ્વારા લીઝ પર આપેલ જમીનની શરતોનું ભંગ કરી રહી હોવાના આક્ષેપ સાથે જમીનની લીઝ રદ કરવા એનવાયરમેન્ટ ડેવલપમેન્ટ ટ્રસ્ટના પ્રમુખ લિયાકત નોતિયારે ફરિયાદ કરી હતી. આ ફરિયાદ…
Read More...

માધાપર અનધિકૃત બાંધકામ અને ખોટા દસ્તાવેજ બાબતે કલેકટરના આદેશની અવગણના

ભુજ : માર્ચ મહિનામાં યોજાયેલ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં માધાપર ક્ષત્રિય સમાજવાડી પાસે પ્લોટો પર ભાડાની મંજુરી વગર થઈ રહેલ બાંધકામ તેમજ ખોટી વિગતો દર્શાવી બનાવવામાં આવેલ દસ્તાવેજ બાબતે રજુઆત કરવામાં આવી હતી. જે બાબતે કલેકટર કચેરીએથી તપાસ કરી…
Read More...

કાયદા અને નિયમોનું છેદ ઉડાડી બનાવવામાં આવેલ ‘વંદે માતરમ્ મેમોરિયલ’ ને સીલ કરવા રજુઆત

ભુજ : ભુજોડી ગામે આવેલ કચ્છ નવ નિર્માણ ટ્રસ્ટ નિર્મિત 'વંદે માતરમ્ મેમોરિયલ' બાંધકામ તેમજ બિનખેતીના નિયમોનું ભંગ કરી બનાવવામાં આવ્યો હોવાથી આ મેમોરિયલને સીલ કરવા આર.ટી.આઇ એકટીવીસ્ટ અને એડવોકેટ એચ.એસ. આહિરે રજુઆત કરી છે. આ બાબતે માર્ચ…
Read More...

જમીન શરતભંગ કરનારાઓ સાવધાન…

ગાંધીનગર : વિધાનસભા સત્રમાં પ્રશ્નોતરી દરમ્યાન જમીન શરત ભંગ થવાની ફરિયાદો અંગે પુછાયેલ પ્રશ્નનો જવાબ પાઠવતા ગુજરાત રાજયના મહેસુલ પ્રધાને જણાવ્યું કે શરત ભંગની ફરિયાદમાં હવે સરકાર ઝડપી પગલા ભરશે. વધારેમાં જણાવ્યું કે બિનખેતીના હુકમમાં…
Read More...