Browsing Category

સ્પેશ્યલ

ભુજના ગુમસુદા “મજીદ” મુદે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન

ભુજ : બે વર્ષ અગાઉ JNUના વિદ્યાર્થી નજીબ ગુમ થયાનો મુદો સમગ્ર દેશમાં ચર્ચાયો અને હમણા સુધી આ મુદે અનેક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા છે. આ મુદે બે દિવસ અગાઉ દિલ્હીમાં મંડી હાઉસથી પાર્લામેન્ટ સ્ટ્રીટ સુધી માર્ચ યોજવામાં આવી હતી. આ માર્ચમાં…
Read More...

દિનદયાલ પોર્ટમાંથી 891 ટન જોખમી રાસાયણિક કચરો (ઓઇલી સ્લોપ) ઝડપાયો

ગાંધીધામ : ફ્રેંડસ એન્ડ ફ્રેંડસ સોલ્ટ વર્ક એન્ડ એલાઇટ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જોખમી રાસાયણિક કચરાને ચેન્નઇ પોર્ટ ટ્રસ્ટમાંથી લાવી FSWAI ટર્મિનલ ખાતે સ્ટોર કરેલ હતો. જે બાબતે કંડલા જુથ માછીમાર સહકારી મંડળી લી. એ ગેરકાયદેસર રીતે જોખમી રાસાયણિક…
Read More...

સજીવ ખેતી પર બનેલી ફિલ્મ “જાગ્યા ત્યારથી સવાર” ભારતના કૃષિ રાજયમંત્રીએ જોઇને શું…

માધાપરના શ્રીરામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા સજીવ ખેતી પર બનેલી ભારતની પ્રથમ ગુજરાતી ફિલ્મ ’જાગ્યા ત્યારથી સવાર’ ભારત સરકારના કૃષિ રાજયમંત્રી શ્રી પરસોતમભાઇ રુપાલાએ ૩ ઓકટોબરના ગાંધીનગર ખાતે નિહાળી હતી. તેમણે પોતાનો પ્રતિભાવ આપતાં જણાવ્યું કે, ખેતી…
Read More...

શું દબાણ હટાવવની કામગીરીના ભાગ રૂપે ધારાસભ્યનું ધાર્યું થશે ?

ભુજ : શહેરમાં ભીડગેટ અને નરનારાયણ નગર વિસ્તારમાં તંત્ર દ્વારા ગઇ કાલે દબાણ હટાવવાની કામગીરી કરી 25000 ચો. મી. સરકારી જમીન ખુલ્લી કરી હતી. દબાણ હટાવી અને સરકારી જમીન પર દબાણ કરનારા તત્વો સામે કાર્યવાહી કરવી ખરેખર પ્રશંસનીય છે. પણ હંમેશની જેમ…
Read More...

વ્યાજખોરોના ત્રાસથી અમદાવાદ હિજરત કરનાર સુખપરના પટેલ પરિવારની કલેકટરને ન્યાય માટે રજૂઆત

ભુજ : શહેરમાં સતનામ ટાયર્સના નામે વ્યવસાય ચલાવતા અને વ્યાજખોરોના ત્રાસથી અમદાવાદ હિજરત કરનાર સુખપરના હસમુખ ગાભુભાઇ પટેલે આજે કલેકટરને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ કરી છે. હસમુખભાઇ પટેલ તેમના પત્ની લક્ષ્મીબેન, જેઓ હાલ અમદાવાદ રહે છે અને…
Read More...

હાજીપીર દરગાહ તરફ જતા બીસમાર રોડને નવેસરથી બનાવવાની માંગ સાથે આવતી કાલે ભુજમાં રેલી

ભુજ : કચ્છની કોમી એકતાના પ્રતિક અને ગાંયોની રક્ષા કાજે પોતાના પ્રાણની આહુતી આપનાર હાજીપીર બાબાની દરગાહ કચ્છમાં રણકાંધીએ આવેલ છે. ચૈત્ર માસમાં તેમના ઉર્ષમાં તમામ ધર્મના લાખો શ્રધ્ધાળુઓ કચ્છ, ગુજરાત તેમજ અન્ય રાજયોમાં પગપાળા અને વાહનોથી…
Read More...

અન અધિકૃત બાંધકામને પ્રોત્સાહન આપનાર ભાડાના અધિકારીઓ પર FIR ની માંગ સાથે ધરણા

ભુજ : ભુજ વિસ્તાર વિકાસ સત્તા મંડળની હદમાં થયેલા બિન અધિકૃત બાંધકામ વિરૂદ્ધ જાગૃતોની અનેક ફરિયાદો છતાં સત્તા મંડળના જવાબદારોએ કોઈ કાર્યવાહી ન કરી પોતાની ફરજમાં બેદરકારી દાખવવા તેમજ આવનારી પેઢીને ભવિષ્યમાં આવનાર સંભવિત ભૂકંપ જેવી હોનારતમાં…
Read More...

ભાજપ આગેવાનોને સંડોવતો અંદાજે 500 કરોડ પર પહોંચતો BPL રાશન કાર્ડ કૌભાંડ દેશની અર્થ વ્યવસ્થા માટે…

ભુજ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પૂર્વ મહામંત્રી આદમ ચાકીએ બોગસ બી.પી.એલ રાશન કાર્ડ બનાવી ભુજમાં સસ્તા અનાજની 40 જેટલી દુકાનોના 13703 બી.પી.એલ કાર્ડ ધારકો પૈકીમાંથી બનાવેલ બોગસ રાશન કાર્ડની તપાસ કરી ફોજદારી ફરિયાદ દાખલ કરવા અવાર નવાર કચ્છ તેમજ…
Read More...

કચ્‍છ ધરાની ભાતિગળ સંસ્‍કૃતિ અને ઐતિહાસિક પરંપરાને ઉજાગર કરતું અનોખું એવું કચ્‍છ મ્‍યુઝિયમ

ભુજ : કચ્‍છ મ્‍યુઝિયમ કચ્‍છનું એક માત્ર સરકારી મ્‍યુઝિયમ છે. જેનું સંચાલન રાજય સરકારના યુવક અને સાંસ્‍કૃતિક પ્રવૃતિઓના વિભાગ હેઠળ સંગ્રહાલય ખાતા દ્વારા કરવામાં આવે છે. કચ્‍છની રાજધાની ભુજમાં ગુજરાતનું તથા પશ્‍ચિમ ભારતનાં સૌથી જુનાં સદી…
Read More...

ભુજ નગરપાલિકામાં નિમાબેનનું ધાર્યું કરવામાં પૂર્વ કોંગ્રેસી નગરસેવકની મુખ્ય ભુમિકા !

ભુજ : નગરપાલિકાના કારોબારી ચેરમેન માટે છેલ્લા થોડા દિવસથી ભાજપ પક્ષમાં ટાંટીયા ખેંચ ચાલી રહી હતી. જેનું કાલે ભરત રાણાની કારોબારી ચેરમેન તરિકે વિધિવત વરણી થતા અંત આવ્યો હતો. ત્યારે ધારાસભ્ય નિમાબેન આચાર્યનું ધાર્યું થયું હોવાનું ચર્ચાઈ…
Read More...