Browsing Category

રાજ કારણ

વરસાણા-ભીમાસર-અંજાર નેશનલ હાઇવેમાં લોટ-પાણીને લાકડા જેવું કામ : ભ્રષ્ટાચારના કારણે ટુંકાગાળામાં જ…

ભુજ : વરસાણા-ભીમાસર-અંજાર નેશનલ હાઇવેના કામમાં ભ્રષ્ટાચારના કારણે અનેક ખાડાઓ થવાથી લોકોને યાતના ભોગવવી પડતી હોવાના આક્ષેપ જિલ્લા પંચાયત પૂર્વ વિપક્ષીનેતા અને કોંગ્રેસ અગ્રણી વી.કે. હૂંબલ દ્વારા કરવામાં આવ્યા છે. એક અખબારી યાદીમાં…
Read More...

માંડવી નગરપાલિકા સભાગૃહમાં યુવા ભાજપની મીટિંગ : શું નગરપાલિકા પણ હવે “કમલમ્ ” ? કોંગ્રેસ…

ભુજ : માંડવી નગરપાલિકાના સભાગૃહમાં ભાજપ યુવા મોરચા દ્વારા પેજ સમિતિ અને પરિચય બેઠકનું આયોજન, ભાજપ યુવા મોરચાના પ્રમુખના અધ્યક્ષ સ્થાને થતાં, આ મુદે કોંગ્રેસ સેવાદળના પ્રદેશ મંત્રી માનસી શાહે સતાપક્ષ તેમજ અધિકારીઓ સામે વિરોધ નોંધાવ્યો છે.…
Read More...

રાજ્યના ગૃહ વિભાગના પરિપત્રમાં “લવ જેહાદ” શબ્દનો અપરાધની શ્રેણીમાં પ્રયોગ બદલ MCC નો…

અમદાવાદ : રાજ્યના ગૃહ વિભાગ દ્વારા એક પરિપત્ર બહાર પાડમાં આવ્યો છે. જેમાં રાજ્યના તમામ પોલીસ વડાઓ તેમજ કાયદો વ્યવસ્થા સાથે જોડાયેલા અધિકારીઓને અમુક વિશેષ અપરાધોમાં ઝડપી રીપોર્ટ મોકલવા આદેશ કરેલ છે. આ અપરાધોમાં "લવ જેહાદ" ના કિસ્સામાં…
Read More...

71 ના યુદ્ધમાં વીરતા બતાવનાર માધાપરની વિરાંગનાઓનું, સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ કોંગ્રેસ દ્વારા…

ભુજ : કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા માધાપર મધ્યે, 71 ના યુદ્ધમાં નારી શક્તિનો પરિચય આપી, બોમ્બ મારાથી ટુટી ગયેલ રનવે યુદ્ધ સમયે ટુંકા સમયમાં ફરીથી બનાવી આપનાર માધાપરની વીરાંગના બહેનોનો સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ સન્માન કરવામાં…
Read More...

કુકમાના સરપંચ વતી, ચાર લાખની લાંચ લેતો વિવાદીત પતિ ACB ની ટ્રેપમાં રંગે હાથ ઝડપાયો : સરપંચ સહિત ચાર…

ભુજ : તાલુકાના કુકમા ગામના મહિલા સરપંચ તરીકે કંકુબેન ચુંટાયા ત્યારથી સતત વિવાદમાં રહેલ તેમનો પતિ તેના બે સબંધિઓ સાથે સરપંચ વતી ચાર લાખ જેટલી માતબર રકમની લાંચ લેતા ACB ના છટકામાં રંગે હાથ ઝડપાતા, ભ્રષ્ટાચારીઓમાં ફફડાટ ફેલાયો છે. ACB…
Read More...

“પેટ્રોલ કે દામ કમ હુએ કી નહિ હૂએ” : ઉંટગાડી પર વડાપ્રધાનનો ઓડીયો વગાડી દલિત અધિકાર મંચ…

ભુજ : દેશમાં સતત વધી રહેલી મોંઘવારીને કારણે મધ્યમ વર્ગના લોકોનું જીવન મુશ્કેલ બન્યું છે. આ મુદે ઘોરનીંદ્રામાં સુતેલી સરકારને જગાડવા વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીના આદેશ અનુસાર તેમના સંગઠન રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ દ્વારા ભુજ મધ્યે…
Read More...

ભુજમાં AIMIMના હોર્ડિંગ સાથે ચેડા : જિલ્લા પ્રમુખની આકરી પ્રતિક્રિયા બાદ પોલીસ બેડામાં દોડધામ

ભુજ : ભુજ: તાજેતરમાં ઈદુલ અઝહા નિમિત્તે ઓલ ઈન્ડિયા મજલિસે ઈત્તેહાદુલ મુસ્લિમીન-કચ્છ દ્વારા ઈદ મુબારકના હોર્ડિંગ્સ ભુજમાં વિવિધ જગ્યાએ લાગેલા હતા, આ હોર્ડિંગ પર શાહી ઢોળીને ચેડા કરાયા હોવાનું જાણવા મળતાં પાર્ટીના કચ્છ જિલ્લા પ્રમુખ સકિલ સમાએ…
Read More...

અશ્લિલ રાજકારણનું કેન્દ્ર કચ્છ જ શા માટે..? બહેન-દિકરીઓ વચ્ચે “ખારેક” માત્ર બોલવાથી…

ભુજ : દુષ્કાળ, ભૂકંપો, ભયંકર યુદ્ધો લડીને કચ્છ "ખમીરવંતુ" બન્યું છે. કચ્છની ખુમારી અને ખાનદાનીને આધાર બનાવીને રાજકારણીઓ સત્તા મેળવી લે છે, પણ કોક સમયે કચ્છની એજ ખાનદાની અને ખુમારીના ચીથરા ઉડાવી, દુનિયાભરના સેક્સકાંડ, જાણે કચ્છમાં જ થતાં હોય…
Read More...

જિલ્લા પંચાયત પ્રમુખને વેક્સીનના 100 ડોઝ ફાળવાયા : તાલુકા આરોગ્ય અધિકારીએ સ્વીકાર્યું, જિલ્લા…

ભુજ : કોરોના મહામારી સામે લડવા હાલ સમગ્ર દેશ સાથે કચ્છમાં પણ વેકસીનેશનની કામગીરી થઈ રહી છે. કચ્છમાં ઓફલાઇન અને ઓનલાઇન બંને રીતે રસી અપાવવાની સુવિધા સરકારશ્રીએ ઉપલબ્ધ કરાવેલ છે. બીજી રીતે જો કોઈ સમાજ કે સંસ્થા કેમ્પનું આયોજન કરે તો તેને પણ…
Read More...

હાર્દિક પટેલ ઈદુલ અઝહાની શુભેચ્છા ન પાઠવી, ઈસુદાન ગઢવીના “દાઢી-ટોપી” વાળા નિવેદન પર…

ભુજ : ન્યુઝ એન્કરમાંથી આમ આદમી પાર્ટીના નેતા બનેલાં ઈસુદાન ગઢવીએ પોતાના એક વિડીયોમાં મુસ્લિમ સમાજના લોકોને નિશાન બનાવી લાગણી દુભાવતા અને હાર્દિક પટેલે ઈદુલ અઝહાની શુભેચ્છા ન આપતાં સોશ્યલ મિડીયામાં આ બંને મુદ્દે ચર્ચા છેડાઈ છે. ઈસુદાન ગઢવી…
Read More...