Browsing Category

રાજ કારણ

“જન-મનમેં રામ-રહીમ વસન…કચ્છડો નંદનવન…” સીએમ રૂપાણીએ કચ્છની વિકાસગાથા વર્ણવી

ભુજ : જન-મનમેં રામ-રહીમ વસન...કચ્છડો નંદનવન... એ કચ્છી ગીત અને કચ્છની કોમી એકતાની ભારોભાર પ્રસંશા કરવાની સાથે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભુજ ખાતે ગુજરાત ગૌરવ યાત્રા અંતર્ગત સભા સંબોધી હતી જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત…
Read More...

ભુજના લઘુમતી આગેવાને કોંગ્રેસ છોડતા નવા જુનીના એંધાણ

ભુજ : વિધાનસભા ચૂંટણી માથે આવી ચઢી છે તેવા સમયે ભુજના લઘુમતી અગ્રણી અને ભુજ નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર હમિદ ભટ્ટીએ રાજીનામુ ધરી દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ભુજ શહેરમાં સારું એવું વર્ચસ્વ ધરાવતા હમિદ ભટ્ટીએ એકા - એક રાજીનામુ ધરી દઈને…
Read More...

ભુજ બેઠક માટે મીની વિધાનસભા સમાન નવાવાસ ગ્રા.પંની ચૂંટણી જાહેર

જેમ જેમ વિધાનસભા ચૂંટણી નજીક આવતી જાય છે તેમ રાજકીય પક્ષોના કાર્યકરોમાં ક્રેઝ વધતો જાય છે. આ વખતની વિધાનસભા ચૂંટણી ભાજપ-કોંગ્રેસ બંને પક્ષો માટે પ્રતિષ્ઠાભરી બની રહી છે. ભુજ નગરપાલિકાની પેટ ચૂંટણીમાં લઘુમતિ વિસ્તાર માં ભાજપે બેઠક કબ્જે…
Read More...

કચ્છ ભાજપના એક જૂથે સીએમ યોગી આદિત્યનાથથી દુરી બનાવી ?

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચારને ઝંઝાવાતી બનાવવા ભાજપે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ને સ્ટાર પ્રચારક તરીકે રજુ કરી મેદાને ઉતારવાનો પ્લાન કર્યો છે ત્યારે સીએમ યોગી આદિત્યનાથ સહિત કેન્દ્રીય નેતાઓને આવકારતા ગુજરાત ગૌરવ…
Read More...

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની સભામાં પાટીદારો એ ખુરશીઓ ઉલારી

પાટણ: પાટણમાં ભાજપાની ગુજરાત ગૌરવ યાત્રા મોડી આવ્યા બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ભાષણ આપવા નું શરૂ કર્યું કે તરત જ ઓડીયન્સમાં બેઠેલા ચાર પાંચ યુવાનો એ જય સરદારના નારા લગાવી ખુરશીઓ ઊલારીને વિરોધ જાહેર કર્યો હતો. જોકે, પોલીસે દોડી જઇ તરત…
Read More...

કોંગ્રેસ ભ્રસ્ટાચારી છે ગૌરવ યાત્રા માં કેન્દ્રીય મંત્રી જાવડેકર નો પ્રહાર

દહેગામ: ભાજપે ગુજરાત ગૌરવ યાત્રા શરૂ કરી છે. ગાંધીનગર જિલ્લાના દહેગામમાં મુખ્યમંત્રી રૂપાણી અને કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરની હાજરી વચ્ચે ઔડા ગાર્ડન પાસે જાહેર સભા યોજાઇ જયાં વિવિધ મંડળો અને સમાજો દ્વારા વિજય રૂપાણી અને કેન્દ્રિય…
Read More...

ગુજરાત ચૂંટણી ની ચિંતા છોડી અમિત શાહ પહોંચ્યા અમેઠી

લખનઉઃ અમિત શાહ મંગળવારે એક દિવસની મુલાકાતે કોંગ્રેસના ગઢ અમેઠી પહોંચ્યા હતા , જ્યાં 2019ની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે ભાજપ એક વિશાળ શો કરશે. યોગી આદિત્યનાથ અને સ્મૃતિ ઈરાની પણ શાહની સાથે જ છે. અમેઠી ઉપરાંત શાહ સીતાપુર અને લખનઉ પણ જશે. શાહ…
Read More...