ભાજપના ૪ અને કોંગ્રેસના ૨ ઉમેદવારો સહીત આજે કચ્છમાં ૨૭ ફોર્મ ભરાયા
ભુજ : ગુજરાત વિધાનસભા ચૂંટણી પ્રથમ તબક્કાના મતદાન માટે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 21 છે. ત્યારે 20 તારીખના કચ્છ જિલ્લામાંથી કુલ્લ ૨૭ ઉમેદવરી પત્રો ભરાયા છે. જેમાં મુખ્ય બે પક્ષોમાંથી ભાજપના 4 અને કોંગ્રેસના 2 ઉમરદવારોએ ફોર્મ ભર્યા…
Read More...
Read More...