Browsing Category

રાજ કારણ

ભુજ વિધાનસભા બેઠકના કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારનું ભુજ ખાતે મધ્યસ્થ કાર્યાલય ખુલ્લુ મુકાયું

ભુજ તા.26:ભુજ વિધાનસભા બેઠકના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર શ્રી આદમભાઇ ચાકીનું મધ્યસ્થ કાર્યાલય કચ્છભરમાથી ઉપસ્થિત રહેલા કોંગ્રેસનાં આગેવાનો તથા કાર્યકરોની હાજરીમાં રવિવારે સવારે ભુજ શહેરના પોષ વિસ્તાર હોસ્પિટલરોડ ખાતે આવેલા શાંતિનિકેતન હૉલ ખાતે…
Read More...

અંજાર વિધાનસભા મત વિસ્તારના 4000 કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં જોડાયાનો દાવો : હારની બીકે ભાજપ જૂઠાણાં…

અંજાર : કચ્છ જિલ્લાના, ૪-અંજાર વિધાનસભા મતવિસ્તારના, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વાસણ  આહીર દ્વારા સમગ્ર અંજાર મતવિસ્તારમાં જોર-શોરથી ચુટણી પ્રચાર ચાલી રહ્યો છે. ગામે ગામ લોકો દ્વારા ઉત્સાહથી તેઓનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ભારતીય…
Read More...

વડાપ્રધાનની ભુજ સભાના દિવસે ટ્રાફિક નિયમન માટે જાહેરનામુ જારી કરાયો

ભુજ, શનિવાર : આગામી તા.૨૭મી નવે.૨૦૧૭ના દેશનાં મહાનુભાવશ્રી ભુજની મુલાકાતે આવનાર છે. તથા તેઓશ્રીની જાહેરસભા મીરઝાપર રોડ પર આવેલ લાલન કોલેજ ખાતે યોજાનાર છે. તેઓની સાથે ગુજરાત રાજય તેમજ બહારથી અન્‍ય મહાનુભાવો પધારનાર છે. જેથી મહાનુભાવશ્રીઓના…
Read More...

અંજાર વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર વી.કે.હુંબલને લોક સંપર્કમા મળે છે બહોળો પ્રતિસાદ

અંજાર : અંજાર વિધાનસભા બેઠક ના કોંગ્રેસ પક્ષના લોકપ્રિય ઉમેદવારનો લોકસંપર્કનો કાર્યક્રમ યોજાયો હતો. આ લોકસંપર્કમાં અંજાર વિધાનસભાના અનેક ગામડાઓનો પ્રવાસ કરી કોંગ્રેસ પક્ષ તરફી વોટિંગ કરવા અપીલ કરાઈ હતી. સૌ પ્રથમ વાત્રા ગામથી શરૂઆત કરી…
Read More...

ભુજ વિધાનસભા બેઠક પર આજના 10 સહિત 13 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા

ભુજ : કચ્છમા વિધાનસભા ચુંટણી અંતર્ગત સૌથી વધુ 32 ફોર્મ ભુજ વિધાનસભા બેઠક પર ભરાયા હતા. આ 32 પૈકી ચકાસણી દરમ્યાન 2 મુખ્ય પક્ષોના ડમી ઉમેદવારોના ફોર્મ સહિત 6 ફોર્મ રદ થયા હતા. ઉમેદવારી પત્ર પરત ખેંચવાના પહેલા દિવસે 3 ફોર્મ ખેંચાયા હતા તો આજે…
Read More...

કચ્છમાં કોંગ્રેસને પડ્યો મોટો ફટકો : કોંગ્રેસના આગેવાન શ્રવણસિંહ વાઘેલાએ આપ્યું રાજીનામુ

ભુજ : ગુજરાત વિધાનસભા ચુંટણી નજીક આવતા રાજીનામા અને આગેવાનોની નારાજગીનો દોર ચાલી રહ્યો છે. તેના વચ્ચે કચ્છ કોંગ્રેસમાં ભડકો થયાના સમાચાર મળી રહ્યા છે. કોંગ્રેસ પક્ષમા સતત 26 વર્ષથી કાર્યરત વફાદાર સૈનિક તરીકે વિવિધ હોદાઓ પર રહી પક્ષની સેવા…
Read More...

શંકરસિંહ બાપુના જન વિકલ્પ મોરચાએ કચ્છની 4 સીટો પર ઉમેદવારી કરી

કચ્છ : ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસથી નારાજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ જન વિકલ્પ મોરચાની રચના કરી હતી. આ મોરચામાં જાન વિકલ્પ પાર્ટી અને હિન્દુસ્તાન કોંગ્રેસ પાર્ટીનો ઘટક પક્ષ તરીકે સમાવેશ કરાયો છે. જન વિકલ્પ મોરચા…
Read More...

કચ્છમાં ફોર્મ ચકાસણી દરમ્યાન ભાજપ કોંગ્રેસ આમને સામને

કચ્છ : વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન માટે ઉમેદવારી પાત્રો ભરવાની પ્રક્રિયા સમાપ્ત થતા આજે ચકાસણી કરવાનું ચાલુ છે. તેના વચ્ચે માંડવી બેઠક પર કોંગ્રેસ ના ઉમેદવાર શાક્તિસિંહ  ગોહિલના ફોર્મમાં વિગતોમાં અધૂરાસ હોવા મુદ્દે ભાજપ દ્વારા…
Read More...

ચેતનભાઈ મુંબઈ ભણી રવાના જાતા જાતા ચીઠ્ઠી મુકતા ગયા…

ભુજ : વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગ્યા ત્યારથી ટીકીટવાંચ્છૂઓએ પોત પોતની રીતે એડીચોટીનું જોર લગાવેલ પરંતુ તેમાંથી દરેકની માંગણી અને લાગણી સંતોષાય નહીં તે સ્વાભાવીક છે. આવા જ એક લાગણીશીલ તથા પોતાને દાવેદાર તરીકેનો પુરજોર પ્રયાસ કરનાર મુંબઈથી…
Read More...

“ભાજપના અધમથી પ્રજા થાકી, ભુજમાં આવે છે આદમ ચાકી” : ફોર્મ ભરવા સાથે મેસેજ વાયરલ

ભુજ : ભુજ વિધાનસભા બેઠક પર આજે કોંગ્રેસ દ્વારા જાહેર થયેલ ઉમેદવાર આદમ ચાકી એ ફોર્મ ભર્યો હતો. ફોર્મ ભરવા પહેલા ભુજમાં વિરામ હોટેલ મધ્યે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો કાર્યકરો તેમજ આદમ ચાકીના…
Read More...