Browsing Category

રાજ કારણ

છબીલદાસ પટેલે ફોર્મમાં ખોટી વિગત દર્શાવી હોવાના આક્ષેપ સાથે ચૂંટણી અધિકારીને ફરિયાદ

ભુજ : અબડાસા  વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર છબીલદાસ પટેલ વિરુદ્ધ ફોર્મમાં ખોટી વિગત દર્શાવવી હોવાના આક્ષેપ સાથે ચૂંટણી અધિકારીને ફરિયાદ કરવામાં આવી છે. ભુજ નિવાસી માયા સનતકુમાર મહેતા દ્વારા આ બાબતે ૧-૧૨-૧૭ ના અબડાસા ચૂંટણી અધિકારી તેમજ…
Read More...

માધાપરમાં કોંગ્રેસી ઉમેદવાર આદમ ચાકીનું કાર્યાલય ખુલ્લું મુકાયું

માધાપર : વિધાનસભા ચૂંટણીનો પ્રચાર ઝંઝાવાતી બની રહ્યો છે માધાપર ભુજ વિધાનસભા બેઠક માટે મહત્વની ભૂમિકા ભજવે છે ત્યારે માધાપરમાં કોંગ્રેસના ઉમેદવાર આદમ ચાકીના કાર્યાલયને ખુલ્લો મૂકીને કોંગ્રેસે ભાજપના ભ્રષ્ટાચાર સામે લડતનું આહવાન કર્યું હતું.…
Read More...

પોલીસે 50 પાટીદાર યુવાનોને નજરકેદ કર્યા બાદ માધાપરમાં રૂપાલાની સભા

ભુજ : તાલુકાના માધાપર ગમે જુનાવાસ માટે ડો.નીમાબેન આચાર્યના ઉદઘાટન સમયે જય સરદારના નારા સાથે પાટીદાર યુવાનોએ વિરોધ કરતા ભાજપ નેતાઓમાં દોડા દોડી મચી ગઈ હતી સાંજે નીમાબેનના કાર્યાલયનો પાટીદારોએ ફિયાસ્કો કર્યાબાદ રાત્રે નવાવાસમાં યોજાનાર ભાજપના…
Read More...

માધાપર નીમાબેન ના કાર્યાલય સામે પાટીદારોનું પ્રદર્શન : લગાવ્યા “જય સરદારના નારા”

માધાપર : આજે ભારતીય જનતા પાર્ટીના ભુજ વિધાનસભા ના ઉમેદવાર નીમાબેન આચર્યાનો કાર્યાલય માધાપર ખાતે શરૂ કરવામાં આવ્યું હતું. માધાપર ચંદન કોમ્લેક્સ ની બાજુમાં આ કાર્યાલય શરૂ કરાયો હતો. કાર્યાલયની શરૂઆત થયાના થોડા સમયમાં જ ત્યાં અચાનક પાટીદાર…
Read More...

ગરીબોના 300 ઝુંપડા તોડી પાડવાના નીમાબેનના પ્લાનની આવતીકાલે વરસી

ભુજ : ભાજપના ઉમેદવાર નીમાબેન આચાર્ય સામે લોકોની નારાજગી દિવસે દિવસે વધતી જાય છે. તેમના દ્વારા સત્તા જોરે લેવાયેલા કેટલાક પગલાં હવે બરાબર ચૂંટણી ટાણે ચર્ચાનું કેન્દ્ર બની રહ્યા છે. બરાબર એક વર્ષ પહેલા નીમાબેને માધાપરના 300 જેટલા ગરીબોના…
Read More...

નલિયાકાંડનું એ. પી. સેન્ટર રહેલું માધાપર નીમાબેન માટે બન્યું “ગલે કી હડ્ડી”

ભુજ : નલિયાકાંડનું એ.પી. સેન્ટર રહેલું માધાપર ગામ ભાજપના ધારાસભ્ય નીમાબેન આચાર્ય માટે 'ગલે કી હડ્ડી' બની રહ્યો છે. મતદાન આડે હવે માત્ર નવ દિવસ રહ્યા છે છતાં ભાજપના ગઢ એવા માધાપરમાં ભાજપનું લોક સંપર્ક કે અન્ય પ્રચાર પ્રવૃત્તિ દેખાઈ રહી નથી.…
Read More...

કોંગ્રેસના ઉમેદવાર કહે છે “કોંગ્રેસની સરકાર જાય છે”

અંજાર : કચ્છમાં વિધાનસભા ચૂંટણી પ્રચાર પૂર જોશમાં ચાલુ છે તમામ ઉમેદવારો તનતોડ મહેનત કરી રહ્યા છે. તમામ ઉમેદવારો પોતાના વિસ્તારમાં સભાઓ, મિટિંગો અને લોકસંપર્ક જેવા કાર્યક્રમોનું આયોજન કરી મતદારોને પોતાની તરફ આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે.…
Read More...

લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે સતત લડત ચલાવતો રહીશ : આદમ ચાકી

ભુજ : વિધાનસભા વિસ્તારના કોંગ્રેસનાં ઉમેદવાર આદમ ચાકી કચ્છ જિલ્લા કોંગ્રેસનાં આગેવાનો તથા કાર્યકરો સાથે કૂવાથડા,નથ્થરકુઈ,પાયરકા,મખણા,સુમરાસર જત, વટાછડ, ટાક્ણાસર, કમાગુના, કોડકી,કલ્યાણપર,રતિયા,બાઉખા  ખાતે જઈ લોકસંપર્ક કાર્યો હતો.આ લોકસંપર્ક…
Read More...

અંજાર બેઠક પર કોંગ્રેસને ભાજપથી નરાજ નેતાનો લાભ નહિ મળે : ગેલુભા જાડેજા ભાજપમાં જોડાયા

ચાકાર-કોટડા : ચૂંટણીઓના સમયે એક પક્ષ મૂકી બીજા પક્ષમાં જતા કાર્યકરો તથા આગેવાનોની ભરમાર હોય છે. પણ આ અગેવાનો માંથી સક્ષમ અને લોકપ્રિય આગેવાન હોય તો તેની અસર કાર્યકરો તથા શુભચિંતકો પર પડતી હોય છે. આવો જ એક કિસ્સો આજે પ્રકાશમાં આવ્યો છે. મોટા…
Read More...

P M કચ્છી બોલશે તેનાથી કચ્છી ભાષાને માન્યતા મળશે ? : કચ્છી માડુઓનો સવાલ

ભુજ : આજે વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ ફૂંકવા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભુજમાં સભાને સંબોધનની શરૂઆત કચ્છી ભાષાના કેટલાક વાક્યોથી કરતા કચ્છીઓએ તાળીઓના ગડગડાટથી તેમને વધાવી લીધા હતા. એક તરફ પી.એમ મોદીના કચ્છી બોલથી લોકોમાં આકર્ષણ ઉભું થયું…
Read More...