Browsing Category

રાજ કારણ

ધર્મ સ્થાન તોડફોડ કરનાર ગુનેગારને ન પકડી શકે તેવા પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરો : જુમા રાયમાં

ગાંધીધામ : દરગાહ તોડફોડ પ્રકરણે અખિલ કચ્છ રાયમા સમાજના પ્રમુખ અને પ્રદેશ કોંગ્રેસ મંત્રી જુમા રાયમાએ આજે પ્રેસનોટ જારી કરી છે. જેમા જણાવાયું છે કે કચ્છ જિલ્લની કોમી એકતા વિશ્વમાં વિખ્યાત છે. તાજેતરમાં અમુક અસામાજિક તત્વોએ દરગાહ તેમજ ભુજના…
Read More...

મુસ્લિમ સમાજ મહારેલી : ધાર્મિક મુદો કયાંય રાજકીય વણાક ન લઈ લે

તંત્રી લેખ : કચ્છમાં દરગાહોને નુકશાન પહોંચાડવાના બનાવમાં પોલીસ તંત્ર હજી સુધી આરોપીઓને શોધવામાં નિષ્ફળ રહેવાના કારણે મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી દુભાઇ હોવાથી અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ દ્વારા 7 મી એપ્રિલે મુસ્લિમ સમાજની…
Read More...

દરગાહ તોડફોડ પ્રકરણમાં કોંગ્રેસ ઉચ્ચ કક્ષાએ રજૂઆત નહીં કરે તો અબડાસા તાલુકા પંચાયતના સભ્યની…

અબડાસા : દરગાહ તોડફોડ પ્રકરણે કોંગ્રેસ પક્ષનો સહકાર ન મળવાના કારણે થોડા દિવસ અગાઉ અબડાસા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઇકબાલ મંધરાએ પક્ષમાંથી રાજીનામું ધરી દીધું હતું ત્યાર બાદ અને લઘુમતિ હોદેદારોએ રાજીનામાં આપ્યા હતા. ફરી એક વાર આ બાબતે અબડાસા…
Read More...

કોંગ્રેસ માંથી લઘુમતિ આગેવાનોના રાજીનામાં વિશે શુ કહેવું છે શક્તિસિંહ ગોહિલનું

ભુજ : કચ્‍છ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભુજ મધ્યે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંગઠન તેમજ સ્થાનિક પ્રશ્નો ચર્ચા સાથે ધારાસભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા શક્તિસિંહ ગોહિલ હાજર રહયા…
Read More...

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખ તરિકે અમીત ચાવડાની વરણી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં વિધાનસભા ચુંટણીઓ પછી મોટા પાયે ફેરફાર થવાની ચર્ચાઓ થઈ રહી હતી. અને એક અઠવાડીયા પહેલા જ ભરતસિંહ સોલંકીએ રાજીનામું આપ્યાના સમાચારો વહેતા થયા હતા. ત્યાર બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરિકે યુવાન નેતાને…
Read More...

કચ્છ કોંગ્રેસમાં મુસ્લિમ અગ્રણીઓના શ્રેણીબદ્ધ રાજીનામા : મુસ્લિમ સમાજમાં કોંગ્રેસ પ્રત્યે રોષ

કચ્છ : અબડાસા તાલુકામાં ત્રણ દરગાહોને અસામાજિક તત્વોએ નુકશાન કર્યાની ઘટના છેલ્લા ત્રણ મહિનામાં બની છે. જે બાબતે પોલીસ તંત્રએ હજુ સુધી કોઈ ઠોસ પગલા ભર્યા નથી અને ગુનેગારોને પકડવામાં નિષ્ફળ રહી છે. આ ઘટનાને લઈ અબડાસા તાલુકા કોંગ્રેસ પ્રમુખ…
Read More...

દરગાહ તોડફોડ પ્રકરણમાં કોંગ્રેસે સહકાર ન આપતા અબડાસા કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું

અબડાસા : અબડાસા તાલુકામાં ત્રણ દરગાહોને અસામાજિક તત્વોએ નુકશાન કર્યાની ઘટના છેલ્લા ત્રણ મહિનામાં બની છે. જે બાબતે પોલીસ તંત્રએ હજુ સુધી કોઈ ઠોસ પગલા ભર્યા નથી અને ગુનેગારોને પકડવામાં નિષ્ફળ રહી છે. આ ઘટનાને લઈ અબડાસા તાલુકા કોંગ્રેસ પ્રમુખ…
Read More...

વિધાનસભામાં કોગ્રેસ અને ભાજપના ધારાસભ્ય વચ્ચે છુટા હાથે મારામારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભામાં બંને પાર્ટીના સભ્યો વચ્ચે મારામારીની ઘટના બની હતી. અધ્યક્ષે આવા બેહુદા વર્તન જોતાં અધ્યક્ષે વિધાનસભા ગૃહને થોડા સમય સુધી મુલતવી રખાયું હતું. અધ્યક્ષે કોંગ્રેસના એક સભ્યને સત્ર સમાપ્તિ સુધી સસ્પેન્ડ કરી દીધા છે…
Read More...

માંડવી તાલુકા પંચાયત બચાવવામાં કોંગ્રેસની નેતાગીરી નિષ્ફળ : તાલુકા પંચાયત પર ભાજપનો કબ્જો

માંડવી : વર્ષ 2015 માં યોજાયેલ તાલુકા અને જીલ્લા પંચાયતની ચુંટણીમાં સમગ્ર ગુજરાતની તુલનાએ કચ્છ કોંગ્રેસનો પ્રદર્શન ખરાબ રહ્યું હતું. કોંગ્રેસના ફાળે દશ માંથી બે તાલુકા પંચાયત આવી હતી. માંડવી તાલુકા પંચાયતમાં શરૂઆતથી જ કોંગ્રેસ ડેમેજ કંટ્રોલ…
Read More...

જીલ્લા પંચાયત સામાન્ય સભા : દલિત નેતાની દલિતને શ્રધ્ધાંજલી આપવાની ‘ચોખ્ખી ના’

ભુજ : આજે જીલ્લા પંચાયતની સામાન્ય સભા યોજવામાં આવી હતી. આ સામાન્ય સભામાં 497 કરોડની પુરાંત વાળું અને 1945.89 કરોડના કદનું બજેટ પસાર કરવામાં આવ્યું હતું. સામાન્ય સભા દરમ્યાન સતાપક્ષ અને વિપક્ષ વચ્ચે બબાલ થઈ હતી. અરવિંદ પિંડોરીયાએ કોંગ્રેસના…
Read More...