Browsing Category

રાજ કારણ

“બાવાના બેય બગડ્યા” : ભડકાઉ ભાષણોમાં હાજરી આપવા બદલ કચ્છના સાંસદ અને ધારાસભ્યનો સામાજિક…

ભુજ : થોડા દિવસો અગાઉ નખત્રાણાના બજરંગ ગ્રાઉન્ડ મધ્યે યોજાયેલ ધર્મસભામાં હૈદરાબાદના ધારાસભ્ય ટી. રાજાસિંહ અને કચ્છના સાંસદ વિનોદ ચાવડા તેમજ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહની હાજરીમાં કેટલાક વકતાઓએ મુસ્લિમ સમાજની લાગણી દુભાય તેવા વકતવ્યો આપ્યા હતા.…
Read More...

સક્ષમ ઉમેદવારના અભાવે ભાજપ કચ્છમાં દલિતોના ધર્મગુરૂ શંભુનાથ ટુંડીયાને મેદાનમાં ઉતરશે ?

ભુજ : લોકસભા ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે દેશના સૌથી મોટા જિલ્લા કચ્છની લોકસભા બેઠકના ઉમેદવારને લઈને અટકળો તેજ બની રહી છે. ઉમેદવાર પર પસંદગીનું કળશ ઢોળવા કોંગ્રેસમાં જેમ મત મતાંતર છે. તેમ ભાજપ પાસે પણ સક્ષમ ઉમેદવારનો…
Read More...

ભાજપ શાસિત ભુજ નગરપાલિકા ભ્રષ્ટાચારનો પર્યાય બની : કોંગ્રેસ

ભુજ : નગરપાલિકા વોર્ડ નં. 6 નાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ચેતન શાહનો ચૂટણી પ્રચાર કાર્યાલય ઘનશ્યામ નગર મધ્યે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા અને ભુજ વિધાનસભા પ્રભારી તથા પ્રદેશ કોંગ્રેસ મંત્રી ભરત ઠકકરના હસ્તે આજે ખુલુ મૂકવામાં…
Read More...

કચ્છ યુથ કોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસ વચ્ચે જૂથવાદ : “એકશન કા રીએકશન”

ભુજ : કચ્છ જિલ્લા કોંગ્રેસ અને યુથ કોંગ્રેસ વચ્ચેનો ખટરાગ ફરી એક વાર સપાટી પર આવ્યું છે. આજે બપોરે મીટીંગ માટે હોલની ના પાડી દેવાતા કચ્છ જિલ્લા યુથ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો કોંગ્રેસ ભવન મધ્યે જ ધરણા શરૂ કરી દીધા હતા. આ બાબતે પત્રકારો…
Read More...

વિચારધારાની જંગમાં રાજકારણ-સમાજ વચ્ચે ભેખડે ભરાયા સાંસદ વિનોદ ચાવડા

ભુજ : જયારે જયારે રાજકીય દંગલ સર્જાય અને તેમાં પણ મુદો પોતાના સમાજને સ્પર્શતો હોય. એ સમય રાજકીય નેતાઓ માટે આકરી પરીક્ષાનો હોય છે. એક તરફ રાજકીય કારકિર્દી અને બીજી તરફ પોતાનો સમાજ હોય ત્યારે માર્ગ તલવારની ધાર પર ચાલવા સમાન બની જતો હોય છે.…
Read More...

બેરોજગારી મુદે અબડાસા MLA પી.એમ. જાડેજા આક્રમક : અલ્ટ્રાટેક સામે 16મી થી આમરણાંત ઉપવાસ

નલિયા : અબડાસાના ધારાસભ્ય પી.એમ જાડેજાએ સ્થાનિકોએ રોજગારી ન અપાતી હોવાની ફરિયાદ સાથે 16 જાન્યુઆરી થી આમરણાંત ઉપવાસની ચીમકી ઉચ્ચારી છે. આ બાબતે શ્રી જાડેજાએ મુખ્યમંત્રી અને મુખ્ય સચિવને લેટર લખી રજૂઆત કરી છે. આ લેટરમાં જણાવ્યું છે કે સરહદી…
Read More...

અબડાસાના પૂર્વ ધારાસભ્ય, કચ્છ ભાજપના પૂર્વ પ્રમુખ જયંતી ભાનુશાલીની ટ્રેનમાં ગોળી મારીને હત્યા

ભુજ : અબડાસાના પૂર્વ ધારાસભ્ય અને કચ્છ ભાજપના પૂર્વ પ્રમુખ જયંતી ભાનુશાલીની હત્યા કરી દેવામાં આવી છે. તેઓ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. મધરાત્રે આ બનાવ બન્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. દાદર જતી સયાજી નગર એક્સપ્રેસમાં આ ઘટના બની છે.…
Read More...

જીલ્લા પંચાયત ઉપ પ્રમુખ નિયતીબેન પોકારના હિન્દુત્વના સ્ટંટ સામે ભાજપ કાર્યકરોએ જ ખોલ્યો…

ભુજ : આગામી લોકસભા ચુંટણીને લઈને કચ્છમાં અવનવા ચહેરા લોકો સામે આવી રહ્યા છે.દરેક ચહેરો પોતાની નવી થીયરી સાથે રાજકીય બજારમાં ફરે છે અને સમયના વહેણ સાથે ભૂલાઈ જાય છે.આગામી ચુંટણીમાં પોતાની છાવણીમાં લોકોનો જમાવડો કરવા ગમે તે પદ પર બેઠેલા લોકો…
Read More...

પોસ્ટર વિવાદ : કચ્છ વીએચપી અને મુસ્લિમ કાઉન્સીલરો પર રાજકીય દાવ ખેલાઈ ગયો?

ભુજ : છેલ્લા બે દિવસથી ભુજમાં વિશ્વ હિન્દુ પરિષદ કચ્છ વિભાગના નામથી ભુજમાં લાગેલા એક પોસ્ટરમાં ભુજ નગર પાલિકાના ત્રણ મુસ્લિમ કાઉન્સીલરોના ફોટા જોવા મળતા સોશ્યલ મીડીયામાં હોબાળો મચતા અંતે ફરીથી સોશ્યલ મીડીયામાં ખુલાસાઓનો દોર શરૂ થયો છે.કચ્છ…
Read More...

લ્યો બોલો… કચ્છ VHPના પોસ્ટરમાં ભુજના ત્રણ મુસ્લિમ કાઉન્સિલરોને સન્માનીય સ્થાન..!

ભુજ : જેમ જેમ લોકસભા ચુંટણી નજીક આવતી જાય છે તેમ લોકોમાં ઉન્માદ જણાવવા વિવિધ મુદાઓને હવા અપાઈ રહી છે. અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે કચ્છમાં છેલ્લા કેટલાક દિવસોથી એએચપી અને વીએચપી વચ્ચે છાપો પોસ્ટર વોર ચાલ્યા બાદ આજે અંજારના ટાઉન હોલ…
Read More...