Browsing Category

રાજ કારણ

કચ્છ લોકસભા સીટ પર મતદાન પૂર્ણ : જાણો મતદાનની ફાઇનલ ટકાવારી

ભુજ : આજે સમગ્ર ગુજરાતની 26 લોકસભા બેઠકો સાથે કચ્છ લોકસભા બેઠક પર મતદાન પૂર્ણ થયું છે. ભારે તાપમાનના કારણે કચ્છ લોકસભા બેઠક માટે વહેલી સવારે મતદારોએ મતદાન કરવાનું પસંદ કર્યું છે. જેથી સવારના ભાગે મતદાન મથક પર મતદારોની સંખ્યા જોવા મળી હતી.…
Read More...

જાણો કચ્છ લોકસભા સીટ પર 3 વાગ્યા સુધી કેટલું મતદાન થયું ?

ભુજ : આજે 2019 લોકસભા ચૂંટણી માટે ત્રીજા તબકકાન માટે દેશના 14 રાછયોની 115 લોકસભા બેઠકો પર મતદાન ચાલુ છે. આ સાથે ગુજરાતની 26 લોકસભા બેઠકો પર સવારથી મતદાન શરૂ થયું છે. ભારે તાપમાનના કારણે કચ્છ લોકસભા બેઠક માટે વહેલી સવારે મતદારોએ મતદાન…
Read More...

“કીં અયો” કહીને રાહુલ ગાંધીએ કચ્છી માડુઓને આકર્ષ્યા : સભા બાદ ભાજપ કોંગ્રેસ કાર્યકરો…

ભુજ : 23મીએ મતદાન થાય તે પૂર્વે પ્રચાર જંગની પરાકાષ્ટા રૂપી ભુજ ખાતેની કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની સભામાં હજારો લોકો ઉમટી પડ્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર નરેશ મહેશ્વરીના સમર્થનમાં યોજાયેલી આ જાહેર સભામાં કોંગી કાર્યકરોમાં આજે…
Read More...

ભુજમાં રાહુલ ગાંધીની સભા માટે તડામાર તૈયારીઓ

ભુજ: લોકસભા ચુંટણીનો પ્રચાર જંગ પરાકાષ્ઠાએ પહોંચી ગયો છે ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની ભુજની સભા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.લોકસભાના સ્ટાર પ્રચારકોમાં છેલ્લે ભાજપના રાષ્ટ્રીય કક્ષાના નેતા રાજનાથસિંહ ગાંધીધામમાં સભા…
Read More...

મૃત્યુ પછી પણ ભાજપની ઉચ્ચ નેતાગીરીને ખૂંચતા કચ્છના “ઇભલા શેઠ” કોણ હતા ? જાણો રોચક વિગતો

ભુજ : લ્યો... કચ્છના રાજકારણમાં ફરી અબડાસાના મુસ્લિમ આગેવાન ઇભલા શેઠ છવાઈ ગયા. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ અબડાસાના ઇભલા શેઠ વિશે કરેલી અશોભનીય ટીપ્પણી બાદ વિવાદ સર્જાયો છે. કોંગ્રેસ નેતા હાજી જુમા રાયમાએ તેમના વિરુદ્ધ ECમાં ફરિયાદ કરી…
Read More...

જીતુ વાઘાણીએ ઇભલા “શેઠ” માટે અણછાજતી ભાષા વાપરતા EC મા ફરીયાદ

ગાંધીધામ : ભાજપ પ્રદેશ પ્રમુખે કચ્છ મુલાકાતમાં કચ્છ મુસ્લિમ સમાજ અગ્રણી મરહુમ ઇભલા શેઠ માટે અણછાજતા શબ્દ પ્રયોગ કરવા વિરૂદ્ધ વાંધો દર્શાવતા હાજી જુમા રાયમાએ ઇલેકશન કમીશનમા ફરિયાદ નોંધાવી છે. જુમા રાયમાએ અખબારી યાદીમાં જણાવ્યું છે કે ઇભલા…
Read More...

કુકમામાં બહુજનોની સભામાં ભાજપ વિરોધી છાવણીની “ખુલ્લા મને ચર્ચા”જાણો વધુ વિગતો

ભુજ: આગામી 14મી એપ્રિલના રોજ ડૉ.આંબેડકર જન્મ જયંતિ નિમિત્તે નખત્રાણામાં યોજાનાર બામસેફની સભા પૂર્વે ભુજ તાલુકાના કુકમા ખાતે "ખૂલ્લા મને ચર્ચા"ના નામથી યોજાયેલા કાર્યક્રમમાં ભાજપ વિરોધી છાવણીના લોકસભા ઉમેદવારો અને વિવિધ સંગઠનોએ ભાગ લેતા…
Read More...

14 મી એપ્રિલે નખત્રાણામાં બામસેફની સભાથી કચ્છમાં રાજકીય ગરમાવો

ભુજ: બંધારણના ઘડવૈયા ડૉ.ભીમરાવ આંબેડકરની 128મી જન્મ જયંતિ વર્ષ નિમિત્તે બામસેફ દ્વારા આગામી 14મી એપ્રિલે નખત્રાણામાં સભાનું આયોજન કરવામાં આવતા લોકસભા ચૂંટણીના માહોલમાં એકાએક ગરમીનો પારો ઉંચકાઈ ગયો છે.14મી એપ્રિલે નખત્રાણામાં બંધારણ બચાવો…
Read More...

માધાપરમાં ભાજપની સભામાં કોંગી અગ્રણી 200 કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા

ભુજ : તાલુકાના માધાપર જુનાવાસ ખાતે આશાપુરા ગરબી ચોક મધ્યે ભાજપના લોકસભા ઉમેદવાર વિનોદ ચાવડાના પ્રચાર માટે સભાનું આયોજન કરાયું હતું, જેમા રાજ્યમંત્રી વાસણ આહિરે સભાને સંબોધતા કેન્દ્ર સરકારના વિકાસ કાર્યો ગણાવી ભાજપને ફરી સત્તાનું સિંહાસન…
Read More...

કચ્છના ચૂંટણી જંગમાં પ્રવિણ તોગડિયાની પાર્ટીની હાજરી રાજકીય સમીકરણો બદલાવી શકશે ?

ભુજ : કચ્છની લોકસભા બેઠક પર કેટલા ઉમેદવારો મેદાનમાં છે તે ચિત્ર સ્પષ્ટ થયા બાદ દરેક રાજકીય પક્ષ પોતાની રણનીતિ ઘડવામાં વ્યસ્ત બન્યા છે. રાષ્ટ્રીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ માટે હાલ કચ્છમાં પોતાની પાર્ટીનું જોર બતાવવાની સાથે અપક્ષોનો પડકાર…
Read More...