Browsing Category

રાજ કારણ

અબડાસા તાલુકા પંચાયતની મોટી બેર બેઠકની ચૂંટણી હાઇકોર્ટે રદ કરી

અબડાસા : તાલુકાની મોટી બેર તાલુકા પંચાયત સીટની ચૂંટણી હાઇકોર્ટે રદ કરી છે. સમગ્ર મામલો એમ છે કે અબડાસા તાલુકા પંચાયતની મોટી બેર સીટ પરથી 2015 ની ચૂંટણીમાં સદસ્ય તરીકે કોંગ્રેસના રાવલ મીસરી જત વિજયી થયા હતા. થોડા સમય બાદ તેમના ત્રણ છોકરા…
Read More...

ગેરકાયદેસર બાંધકામ મુદે કચ્છના સાંસદ અને ભુજના ધારાસભ્ય પોતાનો વલણ સ્પષ્ટ કરે

ભુજ : ભુજ વિસ્તાર વિકાસ સતા મંડળ (ભાડા) ના વિસતારમાં થઈ રહેલ ગેરકાયદેસર બાંધકામ વિરુધ્ધ સામાજિક કાર્યકર દતેશ ભાવસાર છેલ્લા ઘણા સમયથી લડત ચલાવી રહ્યા છે. છતાં ભાડા ના અધિકારીઓ દ્વારા આ ગેરકાયદેસર બાંધકામ વિરુધ્ધ કાર્યવાહી કરાતી ન હોવાની…
Read More...

‘મોબ લિંચિંગ’ ના વિરોધમાં ભુજમાં બહુજનો દ્વારા રેલી યોજી આવેદનપત્ર અપાયું

ભુજ : ઝારખંડમાં તબરેઝ અંસારી નામના યુવકની ભીડ દ્વારા હત્યા કરવામાં આવી. આ મુદે સમગ્ર દેશ સાથે કચ્છમાં પણ અનેક વિરોધ પ્રદર્શન થયા છે. આ મુદે થોડા દિવસો પહેલા ભીમ આર્મી એ આવેદનપત્ર આપ્યું હતું . તો આજે બહુજન ક્રાંતિ મોરચા દ્વારા રેલી યોજી અને…
Read More...

ગાંધીધામ થી ગાંધીનગર કોંગ્રેસની ખેડુત સંવેદના યાત્રાને પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ…

ગાંધીધામ : ગત 21 જુનના ગાંધીધામ મધ્યે નાફેડ દ્વારા ટેકાના ભાવે ખરીદાયેલ મગફળીના ગોડાઉન પર કોંગ્રેસે જનતા રેડ કરતા મગફળી માંથી માટીના ઢેફા અને કાંકરા ભરેલા હોવાનો પર્દાફાશ કરયો હતો. આ મામલે બે દિવસ અગાઉ કલેક્ટર કચેરીએ ગુજરાત પ્રદેશ કિશાન…
Read More...

છતે પાણીએ તરસ્યું કચ્છ : કોંગ્રેસી આગેવાનની હાઈકોર્ટમાં પીટીશન

ભુજ: દુષ્કાળ ગ્રસ્ત કચ્છમાં પીવાના પાણીની સમસ્યા ઘેરી બનતી જાય છે.અંતરીયાળ ગામોમાં આજે પણ કુદરતી સ્ત્રોતો પર આધારિત છે.નર્મદા સહિતનો પાણીનો જથ્થો મોજુદ હોવા છતા કચ્છ તરસ્યું કેમ? આ પ્રશ્ન ઉઠાવી પ્રદેશ કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ આદમભાઈ ચાકીએ…
Read More...

લોકસભા ચૂંટણી દરમ્યાન સ્લીપ વિતરણ તેમજ સીમાંકનમાં ગેરરીતિ થઈ હોવાનો પ્રદેશ કોંગ્રેસ મંત્રી રફીક…

ભુજ : ચૂટણી દરમ્યાન સ્લીપો પહોંચાડવા જે તે વિસ્તારના BLO ને તંત્ર દ્વારા જવાબદારી આપવામાં આવતી હોય છે. લોકસભા ચૂંટણી દરમ્યાન 30 ટકા સ્લીપો મતદારો સુધી ન પહોંચી હોવાનો આક્ષેપ કોંગ્રેસે પ્રદેશ મંત્રી રફીક મારાએ કર્યો છે. રફીક મારા દ્વારા…
Read More...

કચ્છ બહાર લીગ્નાઇટ ન મોકલવાના નિર્ણય સામે ઉગ્ર વિરોધ : PM જાડેજાની આગેવાનીમાં કલેકટરને આવેદનપત્ર

ભુજ : કચ્છના સરહદી વિસ્તારમાં આવેલ જી.એમ.ડી.સી. સંચાલીત લીગ્નાઇટની ખાણ બંદ થવા મુદે ફરી એકવાર ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને મોટો ફટકો પડવાની ફરિયાદ ઉઠી છે. આ મુદે MLA અબડાસા પ્રદ્યુમનસિંહ જાડેજા સાથે પશ્ચિમ કચ્છ ટ્રક એસોસિયેશન દ્વારા આજે કલેકટરને…
Read More...

પાણીની તંગી મુદે કચ્છ કોંગ્રેસનાં ધરણા : પ્રજાના ભાગનું પાણી ઉદ્યોગોને વિતરણ કરાતા હાલાકી

ભુજ : કચ્છમાં પાણીની અછતને લઇને આજે જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેકટર કચેરી સામે ટાઉનહોલ પાસે ધરણા કરવામાં આવ્યા હતા. પાણીની અછત મુદે કોંગ્રેસ અગ્રણી આદમ ચાકીએ તંત્રને કરેલ લેખિત રજૂઆતમાં જણાવયું છે કે કચ્છના 875 ગામડા અને 6 શહેરોમાં પાણીની…
Read More...

રેલીની મંજુરી ન મળતા વાયરલ અશ્લીલ ઓડીયો ક્લીપ મામલે કાર્યવાહીની માંગ સાથે કોંગ્રેસે આપ્યો આવેદન

અંજાર : ચૂંટણી દરમ્યાન અંજારના ધારાસભ્ય અને રાજયમંત્રી તેમજ અંજાર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અને ગાંધીધામના પૂર્વ નગરસેવીકા સહિત અન્ય મહિલાઓ સાથે 11 જેટલી અશ્લિલ વાતચીતની ઓડીયો કલીપ વાયરલ થયેલ. જે બાબતે આજે કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં…
Read More...

કચ્છ ભાજપના યુવા મોરચાનાં અગ્રણી અને કચ્છ યુનિવર્સિટીના સેનેટ મેમ્બરનું નિધન

ભુજ : ભારતીય જનતા પાર્ટીનાં યુવા મોરચાના ઉપપ્રમુખ ઓમપ્રકાશ રાજગોરનું આજે હૃદય હુમલાના કારણે અવસાન થતાં ભાજપ પક્ષના આગેવાનો અને કાર્યકરોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. લોકસભાની ચૂંટણીમાં પશ્ચિમ કચ્છમાં સક્રિય એવા ભાજપના આ યુવા નેતા ઓમપ્રકાશ…
Read More...