Browsing Category

રાજ કારણ

યુપીમાં પ્રિયંકા અને રાહૂલ ગાંધીની ધરપકડના વિરોધમાં કચ્છમાં યુપી CM ના પોસ્ટરો સળગાવી પ્રદર્શન

ભુજ : 14-15 દિવસ અગાઉ ઉતરપ્રદેશ હાથરસમાં અનુસુચિત જાતીની યુવતી પર રેપ ગુજારી તેની હત્યા કરી દેવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને લઇ આજે કોંગ્રેસના રાહૂલ ગાંધી અને પ્રિયંકા ગાંધી યુપી ખાતે પીડીત પરિવારની મુલાકાતે ગયેલ ત્યાં તેઓની ધરપકડ કરવામાં…
Read More...

કચ્છની અબડાસા સહિત રાજયની આઠ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી જાહેર

ભુજ : હાલ રાજયસભાની ચૂંટણી વખતે તોડજોડ થયા પછી રાજ્યની આઠ જેટલી વિધાનસભા બેઠકો ખાલી પડી છે. આ તમામ બેઠકો પર ચૂંટણી જાહેર કરવામાં આવી છે. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા સમગ્ર દેશના વિવિધ રાજ્યોમાં ખાલી પડેલી 56 જેટલી વિધાનસભા બેઠક પર આજે…
Read More...

રાજ્ય સરકારનો લોક ડાઉન કરવા ઇનકાર : તારાચંદ છેડાની કચ્છમાં લોક ડાઉનની માંગ

ભુજ : આજે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં લોક ડાઉન ફક્ત અફવા હોવાનો ખુલ્લાસો કર્યો છે. ગુજરાતમાં લોક ડાઉન કરવાની સરકારની કોઇ ગણતરી ન હોવાનું જણાવ્યું છે. તેના વચ્ચે આજે પૂર્વ રાજયમંત્રી તારાચંદ છેડાએ મુખ્યમંત્રીને પત્ર લખી કચ્છમાં લોક ડાઉનની…
Read More...

અબડાસા નીંજણ ડેમની પાડ તુટવાથી 1000 એકર જેટલી ખેતીની જમીનનું ધોવાણ : સરકારી તંત્રએ આંટો પણ નથી…

ભુજ : હાલ ગુજરાત પ્રદેશ અગ્રણી અને દશાડાના કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકી ખેડુતોને વરસાદથી થયેલ નુકશાનીનો તાગ મેળવવા કચ્છ મુલાકાતે છે. ગઇ કાલે અબડાસા વિધાનસભા વિસ્તારમાં તેઓએ કોંગ્રેસના અગ્રણીઓ સાથે ખેડુતોની મુલાકાત લીધી હતી. શનિવારના…
Read More...

ગાંધીધામ નગરપાલિકા દ્વારા લગાડવામાં આવેલ સાઇન બોર્ડ અને ગેન્ટ્રી બોર્ડના ટેન્ડરમાં ભ્રષ્ટાચાર ?

ગાંધીધામ : શહેરની નગરપાલિકા દ્વારા ટેન્ડરીંગ કરી અને વિવિધ વિસ્તારોમાં સાઇન બોર્ડ તથા ગેન્ટ્રી બોર્ડ લગાડવામાં આવ્યા છે. આ બોર્ડો ના ભાવમાં વિસંગતતા હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટી ગાંધીધામ શહેર પ્રમુખ સમીર દૂદાણી દ્વારા કરવામાં આવ્યો છે.…
Read More...

મુન્દ્રામાં રાજકીય ભૂકંપ : જિલ્લા પંચાયત સદસ્ય સહિત 98 હોદેદારોના કોંગ્રેસ પક્ષ માંથી રાજીનામા

મુન્દ્રા : તાલુકા કોંગ્રેસમાં આજે અચાનક ભૂકંપ સર્જાયો છે. હાલમાં ચાલુ જિલ્લા પંચાયત સદસ્ય, માજી તાલુકા પંચાયત પ્રમુખ અને તાલુકા સમિતિના હોદેદારો સહિત 98 લોકોએ આજે પ્રદેશ અગ્રણીઓના કચ્છ પ્રવાસ વચ્ચે સામુહિક રાજીનામા ધરી દીધા છે. આ મુદે…
Read More...

કચ્છ NCP એ માંડવી અને મુન્દ્રાના ખેડુતોની મુલાકાત લઇ, નુકશાનીનો તાગ મેળવ્યો

અનવરશા સૈયદ દ્વારા ભુજ : કચ્છ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી માંડવી અને મુન્દ્રા તાલુકા ના ખેડૂતો ને અતિ વરસાદ ને કારણે થયેલ નુકશાન તાગ મેળવવા ખેડૂતોની મુલાકાત લીધી હતી. આ વર્ષે કચ્છ આખા પર મેઘરાજા એ અતિ પ્રેમ વર્ષાવતાં ખેડુતો ના ઉભેલા પાક…
Read More...

કચ્છમાં પવનચક્કી કંપનીઓ દ્વારા થઇ રહેલ ગૌચરમાં દબાણ, વૃક્ષોના નિકંદન અને વીજ લાઈનોથી રાષ્ટ્રીય…

ભુજ : કચ્છ જિલ્લામાં પવનચક્કી કંપનીઓ દ્વારા ગૌચરમાં દબાણ , ખનીજ ચોરી , મંજુર થયેલ જગ્યાના બદલે અન્યત્ર પવન ચક્કી ઉભી કરવી , વૃક્ષોના બેફામ નિકંદન અને વીજ લાઈનોના કારણે રાષ્ટ્રીય પક્ષી મોર ના મોત જેવા અનેક મુદે કોંગ્રેસ કિશાન સેલના જોઇન્ટ…
Read More...

કચ્છ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ, કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન નરેશ મહેશ્વરીનું અવસાન

ભુજ : કચ્છ જિલ્લા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ કોંગ્રેસના વરીષ્ઠ આગેવાન નરેશ મહેશ્વરીનું આજે અવસાન થયું છે. છેલ્લા કેટલાક દિવસોથી સ્વાચ્છોશ્વાસમાં તકલીફ અને ફેફસામાં ઇન્ફેક્શનના કારણે તેઓ અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. આજે તેઓનું…
Read More...

હમીરસર તળાવના વધામણાની લાહ્યમાં ભુજ પાલિકા સત્તાધિશોએ ધુનારાજા ડેમના દરવાજા ખોલાવ્યા ?

ભુજ : સતત બે દિવસથી જિલ્લામાં સારો વરસાદ થવાથી અનેક તળાવો અને ડેમો છલકાયા છે. તળાવ ઓગનવાના પ્રસંગે કોવીડ-19 ની ગાઇડ લાઇન નો ઉલંઘન કરી સતાધિશો વધામણા પણ કરી રહ્યા છે. ભુજના હ્રદય સમા હમીરસર તળાવ પણ ઓગનવાના આરે છે. જોકે કાલે વરસાદ ભુજમાં…
Read More...