Browsing Category

રાજ કારણ

કચ્છમાં માવઠાથી પાકને થયેલા નુકશાનનું સર્વે કરી, ખેડૂતોને તત્કાલ સહાય ચુકવવા માંગ

ભુજ : કચ્છમાં છેલ્લા બે દિવસથી વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ થઇ છે. જેના કારણે ખેડૂતોના પાકને ખૂબજ નુકશાન થયું છે. માવઠાથી થયેલા નુકશાન પેટે મુખ્યમંત્રી કીશાન સહાય યોજના હેઠળ વડતર ચુકવવા જિલ્લા પંચાયત વિપક્ષી નેતા વી કે હુંબલ દ્વારા…
Read More...

પ્રદ્યુમનસિંહ જાડેજા વેંચાયા હોવાના દાવા સાથે કોંગ્રેસે જાહેર કર્યું “ગદ્દાર રેટ કાર્ડ”

ભુજ : અબડાસા વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીમાં ઉમેદવારી પત્રકો ભરાઇ ગયા છે. ઉમેદવારી પત્ર ભર્યા બાદ પ્રચાર પ્રસારે પણ જોર પકડયું છે. ઉમેદવારો વિવિઘ વિસ્તારમાં રૂબરૂ લોક સંપર્ક કરી રહ્યા છે. તો બીજી બાજૂ સોશ્યલ મીડિયામાં પણ પ્રચાર યુદ્ધ તેજ…
Read More...

“વિજય સંકલ્પ” સાથે અબડાસા વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે ઉમેદવારી પત્રક ભર્યું

નલીયા : અબડાસા વિધાનસભા બેઠક પેટા ચૂંટણી અનુક્રમે આજે નલિયા જંગલેશ્વર મેદાન ખાતે મોટી સંખ્યામાં કાર્યકરોની ઉપસ્થિતિમાં વિજય સંકલ્પ સંમેલન યોજ્યા બાદ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર શાંતીલાલ સંઘાણીએ ઉમેવારી પત્રક ભર્યું હતું. નલીયામાં આજે ગુજરાત…
Read More...

“પાંજા પ્રતિનિધી જો કો વ્યા ઇ વકાઇ જ વ્યા અયેં” : PM જાડેજાની કચ્છીમાં પક્ષ પલ્ટા મુદે…

ભુજ : આજ અબડાસા વિધાનસભા બેઠક પર ભાજપ તરફથી ઉમેદવારી કરનાર પ્રદ્યુમનસિંહ જાડેજાની 2017 માં છબીલ પટેલના પક્ષ પલ્ટા વિશે કચ્છીમાં કરેલ ટીપ્પણીની ક્લીપ વાયરલ થઇ છે. પ્રદ્યુમનસિંહ જાડેજા જ્યારે કોંગ્રેસ વતી 2017 માં ચૂંટણી લડી રહ્યા હતા. તે…
Read More...

અઝાન વખતે ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ભાષણ રોક્યું : આવા નાટકથી અબડાસાના મુસ્લિમ મતો મળશે નહી : મુસ્લિમ…

ભુજ : આજે અબડાસા વિધાનસભા પેટા ચૂંટણીના ભાજપના ઉમેદવાર પી.એમ. જાડેજાનું નામાંકન ભરવા સાથે વિજય વિશ્વાસ સંમેલન યોજાયો હતો. વિજય વિશ્વાસ સંમેલનમાં પ્રભારી મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા આઝાનના સમયે પોતાનુ ભાષણ બંધ કરતા મુસ્લિમોની સહાનુભૂતિ…
Read More...

અબડાસા વિધાનસભા પેટા ચૂંટણી માટે ડો. સેંઘાણીની કોંગ્રેસના ઉમેદવાર તરિકે સત્તાવાર જાહેરાત

ભુજ : કચ્છમાં અબડાસા વિધાનસભા બેઠક પેટા ચૂંટણીના ઉમેદવારની કોંગ્રેસ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા ક્ષત્રિય ઉમેદવાર સામે જ્ઞાતિ સમીકરણ જોઈ પાટીદાર ઉમેદવાર ઉતારવાનું નક્કી કર્યું છે. કોંગ્રેસ દ્વારા ડો. શાંતિલાલ…
Read More...

પ્રદ્યુમનસિંહ જાડેજા જ ભાજપ તરફથી અબડાસા બેઠકના ઉમેદવાર : સત્તાવાર જાહેરાત

ભુજ : કચ્છની અબડાસા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ભાજપ તરફથી છેલ્લા ઘણા સમયથી પ્રદ્યુમનસિંહ જાડેજાનું નામ નક્કી જ હોવાની ચર્ચા હતી. આજે તેઓની ઉમેદવાર તરિકે સત્તાવાર જાહેરાત કરવામાં આવી…
Read More...

ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા અને ભુપેન્દ્રસિંહ ચુડાસમા સત્તાનો દુરૂપયોગ કરી કોંગ્રેસને તોડી રહ્યા છે…

ભુજ : પ્રદ્યુમનસિંહ જાડેજાના સમર્થનમાં કોંગ્રેસના જિલ્લા પંચાયત સદસ્ય ભાજપમાં જોડાવા મુદે જિલ્લા કોંગ્રેસ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા અને વિપક્ષીનેતા વી.કે. હુંબલે જણાવ્યું કે ભાજપમાં ગયેલા જિલ્લા…
Read More...

વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ ને મોટો ઝટકો : બે જિલ્લા પંચાયત સદસ્યોએ કેસરીયો ધારણ કર્યો

ભુજ : અબડાસા વિધાનસભા પેટા ચૂંટણી માટે આજથી ફોર્મ ભરવાની પ્રક્રીયા શરૂ થઇ છે. સાથે સાથે રાજકીય તોડ-જોડ પણ શરૂ થતાં કચ્છનો રાજકીય માહોલમાં ગરમાવો આવ્યો છે. આજે કોંગ્રેસના જિલ્લા પંચાયત સદસ્ય ભાજપમાં જોડાતા કચ્છમાં રાજકીય પારો ઉંચકાયો છે.…
Read More...

અબડાસામાં ઓવેસીની પાર્ટી AIMIM ની ચૂંટણી લડવાની અફવા પર પૂર્ણ વિરામ

ભુજ : ગુજરાતની 8 વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી જાહેર થતા સાથે જ રાજકીય ચોગઠા ગોઠવવાનું શરૂ થઇ ગયું છે. ખાસ કરી અબડાસામાં ઓવૈસીની પાર્ટી AIMIM ચૂંટણી લડશે તેવા દાવાથી કચ્છમાં રાજકારણ ગરમાયું હતું. પણ હવે આ વાત પર પૂર્ણ વિરામ આવી ગયો છે.…
Read More...