Browsing Category

કચ્છ

ઇંગ્લીશ શરાબની ગેરકાયદે હેરાફેરી : ભુજની હોટલ પ્રિન્સ સામે તપાસ શરૂ

ભુજ : નખત્રાણા પોલીસે પકડેલા ઇંગ્લીશ બીયરના જથ્થાની તપાસનો રેલો ભુજની પ્રખ્યાત હોટલ પ્રિન્સ તરફ વળ્યો છે. માધાપરના શખ્સના નામે હોટલ પ્રિન્સના વાઇન શોપમાંથી ઇશ્યુ થયેલી ઇંગ્લીશ બીયરની 98 જેટલી બોટલનો જથ્થો પકડાતા આ જથ્થો માધાપરના એક શખ્સના…
Read More...

માધાપરના ‘મિ. નટવરલાલ’એ સંસદીય સચિવના નામે ચરી ખાઇ દાયકાઓ અગાઉ રેલ્વે દ્વારા સંપાદીત કરેલ જમીન…

માધાપર : છેલ્લા કેટલાય સમયથી ભાજપ ‘વિકાસ ગાંડો થયો છે’ના સૂત્રથી અકડામણ વેઠી રહ્યું છે, ‘વિકાસ ડાહ્યો-ડમરો’ સાબિત કરવા કેન્દ્રીય નેતાગીરીથી લઈને નાનામાં નાના કાર્યકર્તા રીતસરના હવાતીયા મારી રહ્યા છે. ત્યારે માધાપરનો ‘મિ. નટવરલાલ’ જે ભાજપના…
Read More...

એસીબીને ખાણ-ખનીજ ક્ષેત્રે કરોડોનું કરપ્શન ન દેખાયું, દિવાળીની ગિફ્ટ દેખાઈ : ખાણ ખનીજ ખાતું દિવસભર…

ડો.રમેશ ગરવા - ભુજ : જિલ્લા કલેક્ટર કચેરીના તાબામાં આવેલી ખાણ ખનીજ કચેરીમાં અધિકારીઓ દ્વારા ખાણ માલિકો પાસે દિવાળીની ગિફ્ટના બહાને રોકડ રૂપિયા અને સોનુ-ચાંદી વગેરે ઉઘરાવાતું હોવાની માહિતી એન્ટી કરપ્શન બ્યુરોને મળતા આજે બપોરથી એસીબીની ટુકડીએ…
Read More...

ચુબડકના સરપંચ સહિત ત્રણ જણા દ્વારા ઉપસરપંચ પર હુમલો

ભુજ: તાલુકાની ચુબડક જુથ ગ્રામ પંચાયતના એક ઠરાવને લઈને સરપંચ તથા ઉપસરપંચ વચ્ચેનો વિવાદ આજે મારા મારીમાં પરિણમ્યો હતો. ચુબડક જુથ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલા ઠરાવનો ઉપસરપંચ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો તેમજ ઠરાવને લગતા કાગળોની માહિતી…
Read More...

મીડિયા ડિબેટમાં ગુજરાતી મિશ્રિત હિન્દી બોલતા નેતાઓની મજાક..!

ભુજ : આગામી ગુજરાત વિધાનસભાની ચુંટણી પર સમગ્ર દેશના રાજકીય પક્ષોની મીટ મંડાઈ છે. રાજકીય આલમમાં થતા આક્ષેપો અને સોશ્યલ મિડીયા પર કરાતી કેટલીક કોમેન્ટો પળભરમાં વાયરલ થઈને દેશના અન્ય રાજ્યોની પ્રજાનું પણ ધ્યાન ખેંચાતા અસંખ્ય હિન્દી ચેનલો…
Read More...

જીએસટીના પ્રભાવ વચ્ચે દિવાળીના મહાપર્વની ઉજવણી માટે કચ્છીઓ તૈયાર : આજથી ભુજ, ગાંધીધામ, અંજાર, માંડવી…

ભુજ : કેન્દ્ર સરકાર દ્વારા જીએસટી લાગુ કરાયા બાદ જન જીવન પર તેની ભારે અસર પડી રહી છે અને વિક્રમ સવંત 2073ની દિવાળીની ખરીદી ધીમી થશે તેવા અંદાજો જાણે છેદ ઉડી રહ્યો હોય તેમ આજે જીલ્લા મથક ભુજ સહિતના શહેરોમાં ખરીદી માટે લોકોના ધસારાના પગલે…
Read More...

ભુજનો ગાંડો વિકાસ ભટકીને કહેવાતા ટ્વીનસીટી માધાપર પહોંચ્યો?

ભુજ : વિકાસ ગાંડો થયો છે એ વાક્યથી સત્તાપક્ષના નેતાઓ ચિડાય છે પરંતુ જયારે લોકોને સમસ્યાઓ સતાવે છે ત્યારે પોતાની પીડા વ્યક્ત કરવા આ વાક્ય અનિચ્છાએ પણ બોલી ઉઠે છે. વિકાસના ગાંડપણ વાળું વાક્ય ભલે કોઈ કોંગ્રેસની ઉપજ હોય પરંતુ હવે તંત્રની…
Read More...

યોગી આદિત્યનાથના કોંગ્રેસ પર આકરા પ્રહાર : જિલ્લા મથક ભુજની માત્ર ધાર્મિક મુલાકાત પાટીદાર વિસ્તારો…

ભુજ : ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અને ભાજપના ફાયર બ્રાન્ડ નેતા યોગી આદિત્યનાથની કચ્છ મુલાકાત બાદ ધીમે-ધીમે રાજકીય રહસ્યો પરથી પડદો હટી રહ્યો છે. કચ્છમાં વિવિધ સ્થળોએ યોગી આદિત્યનાથે સભાઓ ગજવીને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમને રાહુલ…
Read More...

નખત્રાણા ભાજપ નેતાની કોમર્શિયલ બિલ્ડીંગ તોડી પાડવાનો આદેશ

નખત્રાણા : શહેરમાં રાજકીય રીતે વગદાર અને ભાજપના નેતા ભારત સોનીએ નિયમો વિરુદ્ધ કરેલા બાંધકામને પડકારતી અરજી જિલ્લા પંચાયતમાં સુનવણી હેઠળ આવતા ડીડીઓએ તેમના બાંધકામને મંજૂરી આપતો નખત્રાણા ગ્રામ પંચાયતનો ઠરાવ રદ કરી ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામ…
Read More...

માધાપર નવાવાસ ગ્રા.પં.ના સરપંચ બિનહરીફ : ભાજપના નેતાઓ ફાંફા મારતા રહ્યા : અરજણ ભુડીયાનો “હાથ…

માધાપર : ભુજ તાલુકાની પ્રતિષ્ઠિત મનાતી અને ભુજ વિધાનસભા બેઠક પાર ભારે અસર ઉભી કરતી માધાપર નવાવાસ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ પ્રેરિત સરપંચ પદના ઉમેદવારે ફોર્મ ભર્યા બાદ સામાપક્ષે તેમના વિરુદ્ધ કોઈ મેદાનમાં ન ઉતરતા અંતે કોંગ્રેસ તરફી…
Read More...