Browsing Category

કચ્છ

ભુજમાં ખુલ્લે આમ આચાર સંહિતાનો ભંગ : ચૂંટણી અધિકારી ઊંઘમાં

ભુજ : ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત થતા આદર્શ આચાર સંહિતા લાગુ થઇ ગઈ છે. આદર્શ આચાર સંહિતા મુજબ હવે સરકાર કોઈ નવી યોજનાની જાહેરાત કરી શકશે નહિ તેમજ સરકારી યોજનાની જાહેરાત કરતા બેનરો પણ ક્યાંક લાગેલા હોય તો આચાર સંહિતા મુજબ તેને દૂર…
Read More...

કોંગ્રેસમાં જોડાયેલ કાર્યકરો ભાજપના હતા જ નહિ : અંજાર તાલુકા ભાજપ પ્રમુખ

અંજાર : આજે અંજાર મધ્યે કોંગ્રેસનું સ્નેહમિલન યોજાયો હતો જેમાં 600 ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હોવાની જાહેરાત પોકળ અને છેતરામણી છે તેવું અંજાર તાલુકા ભાજપના પ્રમુખ શંભુ રાધુ આહીરે જણાવ્યું હતું. વધારેમાં તેમને જણાવ્યું કે જયારે…
Read More...

ભુજ નળ વારા સર્કલ પાસેથી પોલીસે બાઈક ચોર ઝડપ્યો

ભુજ : પોલીસ અધિક્ષક એમ.એસ. ભરડા અને નાયબ પોલીસ અધિક્ષક જયસ્વાલ ના માર્ગદર્શન અને સૂચના થી જિલ્લા માં મોટર સાયકલ ચોરીના ગુનાઓ અટકાવવા સૂચના આપવામાં આવેલ હોઈ બી ડિવિઝન ના પી.આઈ. વી.કે.ખાંટ ની સૂચના મુજબ બી ડિવિઝન માં  નોંધાયેલ ફરિયાદ ના…
Read More...

અંજારમાં 600 જેટલા ભાજપ કાર્યકરોને કોંગ્રેસમાં જોડાવી વી.કે.હુંબલનું સ્નેહમિલન સ્વરૂપે શક્તિ…

અંજાર : વિધાનસભા ચૂંટણી જાહેર થવાની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે નૂતન વર્ષના યોજાતા સ્નેહ મિલનો પણ રાજકારણથી બાકાત નથી રહ્યા. સામાન્ય રીતે તહેવારોના દિવસોમાં રાજકીય મતભેદો ભૂલીને નાના કાર્યકરો એકબીજાને શુભેચ્છાઓ પાઠવતા હોય છે અને એકબીજાના…
Read More...

બ્રેકીંગ : જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ જયંતિ ભાનુશાલીની પ્રદેશ ભાજપ ના ઉપપ્રમુખ પદે નિયુક્તિ

ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી દ્વારા કચ્છ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને અબડાસાના પૂર્વ ધારાસભ્યં જ્યંતી ભાનુશાલીની પ્રદેશ ભાજપ ના ઉપપ્રમુખ તરીકે નિયુક્તિ કરી છે. જયંતિ ભાનુશાલી અગાઉ અબડાસાના ધારાસભ્ય તરીકે અનેક પ્રજાલક્ષી કર્યો કર્યા છે.…
Read More...

હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જીગ્નેશ મેવાણી… કચ્છમાં કોનું કેટલું રાજકીય વજન ?

ભુજ : દિવાળીના સપરમાં દિવસોની ઉજવણી બાદ ગુજરાત ફરીથી ધીમે ધીમે રાજકીય ગતિવિધિઓનું કેન્દ્ર બની રહ્યું છે. આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં કોઈ રાજકીય વિચારધારાની લહેર ચાલવાની નથી. કોઈ એક ઘટનાને પોલિટિકલ ટચ આપીને રાજકીય નફો રળી લેવું હવે અઘરું…
Read More...

કુકમા સરપંચ ચુંટણીનો મનદુઃખ રાખી કરેલ મનસ્વી ઠરાવો દ્વારા ગ્રામજનો પરેશાન

કુકમા : કુકમા ગ્રામ પંચાયતના સરપંચ ફરી એક વાર વિવાદમાં સપડાયા છે. કુકમાના સામાજિક આગેવાન અબ્દુલ સતાર મીંયાજીએ જીલ્લા વિકાસ અધિકારીને સંબોધીને કરેલ ફરિયાદમાં જણાવેલ છે કે કુકમા ગામમાં નિયત પ્રક્રિયા દ્વારા આકારણીની નોંધણી થયેલ છે તેમજ આ…
Read More...

આમ આદમી પાર્ટી કચ્છની ત્રણ સહિત ગુજરાતની 150 સીટો પર વિધાનસભા ચુંટણીમાં જંપ લાવશે : કાલે જાહેરાતની…

ભુજ : ગુજરાત વિધાનસભા ઇલેક્શનની તારીખો 24/25 તારીખ આસપાસ જાહેર થાય તેવી ચર્ચા રાજકીય આલમમાં થઈ રહી છે. આગામિ ગુજરાત વિધાનસભા ચુંટણી જંગમા લડવા માટે તમામ રાજકીય પક્ષોએ કમર કસી છે. આ ઇલેક્શનમાં પોતાની તકદીર આજમાવા આમ આદમી પાર્ટીએ તૈયારી કરી…
Read More...

કચ્છ દેશદેવી માં આશાપુરાના ચરણોમાં માથું ટેકવતાં મુખ્યમંત્રી વિજય રૂપાણી

ભુજ, ગુરૂવાર : કચ્છની સરહદે જવાનો સાથે દિવાળીના સપરમાં પર્વની ઉજવણી કરવા એક દિવસના કચ્છના પ્રવાસે આવેલા રાજયના મુખ્યસમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ તેમના પ્રવાસનો શુભારંભ માં આશાપુરાધામ માતાના મઢ ખાતે માં ના ચરણોમાં માથું ટેકવી કર્યો હતો. તેમણે…
Read More...

ચેક પોસ્ટસ પર વીર જવાનોને મુખ્યામંત્રીએ દિવાળીની શુભકામના પાઠવી

ભુજ, ગુરૂવાર : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દિવાળી પર્વ કચ્છ બોર્ડર પર ફરજરત બી.એસ.એફ જવાનો સાથે મનાવતા જાહેર કર્યું કે સરહદ ના આ સંત્રીઓ ને માળખાકીય સવલતો રાજ્ય સરકાર ત્વરાએ પહોંચાડશે..તેમણે કચ્છ ની સીમાઓ સાચવતા આ જવાનો ને પીવાનું શુદ્ધ પાણી…
Read More...