Browsing Category

કચ્છ

હાજીપીર પાસે કંપનીઓ દ્વારા ચાલતા ઓવરલોડ વાહનો બંધ નહિ થાય તો રસ્તા રોકો આંદોલન

નખત્રાણા : હાજીપીર પાસે આવેલ બે કંપનીઓ સત્યસ બ્રાઇન  અને આર્ચિયન કેમિકલ દ્વારા ઓવરલોડ ગાડી ચલાવાઈ રહી હોવાની ફરિયાદ સ્થાનિકો માંથી  ઉઠી રહી છે. લુડબાય જૂથ ગ્રામ પંચાયતના સદસ્ય યાકુબ મુતવા દ્વારા આ બાબતે કલેક્ટર તથા અન્ય સબંધિત તંત્રોને…
Read More...

લોકશાહી સ્થાપવા રજવાડા ત્યજનાર સમાજના ઇતિહાસ સાથે ચેડાં કરતી ફિલ્મ “પદ્માવતી” પર પ્રતિબંધ લગાવો :…

ગાંધીધામ : કોંગ્રેસ ના પ્રદેશ મંત્રી મુસ્લિમ સમાજના આગેવાન અને કચ્છની કોમી એકતાના હિમાયતી હાજીજુમ્મા રાયમાએ પદ્માવતી ફિલ્મ પર પ્રતિબંધ મુકવા નરેન્દ્ર મોદીને પત્ર દ્વારા રજુઆત કરી છે. તેમને જણાવ્યું કે રાણી પદ્માવતીના નામે બનેલી ફિલ્મ જે 1…
Read More...

વિધાનસભા ચુંટણી સંદર્ભે એસ.એમ.એસ તથા સોશ્‍યલ મિડીયા મોનીટરીંગ નોડલ અધિકારીની કરાઇ નિમણુંક

ભુજ : આગામી વિધાનસભની સામાન્‍ય ચુંટણી સંદર્ભે કોઇપણ વ્‍યકિતને ચુંટણી આચારસંહિતાનો ભંગ થાય તેવા સંદેશા એસ.એમ.એસ. અથવા સોશ્‍યલ મીડીયાના માધ્‍યમથી મળે તો ભારતીય દંડ સંહિતા તથા લોક પ્રતિનિધિ ધારો ૧૯૫૧ તથા ચુંટણી સંહિતા ૧૯૬૧ મુજબ કાયદેસરની…
Read More...

ભુજ વિધાનસભા : ભાજપ-કોંગ્રેસમાં રચાઈ રહ્યા છે નવા સમીકરણો

ભુજ : વિધાનસભા ચૂંટણી જાહેર થયા પછી જેમ ફોર્મ ભરવાની તારીખ નજીક આવી રહી છે તેમ લોકોની ઉત્સુકતા વધી રહી છે કે કયો પક્ષ કોને ટિકિટ આપશે. આ સમગ્ર માહોલ વચ્ચે રાજકીય આલમમાં ચર્ચાઓનો દોર જારી છે. તેના વચ્ચે  ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોના ટિકિટ…
Read More...

આશાપુરા ફાઉન્ડેશને વોકેશનલ & એજ્યુકેશન સેન્ટરની જમીન પર બનાવી “કોલોની” : તંત્ર…

ભુજ : આશાપુરા ફાઉન્ડેશન મુંબઈને વર્ષ 1997 માં વોકેશનલ & એજ્યુકેશન ટ્રેનિંગ સેન્ટર માટે કલેક્ટરના હુકમ દ્વારા મંજુર કરવામાં આવી હતી. કલેક્ટર કચ્છના ૨૪-૭-૧૯૯૭ વાળા હુકમથી આશાપુરા ફાઉન્ડેશન મુંબઈને કુકમા સીમના ટાવર્સ નંબર ૩૩૧/૧ પૈકીમાં…
Read More...

શિશુ મૃત્યુ દર ઘટાડાની વાતો કરનારને અમદવાદમાં બાળકોના મૃત્યુની ઘટના કેમ નથી દેખાતી : કોંગ્રેસ

ભુજ : આજે કચ્છની મુલાકાતે આવેલ ભાજપના અધ્યક્ષ અમીત શાહે પત્રકાર પરિષદ યોજીને સફેદ કાગળ પર કાળા અક્ષરોથી માત્ર આંકડા બતાવી વિકાસ બતાવ્યો છે. વાસ્તવમાં ભાજપ સંપૂર્ણ નિષ્ફળ નીવડ્યો છે. કોંગ્રેસ જિલ્લા પ્રમુખ નરેશ મહેશ્વરીએ જણાવ્યુ કે  આરોગ્ય,…
Read More...

કોંગ્રેસ અબડાસા વિધાનસભા લઘુમતીને આપશે ?

ભુજ : ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રચાર અને સભાઓ જોર શોરથી ચાલુ છે. તમામ પક્ષો ચૂંટણી જીતવા પોતાની તાકાત લગાડી રહ્યા છે. ત્યારે કચ્છમાં પણ રાજકીય ચર્ચાએ જોર પકડ્યો છે કે કયો પક્ષ કોને ટિકિટ આપશે. કોંગ્રેસ મુસ્લિમ ઉમેદવારને એક વિધાનસભા સીટ પર…
Read More...

ખાવડા પંથકના જુણા ગામથી નકલી ઘી નો જથ્થો પકડાયો

ભુજ : આજ રોજ લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ફુડ ઇન્સપેક્ટર જે.જે. પ્રજાપતિને સાથે રાખી ખવડાના જુણા ગામના રહેવાસી મામદ સાલે સમા ને તેના ઘરમાંથી બનાવટી ઘી નો જથ્થો 12 કિલો કિમત 1800 સાથે ઝડપી પાડયો હતો. તેમજ બનાવટી ઘી બનાવવાની સાધન સામગ્રી સહિત…
Read More...

બી ડિવિઝન પોલીસે ચોરીના 10000 ના મુદામાલ સહીત 3 ઈસમો ઝડપ્યા

ભુજ : પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક એમ.એસ. ભરાડ સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક પી.એન. પટેલ સાહેબના માર્ગદર્શન અને કચ્છ-ભુજમાં મિલકત વિરોધી ગુનાહ અટકાવવા સૂચના કરેલ તે સંદર્ભે  બી ડિવિઝન પી.આઈ જે.એમ, આલ સાહેબની સૂચના થી બી ડિવિઝન પોલીસ મથકે…
Read More...

ઓવરલોડ વાહનોના કારણે કોટડા-ચકાર રોડની ખસ્તા હાલત

ભુજ : તાલુકાના કોટડા-ચકાર રોડ પર બેફામ ઓવરલોડ વાહનો ચાલી રહયા હોવાની રાવ સ્થાનિકો માથી ઉઠી રહી છે. કુકમા ગામ પાસેથી પસાર થતા કોટડા-ચકાર રોડ કરોડો રૂપિયાની ગ્રાન્ટમાંથી બનાવવામાં આવ્યો છે. થોડા જ સમય પહેલા બનેલા આ રોડ પર અનેક જગ્યાએ ખાડા…
Read More...