Browsing Category

કચ્છ

પેરોલ ફર્લો સ્કોવડએ પ્રોહિબિશન ના ગુનાહમાં ફરાર આરોપીને ઝડપી પડ્યો

પધ્ધર : પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક દ્વારા આગામી વિધાનસભા ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા પેરોલ ફર્લો સ્કોવડને સૂચના આપેલ. પેરોલ ફર્લો સ્કોવડના સ્ટાફે  નાસતા ફરતા આરોપીને પેટ્રોલિંગ દરમ્યાન મળેલ…
Read More...

અલગ કચ્છ રાજ્યની ઝુંબેશ ચલાવનાર પ્રફુલ ગોસ્વામીનું નિધન

ભુજ : કચ્છને અલગ રાજ્ય બનાવવાની ચળવળ ડો. મહિપતરાય મહેતા ના સમયથી શરુ થઇ હતી. આ ચળવળ ઠંડી પડી જતા માંડવી તાલુકાના કાઠડા ગામના વતની પ્રફુલ ગોસ્વામી જે મુંબઈમાં ધંધા અર્થે સ્થાઈ થયેલ તેમને વતન પ્રત્યેની લાગણી ના કારણે  તેઓએ કચ્છ આવીને અલગ…
Read More...

કચ્છ ચાઈલ્ડ લાઈન દ્વારા બળદિનની એક સપ્તાહ સુધી ઉજવણી કરાશે

ભુજ : ૧૪ નવેમ્બરના બળદિનની ઉજવણી કરવામાં આવે છે. તે અંતર્ગત કચ્છની બાળકોની સંસ્થા કચ્છ ચાઈલ્ડ લાઈન ૧૦૯૮ એ આખો સપ્તાહ બળદિનની ઉજવણી કરવાનો નિર્ણય કર્યો છે. જે અનુસંધાને ૧૪મી થી ૨૧મી નવેમ્બર સુધી બાળદિન નિમિતે આખા સપ્તાહની ઉજવણી કરાશે. આ…
Read More...

અદાણી સંચાલિત જી. કે. જનરલ હોસ્પિટલમાં પત્રકારો સાથે ગેરવર્તન

અલીમામદ ચાકી, ભૂજ : અદાણી સંચાલિત જી. કે. જનરલ હોસ્પિટલમા વિવાદ સપાટી પર આવ્યો છે. પત્રકારો સાથે ગેરવર્તન થયો હોવાની વાત સામે આવી છે. હોસ્પિટલના સિકયોરીટી વડા દિનેશ બાડોલાએ પત્રકારો સામે ગેરવર્તન કર્યો છે. પ્રિતી અદાણીની હોસ્પિટલ મુલાકાતના…
Read More...

ભચાઉ પોલીસે 1.23 લાખનો દારૂ પકડયો

ભચાઉ : ભચાઉ પોલીસે સવા લાખ નો વિદેશી દારૂ પકડયો.આગામી દિવસોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી ને અનુલક્ષીને પોલીસ તંત્ર દ્વારા તમામ પ્રકારની કડક ચેકિંગ હાથ ધરવામાં આવી છે ત્યારે પૂર્વ કચ્છ પોલીસ વડા ભાવના પટેલ ના માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ…
Read More...

ચુંટણી  ખર્ચ પર ચાંપતી નજર રાખતી ફલાઈંગ, સ્‍ટેટીક ટીમોને સહયોગ આપવા અનુરોધ

ભુજ, બુધવાર : એક્ષપેન્‍ડીચર મોનીટરીંગની વિવિધ ટીમો આગામી વિધાનસભાની ચુંટણીને અનુલક્ષીને ભાતની ચુંટણી પંચની તા.૨૯/૫/૧૫ની સ્‍ટાર્ન્‍ડડ ઓપરેટીંગ પ્રોસીજર મુજબ અમલ માટે રસ્‍તા પરના વાહનોની ચકાસણી કરશે મુકત અને ન્‍યાયી ચુંટણીના હિતમાં કોઇ પણ…
Read More...

“ચોરો કે સરદારો સે, ઇન્સાફ કે પહેરેદારો સે, મેં બાગી હું” : મુસ્લિમ યુવકે ભુજમાં અપક્ષ…

ભુજ : વિધાનસભા ચૂંટણીના ફોર્મ મંગળવારથી ભરવાના શરુ થયા છે. ત્યારે આજે સવારે ભુજના મુસ્લિમ યુવક અબ્દુલ હમિદ સામાએ ભુજ વિધાનસભા સીટ પર અપક્ષ ઉમેદવારી પત્ર ભર્યો હતો. ભુજમાં ભીડ ગેટ પાસે આવેલ શક્તિ હોટેલથી બાઈક રેલી સ્વરૂપે મોટી સંખ્યામાં…
Read More...

વેસ્ટાસ ઓસ્ટ્રો કચ્છ પ્રોજેક્ટ દ્વારા જનરલ હોસ્પિટલમાં બાળદિન નિમિતે રક્તદાન કેમ્પ યોજાયો

ભુજ : વેસ્ટાસ વિન્ડ ટેક્નોલોજી પ્રા.લી. ના વેસ્ટાસ ઓસ્ટ્રો કચ્છ પ્રોજેક્ટ દ્વારા ભુજમાં જનરલ હોસ્પિટલ મધ્યે આજે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તન કેમ્પ કચ્છના ઓસ્ટ્રો વેસ્ટાસ પ્રોજેક્ટના સામાજિક જવાબદારી કાર્યક્રમ અંતર્ગત…
Read More...

શક્તિસિંહ ગોહિલનું પૂતળા દહન ભાજપની હલકી માનસિકતા : જુમ્મા રાયમાં

ભુજ : ભુજમાં સવારે કચ્છ જિલ્લા ભાજપ દ્વારા શક્તિસિંહ ગોહિલનું પૂતળા દહન કરવામાં આવ્યું હતું. આ બાબતે વળતો પ્રહાર કરી પ્રદેશ કોંગ્રેસ મંત્રી હાજી જુમ્મા રાયમાએ પોતાની યાદીમાં જણવ્યું હતું કે શક્તિસિંહ ગોહિલનું પૂતળા દહન ભાજપની હલકી માનસિકતા…
Read More...

કચ્છ જિલ્લા ભાજપ દ્વારા શક્તિસિંહ ગોહિલનું પૂતળા દહન

ભુજ : ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ભાજપ કાર્યાલય બહાર વી.ડી. હાઈસ્કૂલ પાસે કોંગ્રેસના અબડાસાના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. ગઈ કાલે શક્તિસિંહ ગોહિલ દ્વારા હાર્દિક પટેલને સરદાર પટેલ સાથે સરખાવતો નિવેદન આપ્યો…
Read More...