Browsing Category

કચ્છ

ભુજપુરમાં અજાણ્યા શખ્સોએ ધણીમાંતગ દેવ અને બાબાસાહેબ આંબેડકરના ફોટા વાળા પોસ્ટરો બાળી નાખતા થયો વિવાદ

મુન્દ્રા : મહેશ્વરી સમાજના ધણીમાંતગ દેવની જન્મ જયંતિ આગામી 3 અને 4 તારીખના ઉજવણીના ભાગરૂપે મુન્દ્રામાં મહેશ્વરી સમાજ દ્વારા ઠેર-ઠેર શુભેચ્છાના બેનર લગાડવામાં આવ્યા છે. જેમા ભુજપર બસ સ્ટેશન સામે નવી બનેલી બિલ્ડીંગ પર બાબાસાહેબ આંબેડકર અને…
Read More...

બ્રેકીંગ : મુન્દ્રાના ભુજપર નજીક દલિત સમાજે કર્યો ચક્કાજામ

કચ્છ : મુન્દ્રાના ભુજપર નજીક દલિત સમાજનો વિરોધ અજાણ્યા શખ્સોએ ધણીમાંતગ દેવના પોસ્ટર સળગાવતા લોકો રસ્તા પર ઉતર્યા ચક્કાજામ કરી નોંધાવ્યો વિરોધ, પોલિસનો મોટો કાફલો ધટના સ્થળે પહોંચ્યો સ્થિત થાળે પાડવા પોલીસે કવાયત હાથ ધરી છે.
Read More...

મોટારેહા ગામે હાઇકોર્ટની ગાઇડ લાઇનનું ઉલંઘન કરી કંપનીએ નદીના વહેણને રોકીને બનાવ્યો રસ્તો : તંત્ર ઘોર…

ભુજ : એસ્ટ્રાસ વિન્ડ ટેકનોલોજી પ્રોજેકટ લિમિટેડના એસ્ટ્રો કચ્છ પ્રોજેક્ટ અંતર્ગત અનેક સ્થળોએ પવનચકકી લગાવવાનું કામ ચાલુ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ભુજ તાલુકાના મોટા રેહા ગામે પણ કામ ચાલુ છે. આ પ્રોજેક્ટના કામમાં સગવડતા માટે મોટા રેહા ગામેથી…
Read More...

બંધારણને સમજીએં અને ગૌરવ જાળવીએં…

તંત્રીલેખ  : આજે દેશ પ્રજાસતાક પર્વ ઉજવી રહ્યું છે. આઝાદી મળ્યા પછી દેશના બુધ્ધિજીવી અને દિર્ગદ્રષ્ટા એવા આપણા પ્રથમ નેતાઓએ જે બંધારણ ઘડી કાઢ્યું એ વિશ્વનું સૌથી શ્રેષ્ઠ અને વિશાળ લોકશાહી વિચારધારા ધરાવતું બંધારણ છે. જો નવી પેઢી બંધારણને…
Read More...

કરણી સેનાના ભારત બંધ એલાનને કચ્છમાં સજજડ પ્રતિસાદ : ભુજ-માધાપરમાં જનતા કર્ફ્યૂ, ભીડ ગેટમાં ચકમક બાદ…

ભુજ : સંજય લીલા ભણશાલી નિર્મિત ફીલ્મ પદ્માવતના વિરોધમાં કરણી સેનાએ આપેલા ભારત બંધના એલાનના પગલે આજે સમગ્ર કચ્છમાં તમામ સમાજના વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડીને પ્રતિસાદ આપ્યો હતો. કરણી સેનાના કાર્યકરોએ ઠરઠેર ચકકા જામ તેમજ બાઈક રેલી સ્વરુપે…
Read More...

‘પદ્માવત’ ફિલ્મના વિરોધમાં કચ્છમાં કરણી સેનાએ કર્યો ચક્કાજામ

ભુજ : ફિલ્મ પદ્માવતી નામ બદલી પદ્માવત કરી સેન્સર બોર્ડે રિલીઝ કરવાની મંજુરી આપ્યા પછી ગુજરાત સહિત ચાર રાજ્યોએ પ્રતિબંધ લગાવ્યો જો કે આ પ્રતિબંધ લાંબો સમય ચાલ્યો નહી સુપ્રીમ કોર્ટે રિલીઝ કરવાનો આદેશ આપી દિધો છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આ…
Read More...

મુસ્લિમોને ‘પદ્માવત’ ફિલ્મ ન જોવા હાજી જુમ્મા રાયમાની અપીલ

ગાંધીધામ : કચ્‍છ મુસ્લિમ સમાજના અગ્રણી હાજી જુમ્મા રાયમાએ મુસ્લિમોને પદ્માવત ફિલ્મ ન જોવા અપીલ કરી છે. એક અખબારી યાદી જાહેર કરી ને જુમ્મા રાયમાએ જણાવ્યું છે કે રાજપૂત ક્ષત્રિય સમાજની લાગણી સાથે ખીલવાડ ફિલ્મ પદ્માવત પર વિધાનસભા ચુંટણી…
Read More...

ભુજ તાલુકાના માધાપર ગામે ચૈતન્ય સોસાયટી ખાતેથી ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડતી એલ.સી.બી. પશ્ચિમ કચ્છ

ભુજ : પોલીસ અધિક્ષકશ્રી એમ.એસ.ભરાડા સાહેબના માર્ગદર્શન અને એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી જે.એન.પંચાલ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી એસ.જે.રાણા નાઓની સુચનાથી એલ.સી.બી. સ્ટાફના માણસો ભુજ તાલુકામા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન માધાપર…
Read More...

કચ્છના કુકમા ખાતે ઈઝરાયલના ટેકનિકલ સહયોગથી નિર્મિત ઉત્કૃષ્ઠતા કેન્દ્રનું લોકાર્પણ

ભુજ,બુધવારઃકચ્‍છના કુકમાના લોકો મારી સામે છે, તેમ કહી પોતાના સંબોધનની શરૂઆત કરતા પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદીએ ઇઝરાયેલે કૃષિ ક્ષેત્રે મોટી ક્રાંતિ કરી છે ત્‍યારે મરૂભૂમિ ધરાવતા કચ્‍છ ગુજરાત અને ઈઝરાયેલ વચ્‍ચે ઘણી સામ્‍યતા  છે. રણ વિસ્‍તાર…
Read More...

વવાર ગામ પાસેથી અલ્ટો કારમાંથી દારૂનો જથ્થો પકડતી મુંદરા પોલીસ

મુંદરા : પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક એમ. એસ. ભરાડા ની સુચનાથી તેમજ ભુજ વિભાગ નાયબ પોલીસ અધિક્ષક એન.વી પટેલના માર્ગદર્શન હેઠળ પ્રોહી. ડ્રાઇવ રાખવામાં આવી તે અંતર્ગત મુંદરા પી.આઈ એમ.જે. જલુ તેમજ મુંદરા પોલીસ સ્ટાફ મોખા ચોકડી નજીક પેટ્રોલીંગમાં…
Read More...