Browsing Category

કચ્છ

રામપર અબડાના સિધીક પઢીયારની લાશ મળી તે જ તલાવડીમાંથી તેની ગુમ થયેલ સ્કોર્પીયો કાર મળી આવી

ભુજ માંડવી માર્ગ પર આવેલ માવજી તળાવમાંથી મહિનાઓ અગાઉ અપહરણના ગુનાના ઉપયોગ કરાયેલ સ્કોર્પીયો કાર મળી આવી છે. મળતી વિગતો અનુસાર તા. 18-9-17 ના અબડાસા તાલુકાના રામપર- અબડા ગામના સિધીક પઢીયારનો મૃતદેહ માવજી તલાવડીમાંથી મળી આવ્યો હતો જે સંદર્ભે…
Read More...

લગ્ન પ્રસંગે આવેલ અમદાવાદના પરિવારની કારને અબડાસામાં મીની લકઝરીએ ટક્કર મારતા એક નું મૃત્યુ

કોઠારા : નલીયા-માંડવી હાઇવે પર તુતરા ચેકપોસ્ટ પાસે બેફામ ચાલતી મીની લકઝરીએ અમદાવાદના ક્ષત્રિય પરિવારની કારને ટક્કર મારતા એક મહિલાનું મોત થયું છે. બપોરે બનેલી આ દુર્ઘટનામાં ચાર જણા ઇજાગ્રસ્ત થયા છે. મળતી વિગતો મુજબ તુતરા ચેકપોસ્ટ પાસે મીની…
Read More...

ધણીમાતંગ જયંતી નિમિતે ગાંધીધામમાં નીકળેલ શોભાયાત્રાનું મુસ્લિમ સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું

ગાંધીધામ : આજે મહેશ્વરી સમાજના ઇષ્ટદેવ ધણીમાતંગ સાહેબની જન્મ જયંતી નિમિત્તે ગાંધીધામમાં વિશાળ શોભાયાત્રા નિકળેલ જેનું ગાંધીધામ મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે કચ્છ મુસ્લિમ સમાજના આગેવાન હાજી…
Read More...

આગામી ૧૭મીએ જિલ્‍લા સંકલનની બેઠક યોજાશે પણ જિલ્‍લા ફરિયાદ સમિતિની બેઠક મોકૂફ

ભુજ, શુક્રવાર : આગામી તા.૧૭મી ફેબ્રુઆરી-૨૦૧૮ના કલેકટર કચેરી, ભુજ ખાતે જિલ્‍લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજવાની થાય છે, પરંતુ જિલ્‍લામાં હાલે સ્‍થાનિક સ્‍વરાજયની ચુંટણી-૨૦૧૮ યોજાનાર હોઇ જેની આદર્શ આચારસંહિતા અમલમાં હોઇ, આ આચારસંહિતા…
Read More...

ફલાહુલ મુસ્લેમીન સંસ્થાએ લથડતી કાનૂન વ્યવસ્થા સુધારવા કરછ કલેકટરને રજૂઆત કરી

ભુજ : આજ રોજ ફલાહુલ મુસ્લેમીન સંસ્થા દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી કચ્છમાં ખોરવાઇ ગયેલ કાયદો વ્યવસ્થાને તાત્કાલિક સુધારવા રજૂઆત કરાઇ હતી રજુઆત કરતા કરછ જિલ્લા ફલાહુલ મુસ્લેમીન ના પ્રમુખ મોહસીન હિંગોરજાએ જણાવ્યું કે કરછમાં કાનૂન…
Read More...

અંતે પોલીસે ‘કાસમ’ ને દબોચી લીધો

ભુજ : પોતાનાં બનેવીની હત્યા કરનાર અપરાધી કાસમ મામદ નોતિયાર જેલમાંથી પેરોલ ઉપર છૂટ્યો હતો અને છૂટયા બાદ પરત જેલ ના ફરતાં પોલીસ એને ૧૧ દિવસ પહેલાં પકડવા ગઈ ત્યારે કાસમ નોતિયાર ૩ પોલીસ કર્મચારીઓ ઉપર હુમલો કર્યો હતો તેમજ કાસમને પકડવા પેટ્રોલીંગ…
Read More...

કચ્છમાં આતંકી ઘુસ્યા હોવાનો વિડિઓ વાયરલ : જાણો શું છે હકિકત

ભુજ : બે દિવસથી સોશ્યલ મીડિયા પર એક વિડિઓ વાયરલ થયો છે. અમુક વોટસએપ ગ્રૂપમાં આ વિડિઓની યુ-ટયુબની લિંક પણ વાયર થઈ છે. આ વિડિઓ આજતક ચેનલનો છે જેમા બતાડવામાં આવ્યું છે કે ખુફીયા વિભાગ દ્વારા કચ્છમાં 4-5 આતંકવાદીઓ વિસ્ફોટક સાથે ઘુસ્યા હોવાથી…
Read More...

પોલીસનો સર્ચ ઓપરેશન પૂર્ણ : કાસમ નોતિયારનો પતો મળ્યો નહીં

ભુજ : પોતાનાં બનેવીની હત્યા કરનાર અપરાધી કાસમ મામદ નોતિયાર જેલમાંથી પેરોલ ઉપર છૂટ્યો હતો અને છૂટયા બાદ પરત જેલ ના ફરતાં પોલીસ એને ૧૧ દિવસ પહેલાં પકડવા ગઈ ત્યારે કાસમ નોતિયાર ૩ પોલીસ કર્મચારીઓ ઉપર હુમલો કર્યો હતો તેમજ કાસમને પકડવા પેટ્રોલીંગ…
Read More...

કાસમ નોતિયારનું એન્કાઉન્ટર થવાની શકયતા હોવાના મેસેજ વાયરલ

ભુજ : પોતાનાં બનેવીની હત્યા કરનાર અપરાધી કાસમ મામદ નોતિયાર , જેલમાંથી પેરોલ ઉપર છૂટ્યો હતો , અને છૂટયા બાદ પરત જેલ ના ફરતાં પોલીસ એને ૧૧ દિવસ પહેલાં પકડવા ગઈ ત્યારે કાસમ નોતિયાર ૩ પોલીસ કર્મચારીઓ ઉપર હુમલો કર્યો હતો તેમજ કાસમને પકડવા…
Read More...

મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં તંત્રની બેદરકારી : નાગરિકોને વેઠવી પડે છે મુશ્કેલી

ભુજ : ચુંટણી પંચ દ્વારા અવાર-નવાર મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અપાતો હોય છે. જેમાં 18 વર્ષ પૂર્ણ કરેલ નાગરિકો મતદાર યાદીમાં નામ દાખલ કરાવી શકે છે. તેમજ નામ કમી કરાવવા, ભુલ સુધારવા, સરનામુ બદલવા જેવી મતદાર યાદીને લગતી અનેક પ્રક્રિયાઓ આ…
Read More...