Browsing Category

કચ્છ

માધાપર બારલા મંદિર પાર્ટી પ્લોટ પાસે અકસ્માત : એકનુ મૃત્યુ

માધાપર : આજે બપોરે 1 વાગ્યાના સમયે સાલેમામદ સુલેમાન લુહાર (ઉ.વ 35), સબાનાબાનુ સાલેમામદ લુહાર (ઉ.વ 33) રહે ધાણેટી વાળા બંને પતિ- પત્ની ભુજથી ધાણેટી જઇ રહયા હતા તે દરમ્યાન માધાપર મિસ્ત્રી સમાજના હાઇવે પર આવેલ બારલા મંદિર પાર્ટી પ્લોટ પાસે…
Read More...

મોથારા ગામે નુરમામદ પીરની દરગાહને અસામાજિક તત્વોએ નુકશાન પહોંચાડયો

અબડાસા : તાલુકાના મોથારા ગામે આવેલ નુરમામદ શા (મોરાણપીર) પીરની દરગાહને અમુક અસામાજિક તત્વોએ નુકશાન પહોંચાડવાની કોશિશ કરેલ હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. અબડાસા મુસ્લિમ સમાજ અગ્રણી સાલેમામદ પઢીયારે વોઇસ ઓફ કચ્છ સાથે વાત કરતા જણાવ્યું કે…
Read More...

નાના રેહા ગામે વાડી પર રહેતા યુવાને ગળે ફાંસી ખાઇ જીવન ટુંકાવ્યો

કોટડા-ચકાર : નાના રેહા વાડી પર રહેતા યુવકે આપઘાત કરેલ છે. મળતી વિગતો મુજબ મુળ ઉંડાવા, સંતરામપુર હાલે નાના રેહા મધ્યે આવેલ પ્રભુદાસ જેન્તિભાઇ સેંઘાણીની વાડીએ રહેતા સુરેશ પલાસ (ઉ.વ. 20) અગમ્ય કારણોસર ઝાડસાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઇ આપઘાત…
Read More...

97,200નો ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડતી ભુજ એલ.સી.બી.

ભુજ : પોલીસ અધિક્ષક એમ. એસ. ભરાડા સાહેબના માર્ગદર્શન તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર જે. એમ. પંચાલનાઓની સુચનાથી એલ.સી.બી.ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.જે.રાણા તથા એલ.સી.બી. સ્ટાફના માણસો આજ રોજ ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં…
Read More...

ભુજ તાલુકામાં ગુનાહિત કૃત્યના બે બનાવ પોલીસ ચોપડે નોંધાયા

કોડકીના રહેવાસીને બળ જબરીથી ઝેરી પ્રવાહી પીવડાવ્યું. ભુજ : કોડકી ગામના રહેવાસી લતીફ ફકીરમામદ ખલીફાને આરોપીઓ સિકંદર બાફણ, સલીમ ભચુ સાટી અને ઇમરાન ભચુ સાટીએ ઉછીના લીધેલ પૈસા પાછા આપવાના બહાને આત્મારામ સર્કલ નજીક બોલાવી અને આર.સી કોલાની…
Read More...

તડીપારના હુકમનો ભંગ કરનાર આરોપીની નખત્રાણા પોલીસે ધરપકડ કરી

નખત્રાણા : નખત્રાણા સબ ડીવીઝનલ મેજીસ્‍ટ્રેટના તા. 3/1/2018 ના હુકમ મુજબ આરોપી દિનેશ હમીર કોલી રહે. નેત્રા, નખત્રાણા વાળાને કચ્છ સહિત 6 જીલ્લામાંથી તડીપારનો હુકમ થયેલ. આરોપી આ હુકમનો ભંગ કરીને કચ્છ જીલ્લાની હદમાં હોવાનું નખત્રાણા પોલીસને…
Read More...

ભચાઉ નગરપાલિકાની ચુંટણીમાં ભાજપ તરફી બળ જબરીથી મતદાન કરાવાયું : ટુંક સમયમાં કરાશે ફરિયાદ

ભચાઉ : તાજેતરમાં યોજાયેલ કચ્છની રાપર અને ભચાઉ નગરપાલિકાની ચુંટણીના પરિણામ ગઈ કાલે જાહેર કરવામાં આવ્યા જેમા ભાજપે બંને નગરપાલિકામાં સતા હાસલ કરી છે. ત્યારે તેના બરોબર એક દિવસ બાદ સોશયલ મીડિયામાં એક વિડિઓ વાયરલ થયો છે જેમા એક વ્યક્તિ…
Read More...

માંડવીના ભાડિયા ગામના ગઢવી યુવાનની હત્યામાં બે શખ્સોની અટકાયત ?

માંડવી : માંડવી તાલુકાના ભાડિયા ગામના દેવાંધ ગઢવી નામના યુવાનની હત્યા કરેલી લાશ આજે પોલીસે વાડી વિસ્તારમાં આવેલ બોરમાં તેની લાશ હોવાનું જાણવા મળેલ છે. આ લાશ દેવાંધ માણેક ગઢવીની હોવાનું જાણવા મળેલ છે. આ યુવાન મહા શિવરાત્રીની રાત્રે ભજનના…
Read More...

રાપર અને ભચાઉ નગરપાલિકામાં કમળ ખીલ્યો

ભુજ : સમગ્ર ગુજરાતમાં યોજાયેલ નગરપાલિકાઓ ની ચુંટણી સાથે કચ્છના રાપર અને ભચાઉ નગરપાલિકાની ચુંટણી તાજેતરમાં યોજાઈ હતી. આજે સવારે બંને નગરપાલિકાઓના પરિણામ જાહેર કરવામાં આવ્યા જેમા રાપર નગરપાલિકાના પ્રતિષ્ઠા ભર્યા ચુંટણી જંગમાં ભાજપે સતા હાસલ…
Read More...

મુન્દ્રા પોલીસે સગીર યુવતીના અપહરણના આરોપીને જુનાગઢથી ઝડપી પાડયો

મુન્દ્રા : મુન્દ્રા પોલીસ સ્ટેશને નોંધાયેલ ગુનાહના ફરિયાદીની સગીર વયની દીકરીને લલચાવીને લગ્ન કરવાના ઇરાદે અપહરણ કરી લઈ જનાર આરોપી જૂનાગઢના મેંદરડા વિસ્તારમાં હોવાની માહિતી મળતા પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજનાઓની સુચનાથી મુન્દ્રાના પી.આઈ…
Read More...