Browsing Category

કચ્છ

પોલીસ કર્મચારી ભર બજારમાં નશાની હાલતમાં : વિડિઓ વાયરલ

ભુજ : પોલીસ કર્મચારી જાહેરમાં નશાની હાલતમાં ફરતા હોવાના બનાવ કચ્છમાં સામે આવી રહ્યા છે. આગાઉ થોડા સમય પહેલા ભુજમાં પણ આ પ્રકારનો બનાવ બન્યો હતો જેમાં પ્રજાએ દારૂ પીધેલી હાલતમાં પોલીસ કર્મચારીને પકડયાની ઘટના સામે આવી હતી. ત્યારબાદ આરટીઓ…
Read More...

ધર્મ સ્થાનોને નુકશાન કરવાના હજી વધુ બનાવો બની શકે છે : કચ્‍છની પ્રજા સતર્ક રહે

ભુજ : અબડાસામાં બે મહીનામાં તબક્કાવાર ત્રણ દરગાહોને નુકશાન પહોંચાડવાની ઘટનાઓ બની છે. આ ઘટનાઓ કોમી એકતાને પલીતો ચાંપવા માટે મોટું રાજકીય ષડયંત્ર રચી અંજામ અપાઈ હોવાની વાત જીલ્લા કોંગ્રેસ લઘુમતી ડિપાર્ટમેન્ટના પ્રમુખ રફીક મારાએ કરી છે. કારણ…
Read More...

અબડાસા દરગાહ નુકસાન પ્રકરણમાં રાજકીય ષડયંત્રની આશંકા : રફીક મારા

ભુજ : અબડાસા તાલુકામાં છેલ્લા બે મહિનામાં અસામાજિક તત્વો દ્વારા ત્રણ દરગાહોને નુકસાન થવાના બનાવો બન્યા છે. આ તમામ ઘટનાઓ રાજકીય ષડયંત્ર રચી અંજામ આપવામાં આવી હોવાનો આક્ષેપ જીલ્લા કોંગ્રેસ લઘુમતી ડિપાર્ટમેન્ટના પ્રમુખ રફીક મારાએ કર્યો છે.…
Read More...

કચ્છનો મુસ્લિમ સમાજ અહિંસક છે પણ નપુંસક નથી : હાજી જુમ્મા રાયમા

ગાંધીધામ : છેલ્લે થોડા સમયમાં અબડાસા તાલુકામાં ત્રણ દરગાહોને અસામાજિક તત્વોએ નુકશાન પહોંચાડતા મુસ્લિમ સમાજ ખુબજ રોષે ભરાયો છે. આ બાબતે મુસ્લિમ સમાજ અગ્રણી હાજી જુમ્મા રાયમાએ કલેકટર સમક્ષ કચ્છની કોમી એકતાને પલીતો ચાંપવાની કોશીસ કરનાર…
Read More...

દરગાહને નુકસાન પહોંચાડવાનો અબડાસામાં ત્રીજો બનાવ : મુસ્લિમ સમાજનો ટાયર સળગાવી ચક્કાજામ

નલીયા : અબડાસા તાલુકામાં દરગાહોને નુકસાન કરવાના ટુંક સમયમાં ત્રણ કિસ્સાઓ બહાર આવ્યા છે. દોઢ બે માસ અગાઉ અસામાજિક તત્વોએ સુથરીની દરગાહ તોડી પાડતા વિધિવત ફરિયાદ નોંધાવાઈ હતી. આ બાબતે પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી ન થતા મુસ્લિમ સમાજે વિરોધમાં…
Read More...

ઘરફોડ ચોરી તેમજ કેબલ ચોરીના ચાર જેટલા કેસમાં ફરાર આરોપીની પશ્ચિમ કચ્છ LCB એ ધરપકડ કરી

ભુજ : પશ્ચિમ કચ્છ LCB એ ઘરફોડ ચોરી અને કેબલ ચોરીના ચાર જેટલા કેસમાં નાસતા ફરતા આરોપીની ધરપકડ કરી છે. મળતી વિગતો મુજબ પશ્ચિમ કચ્છ LCB ના પો. કો. મહિપાલસિંહ નરેન્દ્રસિંહ જાડેજાને બાતમી મળેલ કે 2017ના વર્ષમાં ભુજ બી ડિવિઝન તેમજ પધ્ધર પોલીસ…
Read More...

આશાપુરા કંપનીમાં પર્યાવરણ મુદે યોજાયેલ જન સુનાવણીમાં અનેક પ્રશ્નો ઉભા થયા

લેર : ભુજ તાલુકાના લેર ગામે આવેલ આશાપુરા પર્ફોકલે કંપનીના બ્લીચીંગ કલેના ઉત્પાદનમાં વધારો કરવા માટે પર્યાવરણ સબંધી જન સુનવણી આજે યોજાઈ હતી. કંપની હાલે બ્લીચીંગ કલેનું 12000 મેટ્રીક ટન દર મહિને ઉત્પાદન કરી રહી છે જેને 16000 મેટ્રિક ટન સુધી…
Read More...

દેવાંધ ગઢવી હત્યા પ્રકરણમાં એક ફરાર આરોપી ઝડપાયો

માંડવી : માંડવી તાલુકાના મોટા ભાડીયા ગામના યુવાન દેવાંધ માણેક ગઢવીના મૃત્યુ બાબતે માંડવી પોલીસ સ્ટેશન ત્રણ જણા પર ફરિયાદ નોંધાયેલ હતી. ફરિયાદી માણેક ભારાભાઇ ગઢવીના પુત્ર દેવાંધ તા. 12/2 ના રોજ દાંડિયારાસ રમવાનું કઇને બહાર ગયેલ હતો જે બાબતે…
Read More...

ભુજમાં ધાણી પાસાનો જુગાર રમતા ચાર જણા ઝડપાયા

ભુજ : આજે બપોરના સમયે ધાણી પાસાનો જુગાર રમતા ચાર જણાને એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે. ભુજમાં ડાયમંડ ગેસ્ટહાઉસની પાછળ આવેલ ઢેબા ફળિયામાં એ ડીવીઝન પોલીસે રેડ પાડતા હાજીશા જુસબશા શેખ રહે. સરપટનાકા બહાર, મહમદહનીફ ડાડા ખલીફા રહે. ભીડનાકા બહાર,…
Read More...

મોથાળા દરગાહ પ્રકરણમાં નલીયા પોલીસ સ્ટેશને વિધિવત ફરિયાદ નોંધાવાઈ

નલીયા : મોથાળા ગામ નજીક આવેલ નુરમામદ શા પીરની દરગાહને નુકસાન પહોંચાડવાનો કીસ્સો ગઈ કાલે પ્રકાશમાં આવ્યો હતો જે બાબતે આજે અબડાસા સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના પ્રમુખ સાલેમામદ આદમ પઢીયાર રહે. નુંધાતણ વાળાએ વિધિવત ફરિયાદ નલીયા પોલીસ સ્ટેશને…
Read More...