Browsing Category

કચ્છ

જખૌ મધ્યે આવેલ આર્ચીયન કંપની અને ભારત સોલ્ટ કંપનીની જમીનની લીઝ રદ કરવા મુખ્યમંત્રી સમક્ષ ધા નખાઇ

અબડાસા : સરહદી કચ્છ જીલ્લામાં અબડાસા તાલુકાના જખૌ ગામે આવેલ આર્ચીયન કેમીકલ અને ભારત સોલ્ટ રિફાઇનરી કંપની દ્વારા સરકાર દ્વારા આપેલ જમીનની શરત ભંગ કરાતી હોવાથી લીઝ રદ કરવા એનવાયરમેન્ટ ડેવલપમેન્ટ ટ્રસ્ટના પ્રમુખ લિયાકતઅલી નોતિયાર દ્વારા…
Read More...

અબડાસાના વિંઝાણ ગામ માં વોડાફોન નેટવર્ક ઠપ થતા આસપાસના પંદર ગામ સંપર્ક વિહોણા

અબડાસા : તાલુકા ના વિંઝાણ ગામ માં આવેલ વોડાફોન ટાવરમાં ટેકનીકલ ખરાબી ના કારણે છેલ્લાં પાંચ દીવસથી આસપાસ ના પંદર ગામ સંપર્ક વિહોણા બન્યા છે આજે ખીરસરા ના રજાક હિંગોરાએ 'વોઇસ ઓફ કચ્છ' સાથે વાત કરતાં જણાવ્યું હતું કે છેલ્લે 12 માર્ચ ના બપોર થી…
Read More...

અંજાર તાલુકાના વાડા ગામની સીમમાંથી દેશી દારૂ બનાવવાનો 1500 લીટર આથો પકડાયો

અંજાર : R R સેલ બોર્ડર રેન્જે અંજાર તાલુકાના વાડા ગામની સીમમાંથી દેશી દારૂનો આથો પકડયો છે. વડા ગામની સીમમાં R R સેલે રેઇડ પાડી આરોપી બાબુ કાના રબારી રહે. સંઘડ તા. અંજારના કબ્જામાં ગેરકાયદેસર રાખેલ દેશી દારૂ બનાવવાનો 1500 લીટર કિ. રૂ. 3000નો…
Read More...

ભુજમાં સગાઇ તોડવા બાબતે મન દુઃખ રાખી યુવતીને માર મરાયો

ભુજ : શહેરના સરપટ નાકા વિસ્તારમાં જુની મુસ્લિમ સ્કૂલ પાસે રહેતી 17 વર્ષીય સીમા દાઉદ ત્રાયાને અશરફ જુણેજાએ માર માર્યાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. યુવતીને માર મારવા પાછળ યુવતીના માતા-પિતાએ સગાઇ તોડી નાખવાનું કારણ હોવાનું ફરિયાદમાં નોંધાયું…
Read More...

માંડવી તાલુકા પંચાયત બચાવવામાં કોંગ્રેસની નેતાગીરી નિષ્ફળ : તાલુકા પંચાયત પર ભાજપનો કબ્જો

માંડવી : વર્ષ 2015 માં યોજાયેલ તાલુકા અને જીલ્લા પંચાયતની ચુંટણીમાં સમગ્ર ગુજરાતની તુલનાએ કચ્છ કોંગ્રેસનો પ્રદર્શન ખરાબ રહ્યું હતું. કોંગ્રેસના ફાળે દશ માંથી બે તાલુકા પંચાયત આવી હતી. માંડવી તાલુકા પંચાયતમાં શરૂઆતથી જ કોંગ્રેસ ડેમેજ કંટ્રોલ…
Read More...

મોબાઈલ ટાવરના જનરેટરની ચોરાયેલ બેટરી સાથે મુન્દ્રા પોલીસે ચોરની ધરપકડ કરી

મુન્દ્રા : પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક અને નાયબ પોલીસ અધિક્ષકની સુચનાથી મુન્દ્રા PI એમ.જે. જલુ સાથેનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન પ્રાગપર ચોકડી પાસે પીયાગો આપે રીક્ષા ચાલક ગાંગજી નારાણ દનીચા રહે. રામાણીયા પાસેથી ઇન્ડસ ટાવર કંપનીની…
Read More...

ક્રિકેટની રમતમાં હારજીતનો સટ્ટો રમાડી રહેલ આરોપીઓને પકડી પાડતી પશ્ચિમ કચ્છ એલ. સી. બી.

શ્રીલંકામાં ચાલી રહેલ ટી-૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ટીમોની હારજીત અને કઇ ટીમ કેટલા રન બનાવશે તેના પર દિક્ષિત ભગવાનપુરી બાવાજી રહે. વથાણ ચોકની શેરી, વાણીયા શેરી, નખત્રાણા વાળો પોતાના રહેણાંક મકાનમાં સટ્ટો રમાડી રહેલ છે તેવી ચોક્કસ બાતમી હકીકત…
Read More...

ફોરવ્હીલ માંથી રોકડ રૂ. 2 લાખ ભરેલ બેગ અજાણ્યો યુવક ચોરી કરી ફરાર

ભુજ : માધાપર નવાવાસના રહેવાસી શક્તિદાન રતનદાન ગઢવીની એક અજાણ્યા યુવકે ફોરવ્હીલમાં રહેલી બેગ ચોરી કરી હોવાની ફરિયાદ ભુજ બી ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે. નોંધાયેલ ફરિયાદ મુજબ તા. 9 મીએ બપોરે 12:45 ના અરસામાં શક્તિદાન રતનદાન ગઢવીની જી.ઇ.બી રોડ…
Read More...

ભારત બાંગલાદેશ વચ્ચે રમાઇ રહેલ 20-20 મેચ પર સટ્ટો રમાડતા બે શખ્સ ભુજમાંથી પકડાયા

ભુજ : પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક એમ. એસ. ભરાડા અને નાયબ પોલીસ અધિક્ષક ભુજની સુચના અને માર્ગદર્શન થી દારૂ જુગારની બદી અટકાવવા ભુજ બી ડિવિઝન PI જે.એમ આલ સાથેના સ્ટાફે પેટ્રોલીંગ દરમ્યાન મળેલ બાતમીના આધારે ભુજ લખુરાઇ ચાર રસ્તે આવેલ નરેશ ફલોરમીલ…
Read More...

જીલ્લા પંચાયત સામાન્ય સભા : દલિત નેતાની દલિતને શ્રધ્ધાંજલી આપવાની ‘ચોખ્ખી ના’

ભુજ : આજે જીલ્લા પંચાયતની સામાન્ય સભા યોજવામાં આવી હતી. આ સામાન્ય સભામાં 497 કરોડની પુરાંત વાળું અને 1945.89 કરોડના કદનું બજેટ પસાર કરવામાં આવ્યું હતું. સામાન્ય સભા દરમ્યાન સતાપક્ષ અને વિપક્ષ વચ્ચે બબાલ થઈ હતી. અરવિંદ પિંડોરીયાએ કોંગ્રેસના…
Read More...