Browsing Category

કચ્છ

દરગાહ તોડફોડ પ્રકરણમાં કોંગ્રેસ ઉચ્ચ કક્ષાએ રજૂઆત નહીં કરે તો અબડાસા તાલુકા પંચાયતના સભ્યની…

અબડાસા : દરગાહ તોડફોડ પ્રકરણે કોંગ્રેસ પક્ષનો સહકાર ન મળવાના કારણે થોડા દિવસ અગાઉ અબડાસા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઇકબાલ મંધરાએ પક્ષમાંથી રાજીનામું ધરી દીધું હતું ત્યાર બાદ અને લઘુમતિ હોદેદારોએ રાજીનામાં આપ્યા હતા. ફરી એક વાર આ બાબતે અબડાસા…
Read More...

ભુજમાં દલિત સમાજના વિરોધ પ્રદર્શને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું

ભુજ : સુપ્રીમ કોર્ટના એટ્રોસિટી મામલે આપેલ નિર્ણયના વિરોધમાં દલિત સમાજે ભારતીયોનું એલાન આપ્યું હતું જેના ભાગ રૂપે ભુજમાં દલિત સમાજ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યું હતું. આ ચકકાજામે ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ પાસે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.…
Read More...

કોંગ્રેસ માંથી લઘુમતિ આગેવાનોના રાજીનામાં વિશે શુ કહેવું છે શક્તિસિંહ ગોહિલનું

ભુજ : કચ્‍છ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભુજ મધ્યે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંગઠન તેમજ સ્થાનિક પ્રશ્નો ચર્ચા સાથે ધારાસભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા શક્તિસિંહ ગોહિલ હાજર રહયા…
Read More...

કાયદા અને નિયમોનું છેદ ઉડાડી બનાવવામાં આવેલ ‘વંદે માતરમ્ મેમોરિયલ’ ને સીલ કરવા રજુઆત

ભુજ : ભુજોડી ગામે આવેલ કચ્છ નવ નિર્માણ ટ્રસ્ટ નિર્મિત 'વંદે માતરમ્ મેમોરિયલ' બાંધકામ તેમજ બિનખેતીના નિયમોનું ભંગ કરી બનાવવામાં આવ્યો હોવાથી આ મેમોરિયલને સીલ કરવા આર.ટી.આઇ એકટીવીસ્ટ અને એડવોકેટ એચ.એસ. આહિરે રજુઆત કરી છે. આ બાબતે માર્ચ…
Read More...

ભુજ શહેરની જનતા માટે મળતો પાણી નગરપાલિકા દ્વારા ખાનગી હોટલો અને રિસોર્ટોને અપાય છે ?

ભુજ : શહેરના લોકોને દર બીજા દિવસે પાણી મળી રહે તેનાથી વિશેષ પાણી ભુજ શહેર માટે ભુજ નગરપાલિકાને મળે છે. દરરોજ 40 એમ.એલ.ડી પાણી મળે છે છતાય સતાધિશો દ્વારા ઇરાદા પૂર્વક શહેરના લોકોને પાણી ન અપાતું હોવાનો આક્ષેપ કોંગ્રેસ અગ્રણી આદમ ચાકીએ કર્યો…
Read More...

કચ્છ કોંગ્રેસમાં મુસ્લિમ અગ્રણીઓના શ્રેણીબદ્ધ રાજીનામા : મુસ્લિમ સમાજમાં કોંગ્રેસ પ્રત્યે રોષ

કચ્છ : અબડાસા તાલુકામાં ત્રણ દરગાહોને અસામાજિક તત્વોએ નુકશાન કર્યાની ઘટના છેલ્લા ત્રણ મહિનામાં બની છે. જે બાબતે પોલીસ તંત્રએ હજુ સુધી કોઈ ઠોસ પગલા ભર્યા નથી અને ગુનેગારોને પકડવામાં નિષ્ફળ રહી છે. આ ઘટનાને લઈ અબડાસા તાલુકા કોંગ્રેસ પ્રમુખ…
Read More...

દરગાહ તોડફોડ પ્રકરણમાં કોંગ્રેસે સહકાર ન આપતા અબડાસા કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું

અબડાસા : અબડાસા તાલુકામાં ત્રણ દરગાહોને અસામાજિક તત્વોએ નુકશાન કર્યાની ઘટના છેલ્લા ત્રણ મહિનામાં બની છે. જે બાબતે પોલીસ તંત્રએ હજુ સુધી કોઈ ઠોસ પગલા ભર્યા નથી અને ગુનેગારોને પકડવામાં નિષ્ફળ રહી છે. આ ઘટનાને લઈ અબડાસા તાલુકા કોંગ્રેસ પ્રમુખ…
Read More...

માધાપર બિલ્ડર એસોસિએશનના પ્રમુખને અનઅધિકૃત બાંધકામ તોડી પાડવા નોટીસ

ભુજ : ભુજ વિસ્તાર વિકાસ સતા મંડળ દ્વારા હાલમાં જ મિરઝાપર રોડ સ્થિત આવેલ પાવર ફિટનેસ જીમને સીલ કરવામાં આવતા અનઅધિકૃત બાંધકામ કરનાર બિલ્ડરોમાં ફફડાટ ફેલાયો છે. માધાપરમાં પણ વગર પરવાનગીએ ભાડાના ડી.પી. રોડ પર અનેક કોમ્પલેક્ષ બની ગયા છે જેના…
Read More...

નખત્રાણાના તલવાંઢમાં દશ દિવસ થી પાણીની તંગી : 500 જેટલા પશુઓની હાલત દયનીય

નખત્રાણા : તાલુકાના તલવાંઢ ગામે છેલ્લા દશ દિવસથી પાણીની તંગી સર્જાઈ હોવા બાબતે તલવાંઢના અબ્બાસ જતે નાયબ કલેકટર નખત્રાણાને રજૂઆત કરી છે. રજુઆતમાં જણાવ્યું છે કે તલવાંઢ ગામે છેલ્લા દશ દિવસથી પાણીની ખુબજ તંગી સર્જાવાથી ગ્રામજનો તેમજ પશુઓ…
Read More...

મીરઝાપર રોડ સ્થિત પાવર ફિટનેસ જીમને લાગ્યા સરકારી સીલ : માધાપરના આવા બાંધકામોને તંત્ર કયારે મારશે…

ભુજ : મીરઝાપર રોડ પર આવેલી પાવર ફિટનેસ જીમને આજે ભાડાના અધિકારીઓની હાજરીમાં સીલ કરી દેવામાં આવી છે. આ જીમ વિરુદ્ધ 2012 થી જાગૃત લોકોએ ફરિયાદો કરી હતી. આ જીમનું બાંધકામ ભાડાની મંજુરી વગર કરવામાં આવ્યું હતું આ ફરિયાદો સંદર્ભે ભાડા દ્વારા સતત…
Read More...