Browsing Category

કચ્છ

માનકુવા પોલીસે કેરા ગામેથી ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડયો

માનકુવા : પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકની સુચનાથી માનકુવા પોલીસ સ્ટેશનના ઇન્સપેક્ટર ચંપાવત સાહેબના માર્ગદર્શન હેઠળ માનકુવા પોલીસ સ્ટાફ નાઇટ પેટ્રોલીંગ દરમ્યાન કેરા ગામે જીઇબી નજીક આવેલ ફકીરવાસ બાવળની ઝાડીમાં રેઇડ કરી આરોપી વિરેન્દ્રસિંહ ઉર્ફે…
Read More...

દરગાહ તોડફોડ મુદે 18 મીએ મુસ્લિમ સમાજ સાથે જીજ્ઞેશ મેવાણી કરશે ધરણા

ભુજ : કચ્‍છમાં છેલ્લા ચાર મહિનામાં છ દરગાહોને અસામાજિક તત્વો દ્વારા નુકશાન પહોંચાડી કોમી વૈમનસ્ય ફેલાવાનો કારસો રચ્યો છે. આ મુદે તંત્ર દ્વારા કાર્યવાહી ન થઇ હોવાના કારણે તંત્ર સમક્ષ વિરોધ નોંધાવા અખિલ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના નેજા…
Read More...

14 મી એપ્રિલે ચક્કાજામની તૈયારી માટે જીજ્ઞેશ મેવાણી ભુજ પહોંચ્યા : મુસ્લિમ આગેવાનો સાથે પણ મુલાકાત

ભુજ : વડગામના ધારાસભ્ય દલિત આગેવાન જીજ્ઞેશ મેવાણી આજે કચ્છ મુલાકાતે આવ્યા છે. બપોરે સર્કીટ હાઉસમાં તેઓ પહોંચ્યા છે. સરકાર દ્વારા દલિતોને જમીન ફાળવાઈ છતા 35 વર્ષ થી કબ્જો ન આપી અને અન્યાય કરાયો હોવા બાબતે 14મી એપ્રિલે સમખીયારી હાઇવે પર…
Read More...

ભુજમાં એક લાખ જેટલા લોકો જોડાઇ શાંતિપૂર્ણ મહારેલી પુર્ણ કરી મુસ્લિમ સમાજ ‘અમન પસંદ’…

ભુજ : આજે ભુજમાં મુસ્લિમ સમાજ દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત સવારથી જ મોટી સંખ્યામાં ભીડનાકે સમગ્ર કચ્છ માંથી મુસ્લિમ સમાજના લોકો પહોંચ્યા હતા. સવારે મેમણ મુસાફર ખાના પાસે તમામ લોકો ભેગા થઈ અને મોટી સંખ્યામાં રેલી…
Read More...

ધર્મ સ્થાન તોડફોડ કરનાર ગુનેગારને ન પકડી શકે તેવા પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરો : જુમા રાયમાં

ગાંધીધામ : દરગાહ તોડફોડ પ્રકરણે અખિલ કચ્છ રાયમા સમાજના પ્રમુખ અને પ્રદેશ કોંગ્રેસ મંત્રી જુમા રાયમાએ આજે પ્રેસનોટ જારી કરી છે. જેમા જણાવાયું છે કે કચ્છ જિલ્લની કોમી એકતા વિશ્વમાં વિખ્યાત છે. તાજેતરમાં અમુક અસામાજિક તત્વોએ દરગાહ તેમજ ભુજના…
Read More...

ભુજમાં મારામારી અને જુગારનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો

ઉછીના રૂપિયા માંગતા મારામારી ભુજ : અંજાર તાલુકાના ખેડોઇ ગામે રહેતા મહેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજાએ ભીમજી રવજી પટેલને એક લાખ રૂપિયા ઉછીના આપ્યા હતા જે માંગણી કરતા ભીમજી રવજી પટેલ અને વિમલ રવજી પટેલે ઉશ્કેરાઇ ગાળો આપીને મહેન્દ્રસિંહ જાડેજાને…
Read More...

શનિવારે મુસ્લિમ સમાજની મહારેલી સંદર્ભે ટ્રાફીક વ્યવસ્થા જાળવવા કલેકટર કચેરીએ જાહેરનામું બહાર પાડ્યું

ભુજ : કચ્છમાં દરગાહોને નુકશાન પહોંચાડવાના બનાવમાં પોલીસ તંત્ર હજી સુધી આરોપીઓને શોધવામાં નિષ્ફળ રહેવાના કારણે મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી દુભાઇ હોવાથી અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ દ્વારા 7 મી એપ્રિલે મુસ્લિમ સમાજની મહારેલી યોજી…
Read More...

મુસ્લિમ સમાજ મહારેલી : ધાર્મિક મુદો કયાંય રાજકીય વણાક ન લઈ લે

તંત્રી લેખ : કચ્છમાં દરગાહોને નુકશાન પહોંચાડવાના બનાવમાં પોલીસ તંત્ર હજી સુધી આરોપીઓને શોધવામાં નિષ્ફળ રહેવાના કારણે મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી દુભાઇ હોવાથી અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ દ્વારા 7 મી એપ્રિલે મુસ્લિમ સમાજની…
Read More...

માધાપર અનધિકૃત બાંધકામ અને ખોટા દસ્તાવેજ બાબતે કલેકટરના આદેશની અવગણના

ભુજ : માર્ચ મહિનામાં યોજાયેલ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં માધાપર ક્ષત્રિય સમાજવાડી પાસે પ્લોટો પર ભાડાની મંજુરી વગર થઈ રહેલ બાંધકામ તેમજ ખોટી વિગતો દર્શાવી બનાવવામાં આવેલ દસ્તાવેજ બાબતે રજુઆત કરવામાં આવી હતી. જે બાબતે કલેકટર કચેરીએથી તપાસ કરી…
Read More...

ABVP કચ્છ દ્વારા પેપર લીક મુદે CBSE ના ચેરમેનને હોદા પરથી દુર કરવાની માંગ સાથે આવેદનપત્ર અપાયું

ભુજ : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે CBSE પેપર લીક મામલે દોષીઓને સજા કરવા તેમજ CBSE ના ચેરમેનને હોદા પરથી દુર કરવાની માંગ સાથે કલેકટર કચ્છને આવેદન પત્ર આપવામાં આવ્યું છે. જેમાં જણાવાયું છે કે હાલમાં જ CBSE ના ધો. 10 અને 12 ના પેપર…
Read More...