Browsing Category

કચ્છ

મોટા રેહા ગામે છેલ્લા એક મહિનાથી પાણીની તંગી

ભુજ : ઉનાળાની શરૂઆત થતાં કચ્છમાં ઠેર-ઠેર પાણીની તંગી સર્જાઈ છે. કચ્છના શહેરોમાં તેમજ અનેક ગામડાઓમાં પાણીની તંગીથી લોકો હાલાકી ભોગવી રહ્યા છે. આવી જ પરિસ્થિતિ ભુજ તાલુકાના મોટા રેહા ગામે સર્જાઇ છે. ગામમાં પાણીની સમસ્યા વિકટ બની છે છેલ્લા 1…
Read More...

મફત ફરજીયાત શિક્ષણ (RTE) હેઠળ પ્રવેશ મેળવવા આજથી ઓનલાઇન ફોર્મ ભરવાનું શરૂ

ભુજ : રાજય સરકાર દ્વારા ધ રાઇટ ઓફ ચિલ્‍ડ્રન ટુ ફ્રી એન્‍ડ કમ્‍પલસરી એજયુકેશન એકટ-૨૦૦૯ની કલમ ૧૨(૧) ક હેઠળ બિન-અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫ ટકા મુજબ વિનામૂલ્‍યે ધોરણ ૧માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે. જે…
Read More...

કચ્છમાં મંદિરને નુકશાન થયું હોત તો નરેન્દ્રભાઇ ડહાપણ કરવા જરૂર આવત : જીજ્ઞેશ મેવાણી

ભુજ : વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ આજે દરગાહ તોડફોડ મુદે ઉપવાસ પર બેઠેલ મુસ્લિમ સમાજના આગેવાનોની છાવણીની મુલાકાત લીધી હતી. ઉપવાસી છાવણીમાં ઉપસ્થિત લોકોને સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું કે દરગાહ હોય કે મંદિર ધર્મ સ્થાનો સાથે લોકોની…
Read More...

દરગાહ તોડફોડ મુદે કાર્યવાહીમાં તંત્ર નિષ્ફળ જતાં ઉપવાસ પર બેઠેલ મુસ્લિમ સમાજની છાવણીમાં જીજ્ઞેશ…

ભુજ : કચ્‍છમાં છેલ્લા ચાર મહિનામાં છ દરગાહોને અસામાજિક તત્વો દ્વારા નુકશાન પહોંચાડી કોમી વૈમનસ્ય ફેલાવાનો કારસો રચ્યો છે. આ મુદે તંત્ર દ્વારા કાર્યવાહી ન થઇ હોવાના કારણે તંત્ર સમક્ષ વિરોધ નોંધાવા અખિલ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના નેજા…
Read More...

દુષ્કર્મની ઘટના વિરુદ્ધ સમગ્ર દેશની સાથે કચ્છમાં રોષ : આજે ભુજમાં વિવિધ સંસ્થાઓ દ્વારા કેન્ડલ માર્ચ…

ભુજ : તાજેતરમાં દેશમાં કઠુઆ, સાસારામ, ઉનાવ અને સુરતમાં દુષ્કર્મની શરમજનક ઘટનાઓ બની છે. આ ઘટનાઓ વિરુદ્ધ રાજધાની દિલ્હી સહિત સમગ્ર દેશમાં રેલીઓ અને વિરોધ પ્રદર્શન યોજી લોકો રસ્તા પર ઉતર્યા છે. જેની અસર કચ્છમાં પણ જોવા મળી રહી છે. કચ્છમાં ગઈ…
Read More...

દરગાહ તોડફોડ મુદે આરોપી સુધી પહોંચવામાં તંત્ર નિષ્ફળ જતાં મુસ્લિમ અગ્રણીઓના આમરણાંત ઉપવાસ શરૂ : કાલે…

ભુજ : કચ્‍છમાં છેલ્લા ચાર મહિનામાં છ દરગાહોને અસામાજિક તત્વો દ્વારા નુકશાન પહોંચાડી કોમી વૈમનસ્ય ફેલાવાનો કારસો રચ્યો છે. આ મુદે તંત્ર દ્વારા કાર્યવાહી ન થઇ હોવાના કારણે તંત્ર સમક્ષ વિરોધ નોંધાવા અખિલ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના નેજા…
Read More...

નાની બાળકી પર દુષ્કર્મ કરી મોતને ઘાટ ઉતારવાનું કૃત્ય આચરનારાઓને જાહેરમાં ફાંસીના માચડે ચડાવવાની માંગ…

અંજાર : આજે સાંજે ઇતેહાદુલ મુસ્લિમીન-એ-હિન્દ સંસ્થા દ્વારા તાજેતરમાં ઉનાવ, કઠુઆ અને સુરતમાં બનેલ દુષ્કર્મની ઘટનાઓના ગુનેગારોને જાહેરમાં ફાંસીના માચડે ચડાવવાની માંગ સાથે કેન્ડલ માર્ચ યોજાઈ હતી. સંસ્થાની યાદીમાં જણાવાયું છે કે આ ઘટનાઓ પૈકી…
Read More...

જીજ્ઞેશ મેવાણી ઇફેક્ટ : દલિતોને જમીનનો કબ્જો આપવાનું શરૂ કરાતા સમખીયારી હાઇવે ચક્કાજામ કેનસલ

ભુજ : આવતી કાલે સવારે વડગામના ધારાસભ્ય અને દલિત નેતા જીજ્ઞેશ મેવાણી દ્વારા સમખીયારી હાઇવે પર ચક્કાજામ કરવાનું કાર્યક્રમ જાહેર કરાયું હતું જેને હમણા પરત ખેંચી લેવામાં આવ્યું છે. જીજ્ઞેશ મેવાણી દ્વારા કચ્છના દલિતોને 35 વર્ષથી પાસ થયેલ જમીનનો…
Read More...

પશ્ચિમ કચ્છ LCB એ અબડાસાના ખાનાય ગામની સીમમાંથી ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડયો

અબડાસા : પશ્ચિમ કચ્છ જિલ્લાના પોલીસ વડા એમ.એસ.ભરાડાની સુચનાથી અને એલ.સી.બી., ભુજના પોલીસ ઇન્સ્પેકટર જે.એન. પંચાલના માર્ગદર્શન મુજબ પોલીસ સબ ઇન્સ્પેકટર એસ.જે.રાણા આગેવાની હેઠળ ગત રાત્રીના એટલે કે, તા.૧૨/૦૪/૦૮ ના એલ.સી.બી. સ્ટાફના માણસો…
Read More...

ભર ઉનાળે ચોમાસું : ભુજમાં કમોસમી વરસાદ સાથે પડયા બરફના કરા

ભુજ : આજે અચાનક ભુજમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ભુજ અને માધાપરના આસપાસના વિસ્તારમાં સાડાચાર વાગ્યાના સમયે અચાનક વાદળ છવાઈ જતા ભર ઉનાળે ચોમાસું જેવો માહોલ સર્જાયો હતો અચાનક જ કમોસમી વરસાદ શરૂ થવા સાથે બરફના કરા પણ પડયા હતા. ત્યારે…
Read More...