Browsing Category

કચ્છ

ગાંધીધામમાં પત્રકાર પર પોલીસ દમનની ઘટનાના વિરોધમાં પત્રકારો દ્વારા 6 મે ના CM ના કાર્યક્રમનું…

ગાંધીધામ : 1 મે ના દિવસે પૂર્વ કચ્છ ગાંધીધામના ઓસ્લો સર્કલ ગોલાઇ પર દલિતોએ ધણીમાંતગ દેવ વિરુદ્ધ ફેસબુક પર અભદ્ર ટિપ્પણી કરાયાના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું. જેના કવરેજમાં ગયેલ પત્રકારને પોલીસે ઓળખાણ આપ્યા છતા ઢોર માર માર્યો હતો.…
Read More...

કચ્છના પૂર્વ Dy. SP હાલે અમદાવાદ IB ના SP તરિકે કાર્યરત મનોજ નિનામાને ભુજ કોર્ટે 1 વર્ષની સજા…

ભુજ : કચ્છમાં ડીવાય એસ.પી તરિકે ફરજ બજાવી ગયેલ અને હાલ અમદાવાદ ઇન્ટેલીજન્ટ બ્યુરોના એસ.પી તરિકે કાર્યરત મનોજ નિનામાને ભુજ કોર્ટે 1 વર્ષની સજા 1000 દંડ અને 10000 ફરિયાદીને ચુકવણુ કરવા હુકમ કર્યો છે. આ કેસમાં ભુજના ફરિયાદી મોહમ્મદ ઇસ્માઇલ…
Read More...

સોશ્યલ મીડિયામાં ધણીમાતંગ દેવ વિશે અભદ્ર ટીપ્પણીના વિરોધમાં માધાપરમાં દલિતોએ કર્યો ચક્કાજામ

માધાપર : મહેશ્વરી સમાજના ધણીમાંતગ દેવ અને બાબાસાહેબ આંબેડકર વિશે હિન કક્ષાના શબ્દ પ્રયોગ કરી ફેસબુક પર અભદ્ર લખાણ લખાતા કાલથી જ દલિત સમાજ દ્વારા કચ્છમાં ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન કરી રસ્તા ચક્કાજામ જામ થઇ રહયા છે. કાલે ગાંધીધામમાં દલિત સમાજના…
Read More...

‘મન કી બાત’ માં પયગમ્બર સાહેબના ઉપદેશ આપતા નરેન્દ્ર મોદી પયગમ્બર સાહેબ ની શરીઅતથી છેડછાડ…

ગાંધીધામ : નરેન્દ્ર મોદી વડાપ્રધાન થયા ત્યારથી 'મન કી બાત' કાર્યક્રમ આવે છે. આ કાર્યક્રમ બાબતે કોંગ્રેસ પ્રદેશ મંત્રી હાજી જુમા રાયમાએ જણાવ્યું છે કે આ કાર્યક્રમથી પ્રધાનમંત્રી લોકોને ગુમરાહ કરી રહ્યા છે. ખરેખર પ્રધાનમંત્રીએ પ્રજાની મન કી…
Read More...

નગરપાલિકાના કોન્ટ્રાકટર દ્વારા બાળ મજુરો કામે રખાતા હોવાનો આક્ષેપ

ભુજ : શહેરમાં બસ સ્ટેશન વિસ્તારમાં પાણીની લાઇનનું કામ ચાલુ છે. આ કામમાં કોન્ટ્રાકટર દ્વારા બાળ મજુરો કામે રાખી બાળ મજૂરીના કાયદાનો ભંગ થઈ રહયો હોવાનો આક્ષેપ સામાજિક કાર્યકર અલીમામદ હસન સમાએ કર્યો છે. કલેકટર કચ્છને લખેલ પત્રમાં જણાવાયું છે…
Read More...

ધર્મ સ્થાનોને નુકશાન પહોંચાડતા તત્વોને પોલીસ ત્વરીત પકડી અને પોતાની શાંખ બચાવે : જુમા રાયમા

ગાંધીધામ : ભુજમાં રાજગોર સમાજના સ્મશાનમાં હિન્દુ દેવી દેવતાઓની મુર્તીઓ તોડવાની ઘટનાને મુસ્લિમ અગ્રણી અને પ્રદેશ કોંગ્રેસ મંત્રી જુમ્મા રાયમાંએ વખોડી છે. જુમ્મા રાયમાએ જણાવ્યું છે કે છેલ્લા 6 મહિનામાં કચ્છ જિલ્લામાં વિવિધ સમાજના ધાર્મિક…
Read More...

અસામાજિક તત્વોએ દરગાહ બાદ હવે રાજગોર સમાજના સ્મશાનમાં દેવી દેવતાઓની મૂર્તિઓની તોડફોડ કરી

ભુજ : છેલ્લા ચાર મહિનામાં છ દરગાહોને નુકશાન પહોંચાડવાના બનાવની સાહી હજી સુકાણી નથી તેના વચ્ચે અસામાજિક તત્વો દ્વારા આજે ભુજમાં સરપટ નાકા બહાર આવેલ રાજગોર સમાજના સ્મશાનમાં દેવી દેવતાઓની મુર્તીઓ તોડી અને હિન કૃત્ય આચરવામાં આવ્યું છે. આજે…
Read More...

ભુજ પાલિકાના સતાધિશો પ્રજાના લાખો રૂપિયા ચાઉં કરી જવાની ફીરાકમાં ?

ભુજ : શહેરની નગરપાલિકાના સતાધિશો પ્રજાના લાખો રૂપિયા ચાઉં કરી જવાની તૈયારી કરી રહ્યા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. નગરપાલિકાના સફાઈ કામના નવા ટેન્ડરમાં લાખો રૂપિયાનું ભ્રષ્ટાચાર થવાની આશંક સાથે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના મંત્રી માનસી શાહ…
Read More...

જખૌ સ્થિત આર્ચીયન અને ભારત સોલ્ટ કંપની પહોંચાડી રહી છે પર્યાવરણ અને વન્ય જીવસૃષ્ટિને નુકશાન

અબડાસા : જખૌ મધ્યે આવેલ આર્ચીયન ગૃપઓફ કંપની અને ભારત સોલ્ટ રિફાઇનરી કંપની દ્વારા લીઝ પર આપેલ જમીનની શરતોનું ભંગ કરી રહી હોવાના આક્ષેપ સાથે જમીનની લીઝ રદ કરવા એનવાયરમેન્ટ ડેવલપમેન્ટ ટ્રસ્ટના પ્રમુખ લિયાકત નોતિયારે ફરિયાદ કરી હતી. આ ફરિયાદ…
Read More...

‘સરકારમાં હું રજૂઆત કરૂ તો મને કહે છે કે મત તો મળ્યા નથી શું હાલ્યા આવો છો’ : નિમાબેન

ભુજ : ધારાસભ્ય નિમાબેન આચાર્યએ શનિવારે ખાવડા મધ્યે પશુપાલક મંડળીઓને બોનસ વિતરણના કાર્યક્રમમાં ગંભીર નિવેદન આપ્યુ છે. ઘાસચારા અને પાણીની સમસ્યા બાબતે તેઓએ જણાવ્યું કે ' ઉપરવાળાની મહેરબાનીથી બધું સારું થશે પાણી મળશે ઘાસચારો મળશે જોઉં હવે…
Read More...