Browsing Category

કચ્છ

મોથાળા નુરમામદ પીરની દરગાહમાં તોડફોડ કરનાર ઝડપાયો

અબડાસા : તાલુકાના મોથાળા ગામે આવેલ નુરમામદશા પીરની દરગાહમાં ગત 23 ફેબ્રુઆરીએ તોડફોડ અને કીતાબોને સળગાવવાની ઘટના બની હતી. ગત 23 ફેબ્રુઆરીએ અમુક અસામાજિક તત્વોએ દરગાહમાં સાધનો વડે તોડફોડ કરવાનો પ્રયાસ કર્યો હતો અને દરગાહની ચાદર તેમજ ધાર્મિક…
Read More...

કચ્‍છના ટ્રાન્‍સપોર્ટ ઓપરેટરો રાજય/જિલ્‍લા બહારના ડ્રાયવરો-કલીનરોની નોંધણી કરાવ્‍યા સિવાય કામે રાખી…

ભુજ : જિલ્‍લામાં લૂંટ, ધાડ અને ચોરીના બનાવો ઉપર અંકુશ આવે અને રાજય અને જિલ્‍લા બહારથી આવતા અસામાજીક તત્‍વો ઉપર પૂરતી વોચ રહે તેમજ પોલિસ તપાસ માટે વિગતો ઉપલબ્‍ધ બને તે માટે કચ્‍છ જિલ્‍લામાં કાર્યરત તમામ ટ્રાન્‍સપોર્ટ ઓપરેટરોને પોતાના વાહનો…
Read More...

રખડતા ઢોરના કારણે અકસ્માતથી થતા જાન માલના નુકશાનની જવાબદાર ભાજપ શાસિત ભુજ નગરપાલિકા

ભુજ : શહેરમાં રખડતા ઢોરના કારણે થયેલ અકસ્માતમાં 35 વર્ષીય યુવકનું મૃત્યુ થતા લોકોમાં રોષ ફેલાયો છે. આ બાબતે ભુજ નગરપાલિકાના વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ વિપક્ષી નગરસેવકો સાથે સતાધિશોની ચેમ્બરમાં ઘાસચારો મુકી વિરોધ નોંધાવ્યો હતો…
Read More...

ઇસ્લામ ધર્મના પયગંબર વિરૂદ્ધ FB પર અભદ્ર ટીપ્પણી કરનાર સામે ફરિયાદ : આરોપી હિન્દુ યુવા સંગઠનો…

ભુજ : ઇસ્લામ ધર્મના પયગંબર વિરૂદ્ધ ફેસબુક પર અભદ્ર લખાણ કરનાર યુવક વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ યુવક ફેક આઈડી પર કોમેન્ટ કરતો હોવા બાબતે મુસ્લિમ યુવકો દ્વારા ફરિયાદ કરવા પી.આઈ ને રજુઆત કરાઈ હતી. આ યુવકની આઈડી માં પોતે…
Read More...

ભુજમાં હિન્દુ યુવા સંગઠને રેલી યોજી કલેકટરને આવેદન પત્ર આપ્યો

ભુજ : કચ્છમાં હિન્દુ સમાજ અને હિન્દુ અગ્રણીઓને ટાર્ગેટ કરી અને થયેલ હુમલા તેમજ સ્મશાનમાં તોડફોડની ઘટનાઓના વિરોધમાં આજે હિન્દુ સંગઠનો દ્વારા રેલી યોજાઈ હતી. માંડવીના હિન્દુ યુવા સંગઠન પ્રમુખ રઘુવિરસિંહ જાડેજાની ઓફીસ પર હુમલો કરવાની કોશિશ…
Read More...

મુન્‍દ્રા તાલુકાના રતાડીયા ગામે PHC નું સાંસદ વિનોદ ચાવડાએ કર્યું ઉદ્દઘાટન

ભુજ : ગુજરાત અને ગુજરાત બહારમાં અકસ્‍માત સંજોગોમાં રૂ.પ૦,૦૦૦/-ની સહાય અપાશે, તેમ જણાવી આરોગ્‍ય કેન્‍દ્ર સાફ સફાઈ રાખવા આજે મુન્‍દ્રા તાલુકાના રતાડીયા પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રનાં ઉદઘાટન પ્રસંગે કચ્‍છ-મોરબીના સાંસદ વિનોદ ચાવડાએ ટકોર કરી હતી.…
Read More...

કચ્છની કોમીએકતા ખંડિત કરનારને કોઈ પણ સમાજના લોકોએ સપોર્ટ કરવો નહિ : હિન્દુ- મુસ્લિમ આગેવાનો સાથે…

ભુજ : છેલ્લા થોડાક સમયમાં માંડવી વિસ્તારમાં પોતાની અંગત અદાવતમાં સોશ્યલ મિડિયા પર ચેટીંગ કરી પોતાની અંગત અદાવતને સમાજનો પ્રશ્ન બનાવી કચ્છની કોમીએકતા તોડવા પ્રયાસો કર્યા છે. આવા લોકો વિરુદ્ધ માંડવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. પોતાના…
Read More...

હિન્દુ યુવા સંગઠનના રઘુવિરસિંહ જાડેજા વિરુદ્ધ ફરિયાદ : ગઇકાલે રઘુવિરસિંહે લઘુમતિ યુવકો પર કરી હતી…

માંડવી : આજે માંડવી પોલીસ સ્ટેશન મધ્યે ફરિયાદી સુલતાન સિધીક ચૌહાણ રહે. ફરાદી તા. માંડવી વાળાએ હિન્દુ યુવા સંગઠનના રઘુવિરસિંહ જાડેજા, ફરાદી ગામના ચતુરસિંહ જાડેજા તેમજ અન્ય પાંચ જણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મળતી વિગત મુજબ આરોપી ચતુરસિંહ…
Read More...

ભૂજોડી ખાતે ગ્રામ હાટનું લોકાર્પણ : સ્‍વરોજગાર સ્‍વાવલંબનએ આજના સમયની માંગ : રાજયમંત્રી વાસણ આહિર

ભુજ : સ્‍વાવલંબન, સ્‍વરોજગાર આજના સમયની માંગ છે તેવું જણાવતાં અંજાર ધારાસભ્‍ય અને રાજયમંત્રી  વાસણ આહિરે આજરોજ હસ્‍તકળા સમૃધ્‍ધ ભૂજોડી ખાતે ડીઆરડીએ દ્વારા નિર્મિત ગ્રામહાટનું મહાનુભાવો સાથે પુનઃ લોકાર્પણ કર્યુ હતું. તેમણે આરસેટી સેન્‍ટર…
Read More...

ભુજમાં રાજગોર સમાજના સ્મશાનમાં હિંદુ દેવી દેવતાઓની મુર્તિઓની તોડફોડ કરનાર આરોપી પકડાયો

ભુજ : શહેરમાં રાજગોર સમાજના સ્મશાનમાં દેવી દેવતાઓની મુર્તીઓ તોડવાની ઘટના બની હતી. આ ઘટનાને અંજામ આપનાર આરોપીને પકડવામાં આજે પશ્ચિમ કચ્છ LCB એ સફળતા મેળવી છે. LCB ને રાજગોર સમાજના સ્મશાનમાં દેવી-દેવતાઓની મુર્તીઓ તોડફોડ કરનાર આરોપીની બાતમી…
Read More...