Browsing Category

કચ્છ

ગુંદાલા ગામ પાસે બાઇક સ્લીપ થતા માથાના ભાગે ઇજા થતા મહિલાનું મૃત્યુ

મુન્દ્રા : બાઇક સ્લીપ થવાથી માથામાં થયેલ ઇજાના કારણે વાવારની મહિલાનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું છે. મળતી વિગતો મુજબ મુન્દ્રા તાલુકાના વવાર ગામના મેઘરાજ રાણાભાઇ ગઢવી અને સોનબાઇ ગોવિંદ ગઢવી બાઇક દ્વારા મુન્દ્રાથી વવાર જઇ રહયા હતા. ત્યારે…
Read More...

લખપત તાલુકાના મેઘપરમાં ચાર્જમાં રાખેલ મોબાઇલ પર વાત કરતા વીજ કરંટ લાગતા યુવાનનું મૃત્યુ

નરા : લખપત તાલુકાના મેઘરજ ગામે રહેતા યુવાનનું ચાર્જમાં રાખેલ ફોન પર વાત કરતા દરમ્યાન વીજ કરંટ લાગવાથી મૃત્યુ નીપજયો છે. નરા પોલીસ સ્ટેશને થી મળતી વિગત અનુસાર લખપત તાલુકાના મેઘપર ગામે રહેતો 22 વર્ષીય યુવાન શિવકુમાર તોલન પ્રસાદ ભીંડ મોબાઇલ…
Read More...

ધોરણ 10 માં કચ્છનું 68.30 % પરિણામ : માતૃછાયા કન્યા વિદ્યાલયની 9 છાત્રાઓને A1 ગ્રેડ

ભુજ : આજે સમગ્ર રાજ્યમાં ધો. 10 નુ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાત રાજ્યનું 67.50 % પરિણામ આવ્યું છે. કચ્છ જિલ્લાનું 68.30 % પરિણામ આવ્યું છે. કચ્છમાં 2017 માં 71.40 % ની સરખામણીએ 3% જેટલું નીચું પરિણામ આવ્યું છે. કુલ 21757…
Read More...

ટોપી પહેરી રોજા છોડાવનાર અબડાસાના MLA કચ્છમાં સોશ્યલ મીડિયા પર વધી રહેલ કોમી તનાવનો ભોગ બન્યા

ભુજ : છેલ્લા થોડા સમયથી કચ્છમાં ધાર્મિક લાગણી દુભાવવાના કિસ્સાઓ વધ્યા છે. કોમી એકતા માટે જાણીતા કચ્છ જિલ્લામાં થોડા સમયથી અમુક મુઠી ભર અસામાજિક તત્વોએ કોમીએકતાને ખલેલ પહોંચાડી રહયા છે. કમનસીબે આ કોમી તનાવનો ભોગ અબડાસાના ધારાસભ્ય…
Read More...

ગાંધીધામ ખાતે કચ્છ કોંગ્રેસનું પેટ્રોલ ડીઝલ ભાવ વધારાના વિરોધમાં સાઇકલ અને ઉંટગાડી સાથે પ્રદર્શન

ગાંધીધામ : આજે કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા ગાંધીધામ ખાતે દેશમાં થતા દરરોજ પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના વિરોધમાં રેલી યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધમાં સાઇકલ અને ઉંટગાડી પર બેસીને પેટ્રોલ ડીઝલના ભાવ વધારાનો વિરોધ કરાયો હતો.…
Read More...

GK હોસ્પિટલના સ્ટાફની બેદરકારીથી નવજાત શિશુનો મૃત્યુ : 24 કલાકમાં 7 બાળકોના મૃત્યુ થયાનો રફીક મારાનો…

ભુજ : જી. કે જનરલ હોસ્પિટલમાં વેન્ટિલેટર પર આજે એક નવજાત શિશુનો મોત થતા અરેરાટી ફેલાઈ છે. આજે મુંદરાની એક મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો તે બાળકને રડતો નહોવાથી મગજને ઓક્સિજન નમળવાના કારણે મૃત્યુ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બાબતે…
Read More...

ઉનાળાની કાળઝાળ ગરમી અને લૂ થી બચવા આવશ્‍યક પગલાઓ

ભુજ : ઉનાળાની શરુઆતથી જ દિવસે દિવસે તાપમાનનો પારો ઉંચો જતો જાય છે. અતિ વધતી જતી ગરમી(લૂ)માં લોકોના સ્‍વાસ્‍થ્‍યના રક્ષણ માટે આરોગ્‍ય શાખા જીલ્‍લા પંચાયત કચ્‍છ તરફથી તકેદારીના પગલાના ભાગરુપે જનહિતાર્થે નીચે મુજબ માર્ગદર્શન અપીલ કરવામાં આવે…
Read More...

જળસંચયની ‘સુફીયાણી’ વાતો કરતા ‘રૂપાણી’ તળાવો અને પાણીના વહેણ પર દબાણ દુર…

ભુજ : સુજલામ સુફલામ જળ સંચય યોજના અંતર્ગત હાલ સમગ્ર કચ્છમાં તળાવો મોટા કરવાનું કામ ચાલુ છે. આ યોજના ફકત તાયફાઓ કરવા તેમજ હાલ સમગ્ર ગુજરાતમાં પાણીની વિકટ પરિિસ્થતિથી લોકોનું ધ્યાન હટાવવાના આશયથી શરૂ કરાઈ હોવાનું જાગૃત લોકોમાં ગણગણાટ થઈ રહ્યો…
Read More...

કર્ણાટકમાં ભાજપની શામ, દામ, દંડ, ભેદની નીતિ સામે લોકતંત્રનો વિજય : કચ્‍છ કોંગ્રેસે ભુજ મધ્યે કરી…

ભુજ : કર્ણાટકમાં ભાજપ દ્વારા શામ, દામ, દંડ, ભેદની નીતિથી ગેરકાયદેસર રીતે સતા અને પૈસાના જોરે સરકાર બનાવવાનું સ્વપ્ન સાકાર ન થયો અને સત્યનો વિજય થયો છે. કર્ણાટકમાં કોંગ્રેસ અને જે.ડી. એસ. પાસે સ્પષ્ટ બહુમત હોવા છતાં સતાનો દુરુપયોગ કરીને ભાજપ…
Read More...

મુન્‍દ્રા તાલુકાના નાની તુંબડીમાં પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રનું લોકાર્પણ કરાયું

ભુજ : તાજેતરમાં રાજય સરકાર દ્વારા લોકોને આરોગ્‍યની સેવાઓ મળી રહે અને તે અંગે જાગરૂકતા કેળવાય તે અનુસંધાને મુન્‍દ્વા તાલુકાના નાની તુંબડી ગામે પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર નાની તુંબડીના ચાર સબ સેન્‍ટર રામાણીયા, મોટી ખાખર, બેરાજા અને પ્રાગપર-૨…
Read More...