Browsing Category

કચ્છ

માં મોગલ વિરૂદ્ધ અભદ્ર ટિપ્પણી કરનાર સામે પાસાની કાર્યવાહી કરો : હાજી જુમા રાયમા

ગાંધીધામ : ફેસબુક પર માં મોગલ વિરૂદ્ધ અભદ્ર ટીપ્પણી કરનાર સામે પાસાની કાર્યવાહી કરવા મુસ્લિમ અગ્રણી હાજી જુમા રાયમાએ કલેકટરને પત્રથી રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવાયું છે કે કચ્છમાં થોડા દિવસ શાંત રહયા પછી ફરી અસામાજિક તત્વો સક્રિય થયા છે. અને…
Read More...

માધાપરમાં મહિલાનો આપઘાત, લેરના પર પ્રાંતીય મજુરનુ મૃત્યુ

માધાપર સ્વામિનારાયણ નગરમાં રહેતી 40 વર્ષીય મહિલા કાન્તાબેન ભચુ સથવારાએ આઠ વાગ્યાના અરસામાં પોતાના ઘરે અગમ્ય કારણોસર સાડી વડે ગળે ટુપો ખાઇ જતા સારવાર માટે જનરલ હોસ્પિટલ લઈ જતાં ત્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. લેર ઓડીસાના મજુરનું તાવથી…
Read More...

ભુજમાં ગઈ કાલે રાત્રે બાળકની ઉઠાંતરીની શંકામાં લોકોએ ખોટા વ્યક્તિને પકડ્યો

ભુજ : ગઇ કાલે રાત્રે ભીડગેટ પાસે આવેલ ભુતેશ્વર વિસ્તારમાંથી 12 વર્ષના બાળકની ઉઠાંતરી કરવાનો પ્રયાસ કરાયો હતો. બે બુરખાધારીઓ એ બાળકને પોતાની પાસે બોલાવ્યો હતો અને બાળક તેની પાસે ન જતા તેઓ બાળક પાછળ દોડયા હતા પણ બાળકે બુમાબુમ કરતા બુરખાધારીઓ…
Read More...

ભુજમાં મુસ્લિમ એરીયામાંથી બાળકની ઉઠાંતરી કરવાની કોશિશ

ભુજ : અજરખપુરની ઘટના હજી તાજી જ છે ત્યાં ભુજમાં એક બાળકને ઉઠાવી જવાની કોશીસ કરવામાં આવી છે. ભુજના ભુતેશ્વર વિસ્તારમાંથી બુરખાધારી વ્યક્તિઓ મુસ્લિમ બાળકને ઉઠાવી ગયાની જાણ થતા લોકો માં દોડધામ મચી ગઈ છે. આ મુદે ઉહાપોહ થતા બાળકને બાવળની ઝાડીમાં…
Read More...

ભુજ નગરપાલિકાના નવા પ્રમુખ MLA નજીકના નહીં, પ્રજાની નજીકના હોવા જરૂરી…

ભુજ : નગરપાલિકાના પ્રમુખ અને કારોબારી ચેરમેનની અઢી વર્ષની ટર્મ પુરી થતા આવનારા દિવસોમાં નવા પ્રમુખ અને કારોબારી ચેરમેન માટે ચુંટણી યોજાવાની છે. ભાજપ શાસિત ભુજ નગરપાલિકાના પ્રમુખ અને ચેરમેન પદ માટે અનેક દાવેદારોના નામો પર ચર્ચા કરી યોગ્ય…
Read More...

ક્રાઇમ સમાચાર

ભુજમાં આંકડાનો જુગાર રમાડનાર આરોપી ઝડપાયો ભુજ : શહેરના સરપટ નાકા વિસ્તારમાં આવેલ શબીર ચા વાળાની હોટેલ પાછળ નગરપાલિકાના વાડીમાંથી આરોપી લતીફશા સાદરશા શેખદાદા રહે. સરપટ નાકા શેખ ફળીયા વાળાને વરલી મટકા આંકડાનો જુગાર રમાડતો હોઇ એ ડીવીઝન…
Read More...

મુન્દ્રા તાલુકાના બેરાજામા એરફોર્સના પ્લેન ક્રેશની દુર્ઘટનામાં પાયલટનું મૃત્યુ

ભુજ: આજે જામનગરથી ઉડાન ભરીને કચ્છ તરફ આવી રહેલ વાયુસેનાનું જગુઆર ફાઇટર વિમાન દૂર્ધટનાગ્રસ્ત થયું હતું. મુંદ્રાના બેરાજા ગામના સીમમાં વિમાન તૂટી પડતાં 20 થી 25 ગાયોના મોત નિપજ્યા છે. ઘટનાની જાણ થતાં એરફોર્સના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા…
Read More...

મુન્દ્રા તાલુકાના બેરાજામા એરફોર્સનો જગુઆર ફાઇટર પ્લેન ક્રેશ

ભુજ: આજે જામનગરથી ઉડાન ભરીને કચ્છ તરફ આવી રહેલ વાયુસેનાનું જગુઆર ફાઇટર વિમાન દૂર્ધટનાગ્રસ્ત થયું હતું. મુંદ્રાના બેરાજા ગામના સીમમાં વિમાન તૂટી પડતાં પાંચ ગાયોના મોત નિપજ્યા હતા. જોકે, સદ નસીબે વિમાનના પાઇલટનો બચાવ થયો હતો. ઘટનાની જાણ થતાં…
Read More...

માંડવીના મોટા સલાયા માથી 73200 ના મુદામાલ સાથે જુગાર રમતા પાંચ આરોપી ઝડપાયા

માંડવી : પોલીસે સલાયામાં રેઇડ કરી જુગાર રમતા પાંચ ઇસમોની ધરપકડ કરી છે. પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકની સુચનાથી જુગારની પ્રવૃત્તિઓ અટકાવવા માટે પેટ્રોલીંગ દરમ્યાન પોલીસને મળેલ બાતમીના આધારે માંડવી તાલુકાના મોટા સલાયા ગામે રેઇડ કરી જુગાર રમતા…
Read More...

પશ્ચિમ કચ્છ LCB એ મીરઝાપર થી ઇંગ્લીશ દારૂ પકડયો

ભુજ : પશ્ચિમ કચ્છ LCB એ ભુજ તાલુકાના મીરઝાપર ગામે રેઇડ કરી ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડયો છે. LCB ને નાઇટ પેટ્રોલીંગ દરમ્યાન મળેલ બાતમીના આધારે નિલેશ આરબ કોલી રહે. મીરઝાપરના ઘરે રેઇડ કરતા તેના કબજામાંથી ઇંગ્લીશ દારૂની બોટલ નંગ 14 4900 રૂ.…
Read More...