Browsing Category

કચ્છ

કચ્છના માંડવીમાં સગીરાની વિડીયો ક્લિપ ઉતારનાર આરોપી ઝડપાયો

માંડવી : સગીર ઉંમરે થતી દોસ્તી અને તેમાં કરાતી નાદાનીયત કયારેક ગંભીર પરિણામ સર્જી શકે છે. અત્યારે ટીનેજરોમાં વધતા જતા બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડના ક્રેઝ વચ્ચે કચ્છના નાનકડા એવા માંડવી શહેરમાં બનેલો કિસ્સો સગીર વયની છોકરીઓ તેમ જ સમાજ માટે…
Read More...

લખપત તાલુકાના તમામ સમાજના લોકોએ સદભાવના બતાડી કોમી એકતાનો ઉદાહરણ આપ્યું

ગાંધીધામ : કચ્છની કોમી એકતા સમગ્ર વિશ્વમાં બેમીશાલ હતી અને રહેશે જેનો દાખલો ગઈ કાલે કચ્છ જિલ્લાના તમામ સમાજના લોકોએ લખપત તાલુકાથી આપ્યો. તેવું પ્રદેશ કોંગ્રેસ મંત્રી અને મુસ્લિમ સમાજ અગ્રણી હાજી જુમા રાયમાએ જણાવ્યું છે. વધુમાં તેમણે…
Read More...

મર્હુમ ઇબ્રાહીમ ભચુની ખોટ મુસ્લિમ સમાજને સદાય રહેશે : હાજી જુમા રાયમા

ગાંધીધામ : જમીઅતે અહેલે હદીસ કચ્છ તેમજ સમગ્ર મુસ્લિમ સમાજના અગ્રણી ઇબ્રાહીમ ભચુ મમણનો ગઈ કાલે અવસાન થયો છે. મુસ્લિમ અગ્રણી હાજી જુમા રાયમાએ દુખ વ્યક્ત કર્યો છે. જુમા રાયમાએ જણાવ્યું કે જમીઅતે અહેલે હદીસ કચ્છ તેમજ સમગ્ર મુસ્લિમ સમાજના આગેવાન…
Read More...

શૈક્ષણિક સંસ્થામાં રાજકારણની એન્ટ્રીથી બનેલ કલંકિત ઘટનાના કચ્છમાં ઘેરા પ્રત્યાઘાત

ભુજ : ગઇ કાલે ABVP ના કાર્યકરો દ્વારા સેનેટની ચુંટણીની મતદાર યાદીને લઈને પ્રોફેસર બક્ષીના મોઢા પર સાહી લગાડી અને જે અયોગ્ય વિરોધ પ્રદર્શન કર્યું તે ઘટનાથી કચ્છમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ ઘટનાની કચ્છ, ગુજરાત તેમજ દેશના પ્રતિષ્ઠિત…
Read More...

“બહુ સરસ” ભુજ તા. પં. ઉપપ્રમુખે રોડની ગુણવત્તા હલકી હોવાની ફરિયાદ કરી, પણ ફકત એક જ રોડની…

માધાપર : ભુજ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ હિતેશ ખંડોર દ્વારા જલારામ કૃપા સોસાયટીમાં બનેલ રોડનું કામ હલકી ગુણવત્તાનું થયું હોવાના આક્ષેપ સાથે સ્થાનિક રહેવાસીઓ વતી કલેકટરને ફરિયાદ કરવામાં આવી તે ખરેખર સરાહનીય વાત છે. પણ ઉપપ્રમુખ હિતેશ ખંડોરને ફકત…
Read More...

ભુજમાં આર.ડી.વરસાણી હાઇસ્કૂલ ખાતે ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની કરાઇ ઉજવણી

ભુજ : યોગ એ એવી જીવન પધ્ધતિ છે, જેનાથી ગરીબ અને તવંગરને સમાન રીતે ફાયદો થાય છે. યોગ પ્રત્યે લોકોનો વિશ્વાસ વધ્યો છે, કુદરતી ઔષધીઓ પ્રત્યે લોકો આકર્ષાયા છે. યોગ દ્વારા શારીરિક-માનસિક કષ્ટો  દૂર કરી શક્તિમાન બનીએ તેવી હાંકલ રાજયમંત્રી વાસણ…
Read More...

જીલ્લા પંચાયત પ્રમુખ તરિકે લક્ષ્મણસિંહ સોઢા અને તાલુકા પંચાયત પ્રમુખ તરિકે હરીશ ભંડેરીના નામ જાહેર

ભુજ : જેની સૌને રાહ હતી તેવી કચ્છ જીલ્લા પંચાયત ના પ્રમુખ અને ઉપપ્રમુખ ના નામો આજે જાહેર કરાયા છે. ભારતીય જનતા પાર્ટીએ કચ્છ જીલ્લા પંચાયતના બીજી ટર્મ માટેના પ્રમુખ પદ માટે લક્ષ્મણસિંહ સોઢા અને ઉપપ્રમુખ તરીકે નિયતિબેન પોકાર રહેશે. જયારે બીજી…
Read More...

ભુજમાં મકાનના વિવાદમાં ભાઇએ ભાઇના પરિવારને જીવતો સળગાવતા ચકચાર

ભુજ:  ભુજમાં ન્યુમિન્ટ રોડ પર મકાન ના વિવાદ મુદ્દે કૌટુંબિક ભાઈએ તેના ભાઈ ના પરિવાર ને જીવતા સળગાવતા ચકચાર મચી જવા પામી છે. ગત મધ રાત્રે તેના ભાઈનો પરિવાર નિદ્રાધીન હતો ત્યારે કૌટુંબિક ભાઈએ પેટ્રોલ છાંટીને તેના ભાઈના પરિવાર ને જીવતા…
Read More...

અમન-શાંતિ અને ભાઇચારાના સંદેશ સાથે ભુજ, ગાંધીધામ, માધાપર સહિત સમગ્ર કચ્છમાં રમઝાન ઇદની ઉજવણી

ભુજ : ઇસ્લામ ધર્મના પવિત્ર રમઝાન માસ પૂર્ણ થતા આજે સમગ્ર દેશ સાથે કચ્છમાં કોમી એકતા સાથે ઇદની ઉજવણી થઈ રહી છે. સમગ્ર રમઝાન માસમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઇબાદત કર્યા પછી આજે કચ્છમાં ઇદના દિવસની ઉજવણી થઈ રહી છે. ભુજ, ગાંધીધામ વગેરે મોટા શહેરો…
Read More...

ઇદના તહેવાર નજીક પયગંબર વિરૂદ્ધ અભદ્ર લખાણ કરી ફરી કચ્છની શાંતિ ડહોળવાનો પ્રયાસ

ગાંધીધામ : છેલ્લા કેટલાક સમયથી કચ્છમાં સોશ્યલ મીડિયા પર કોમી વૈમનસ્ય ફેલાય તેવા હેતુ થી અસામાજિક તત્વો દ્વારા અભદ્ર અને ઉશ્કેરણી જનક લખાણ કરવાના કેટલાક કિસ્સાઓ બહાર આવ્યા છે. તે પછી મહેશ્વરી સમાજના ધણીમાંતગ દેવ વિરુદ્ધ હોય કે ઇસ્લામ ધર્મ…
Read More...