Browsing Category

કચ્છ

ભાજપા નેતાઓ દ્વારા થતા મહિલા અત્યાચાર બાબતે વિરોધ : નલીયાકાંડના બાકી આરોપી વિપુલ ઠકકરનો કોયડો…

ભુજ : રાજયમાં મહિલા અત્યાચારની ઘટનાઓમાં ભાજપ નેતાની સંડોવણી બહાર આવી છે. અગાઉ કચ્છના નલિયા દુષ્કર્મ કાંડમાં ચુંટાયેલ સભ્યની સંડોવણી બહાર આવતા છતા હજી સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. તેમજ ભાજપના દબાણ હેઠળ અનેક આવી ઘટનાઓને દબાવી દેવામાં આવી છે.…
Read More...

MSV હાઇસ્કૂલ માધાપરના આચાર્ય પાઠકની જમીન ‘પચાવી’ પાડવાના કૌભાંડમાં ધરપકડ

ભુજ : માધાપર MSV હાઇસ્કૂલના આચાર્ય જયંત પાઠકને માનકુવા પોલીસે દહિંસરાની જમીન બોગસ દસ્તાવેજ ઉભા કરી પચાવી પાડી હોવાના આરોપમાં ધરપકડ કરી છે. મળતી વિગત મુજબ ભુજ તાલુકાના દહિંસરા ગામના સર્વે નં. 87/1, 87/2 વાળી જમીન જેના માલિક નેશનલ કન્સટ્રકશન…
Read More...

કચ્‍છ ધરાની ભાતિગળ સંસ્‍કૃતિ અને ઐતિહાસિક પરંપરાને ઉજાગર કરતું અનોખું એવું કચ્‍છ મ્‍યુઝિયમ

ભુજ : કચ્‍છ મ્‍યુઝિયમ કચ્‍છનું એક માત્ર સરકારી મ્‍યુઝિયમ છે. જેનું સંચાલન રાજય સરકારના યુવક અને સાંસ્‍કૃતિક પ્રવૃતિઓના વિભાગ હેઠળ સંગ્રહાલય ખાતા દ્વારા કરવામાં આવે છે. કચ્‍છની રાજધાની ભુજમાં ગુજરાતનું તથા પશ્‍ચિમ ભારતનાં સૌથી જુનાં સદી…
Read More...

ભુજ નગરપાલિકામાં નિમાબેનનું ધાર્યું કરવામાં પૂર્વ કોંગ્રેસી નગરસેવકની મુખ્ય ભુમિકા !

ભુજ : નગરપાલિકાના કારોબારી ચેરમેન માટે છેલ્લા થોડા દિવસથી ભાજપ પક્ષમાં ટાંટીયા ખેંચ ચાલી રહી હતી. જેનું કાલે ભરત રાણાની કારોબારી ચેરમેન તરિકે વિધિવત વરણી થતા અંત આવ્યો હતો. ત્યારે ધારાસભ્ય નિમાબેન આચાર્યનું ધાર્યું થયું હોવાનું ચર્ચાઈ…
Read More...

પવનચકકીઓ માટે સરકારી જમીન આડેધડ ફાળવણી વિરૂદ્ધ PIL : સરકાર અને કંપનીઓને હાઇકોર્ટનું તેડું

ભુજ : કચ્છ જિલ્લાના અનેક ગામડાઓમાં ગૌચર અને સરકારી પડેતર જમીનો બાબતે વહિવટી તંત્રમાં રજૂઆત કરવા છતા યોગ્ય કાર્યવાહી ન થતા અરજદાર કાસમ ભૂરા નોડે અને કાસમ સિધ્ધીક છુછીયાએ એડવોકેટ હનીફ એન. ચાકી મારફતે ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ શિવાંગ શાહ…
Read More...

મુખ્યમંત્રી ‘સ્વાગત’ કાર્યક્રમના નિર્ણયને ‘ઠેંગો’ બતાવી બિલ્ડરોના ‘લાભાર્થે’ વહીવટી તંત્ર ‘નતમસ્તક’

માધાપર : માધાપર ગામમાં અન અધિકૃત તેમજ નિયમ વિરુદ્ધ બાંધકામોએ માજા મુકી છે. અનેક જગ્યાએ નિયમોનો ભંગ કરી ખુલ્લેઆમ બાંધકામો થઈ રહયા છે. પણ બાંધકામ કરનારાઓને પૂછનાર કોઈ નથી. વહિવટી તંત્ર આ બાબતે ઘોર નિંદ્રામાં પોઢી રહ્યું છે. બાંધકામ બાબતે કોઈ…
Read More...

કચ્છમાં મોખા ટોલ નાકો સતાવાર ચાલુ થયા પહેલા જ પ્રજા પાસે ટોલટેક્ષના કરોડો રૂપિયા વસુલી લીધા ?

મુન્દ્રા : અંજાર મુન્દ્રા રોડ પર મોખા ટોલગેટની સતાવાર શરૂઆત પહેલા ટોલટેક્ષના કરોડો રૂપિયા ઉઘરાવી લીધા હોવાનું આ. ટી. આઇ દ્વારા ચોંકાવનારો ખુલ્લાસો થયો છે. મુન્દ્રા તાલુકાના હટડી ગામના જાગૃત નાગરિક જયપાલસિંહ જાડેજાએ આ બાબતે RTI તળે માહિતી…
Read More...

કચ્છના ઐતિહાસિક લખપત કિલ્લા અને ગામને પ્રવાસન ક્ષેત્રે વિકસાવવા રજૂઆત

લખપત : કચ્છની સરહદે આવેલ ઐતિહાસિક લખપત કિલ્લા અને લખપત ગામને રાષ્ટ્રીય ચેનલમાં એડ. ફિલ્મના માધ્યમથી પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા લખપતના ઇતિહાસકાર ઓસમાણ નોતિયાર દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવાયું છે કે કચ્છના પશ્ચિમ…
Read More...

ભુજ- નાગોર- લોડાઇ રોડના કામમાં ગેરરીતિ થઇ રહી હોવાના આક્ષેપ સાથે મુખ્યમંત્રીને રજૂઆત

ભુજ : ભુજ- નાગોર- લોડાઇ રોડના કામમાં ગેરરીતિ તેમજ મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યું હોવાનો આક્ષેપ RTI એકટીવીસ્ટ એચ. એસ. આહિર દ્વારા કરવામાં આવ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રીને સંબોધીને કરવામાં આવેલ ફરિયાદમાં જણાવાયું છે કે આ રોડનું કામ ટેન્ડરની…
Read More...

વિવિધ માંગો સાથે એકલનારી શક્તિ મંચનું પોસ્ટ કાર્ડ ઝુંબેશ

એકલનારી શક્તિ મંચ ગુજરાતના ૧૨ જિલ્લાઓમાં એકલ મહિલાઓ (વિધવા, ત્યકતા, છૂટાછેડા થયેલ મહિલા, અવિવાહિત, મહિલાઓ સાથે કાર્યરત છે. ૨૦૧૧ ની વસ્તી ગણતરી એ વાત ને પ્રમાણિત કરે છે કે દેશમાં એકલ મહિલાઓની સંખ્યા તેજી થી વધી રહી છે. છેલ્લા એક દશકમાં એકલ…
Read More...