Browsing Category

કચ્છ

સરકારી અનાજના ગોડાઉનમાં અનાજની ગેરરીતિ આચરનાર સામે પાસાની કાર્યવાહી કરો : આદમ ચાકી

ભુજ : સરકારી ગોડાઉનમાં અનાજ ની ગેરરીતિ આચરનાર સામે પગલા લેવા આદમ ચાકી દ્વારા આજે કલેકટરને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. આદમ ચાકીએ જણાવ્યું છે કે ગત 5 તારીખે ગેરકાયદેસર રીતે સરકારી અનાજના ગોડાઉનમાંથી રજાના દિવસે અનાજની હેરફેર કરતા…
Read More...

મુન્દ્રા તાલુકાના મોટા કાંડાગરા ગામે જુગાર રમતા છ ઝડપાયા

મુન્દ્રા : તાલુકાના કાંડાગરા ગામે જુગાર રમતા છ જણાને રૂ. 43900 ના મુદામાલ સાથે ગત રાત્રે મુન્દ્રા પોલીસે રેઇડ કરી ઝડપી પાડયા હતા. મળતી વિગતો મુજબ મુન્દ્રા પી.આઈ. એમ. એન. ચૌહાણ પોલીસ સ્ટાફ સાથે રાત્રી પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મળેલ…
Read More...

કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે યુવા અગ્રણી યજુવેન્દ્રસિંહ જાડેજાની વરણી

ભુજ : કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે યજુવેન્દ્રસિંહ જાડેજાની નિમણૂક કરવામાં આવી છે. ઘણા સમયથી સંગઠનમાં ફેરફાર કરવાની ચાલી રહેલ અટકળોનું આજે અંત આવ્યું છે. કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેશ મહેશ્વરીની ટર્મ પુરી થતા નવા પ્રમુખ તરીકે…
Read More...

સૌરાષ્ટ્રના મગફળી કૌભાંડથી પણ મોટું ભુજ APMC નું રાયડા ખરીદ કૌભાંડ

ભુજ : ચાલુ વર્ષના મે મહિનામાં ભુજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ખેડુતો પાસે ખરીદી કરવામાં આવેલા રાયડાની ખરીદીમાં કરોડો રૂ ની ગેરરીતિ આચરી સાચા ખેડુતોને અન્યાય કરી મળતિયા વેપારીઓ પાસેથી બજાર કરતા ઉંચા ભાવે રાયડાની ખરીદી કરી સૌરાષ્ટ્રના…
Read More...

ભચાઉ પોલીસે દારૂના જથ્થા સાથે આરોપીની ધરપકડ કરી

ભચાઉ : પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષકની સૂચનાથી પ્રોહીબીશન અને જુગાર નાબૂદી ડ્રાઇવ અનુસંધાને આજે ભચાઉ પોલીસ પેટ્રોલીંગ પર હતી. તે દરમ્યાન મળેલ બાતમીના આધારે આરોપી નારણ ડાયા પરમાર ઉ. વ. 32 પોતાના મકાન સર્વોદય સોસાયટી ભચાઉ મધ્યે પોતાના કબ્જામાં…
Read More...

કચ્છના સરહદી વિસ્તારમાં થતા દબાણો અંગે સુરક્ષા એજન્સી અને તંત્રની બેદરકારી ભવિષ્યમાં રાષ્ટ્ર માટે…

ભુજ : કચ્છની પાકિસ્તાનને સ્પર્શતી દરિયાઈ સરહદ પર નારાયણસરોવર અને કોટેશ્વર જેવા વિખ્યાત તીર્થધામ આવેલાં છે અને આ બન્ને તીર્થ સંયુક્ત પણે નારાયણસરોવર - કોટેશ્વર તરીકે ઓળખાય છે. કોરી ક્રીક જેવી સંવેદનશીલ દરિયાઈ સરહદે આ તીર્થધામ આવેલાં હોવાથી…
Read More...

ખાનગી ટયુશન કલાસીસો સવારે 8 થી સાંજે 7 વાગ્યા સુધી જ ચાલુ રાખી શકાશે

ભુજ : કચ્‍છ જિલ્‍લામાં તાલુકા મથકો પર વિવિધ શૈક્ષણિક સંસ્‍થાઓ આવેલી છે અને આવી શૈક્ષણિક સંસ્‍થાઓમાં અભ્‍યાસ કરતા વિધાર્થીઓને પુરક અને વધુ તાલીમ માટે દરેક તાલુકા મથકો ઉપર વિવિધ ખાનગી ટયુશન કલાસીસ અસ્‍તિત્‍વમાં આવેલ છે. આ ટયુશન કલાસીસ રાત…
Read More...

મિઝલ્‍સ, રુબેલાની રસી બાબતે અફવાઓ પર ધ્યાન આપવું નહીં : કચ્‍છ જિલ્‍લા આરોગ્‍ય અધિકારી

ભુજ : બુધવારે કચ્‍છ જીલ્‍લા પંચાયત ખાતે પ્રેસ કોન્‍ફરન્‍સ યોજવામાં આવેલ જેમાં ખાસ ઉપસ્‍થિત કચ્‍છ જીલ્‍લાના ગાંધીધામ ખાતેના બાળરોગ નિષ્‍ણાંત ડો.નવીન ઠકકરએ જણાવ્‍યુ હતું કે મિઝલ્‍સ અને રુબેલાની રસી સંપુર્ણપણે સુરક્ષિત છે અને કોઈ આડઅસર થતી…
Read More...

હજની પવિત્ર યાત્રા માટે જતા હજ યાત્રીઓ જી. કે. જનરલ હોસ્પિટલ મધ્યે રસી મુકાવવા એકઠા થયા

ભુજ : હજની યાત્રા એ મુસ્લિમ બિરદારો માટેની એક પવિત્ર યાત્રા હોઈ છે અને જે લોકો હજ યાત્રા કરવા માટે આર્થીક સક્ષમ છે તેઓ પર હજા યાત્રા ફરજ છે. આ વર્ષે પણ સમગ્ર ભારત દેશમાંથી હજ યાત્રીઓ હજ કરવા સાઉદી અરેબિયા ખાતે આવેલ મકકા મદિનાની પવિત્ર સફર…
Read More...

ભાજપ આગેવાનોને સંડોવતો અંદાજે 500 કરોડ પર પહોંચતો BPL રાશન કાર્ડ કૌભાંડ દેશની અર્થ વ્યવસ્થા માટે…

ભુજ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પૂર્વ મહામંત્રી આદમ ચાકીએ બોગસ બી.પી.એલ રાશન કાર્ડ બનાવી ભુજમાં સસ્તા અનાજની 40 જેટલી દુકાનોના 13703 બી.પી.એલ કાર્ડ ધારકો પૈકીમાંથી બનાવેલ બોગસ રાશન કાર્ડની તપાસ કરી ફોજદારી ફરિયાદ દાખલ કરવા અવાર નવાર કચ્છ તેમજ…
Read More...