Browsing Category

કચ્છ

ડૉ.દિલ્હીવાલા બિલ્ડીંગ પ્રકરણમાં બેદરકાર સરકારી બાબુઓ સામે કોર્ટમાં પ્રાઈવેટ ફોજદારી

ભુજ : શહેરના હોસ્પિટલ રોડ પર આવેલ ડૉ.દિલ્હીવાલા આંખની હોસ્પિટલવાળી બિલ્ડીંગના બાંધકામ બાબતે નિયમોની અવગણના અને ભાડાના અધિકારીઓની મનમાનીનો અંત ન આવતા કંટાળેલા અરજદારે અદાલતના દ્વાર ખટખટાવતા આ બહુ ચર્ચિત પ્રકરણમાં કોર્ટે ભાડાના જવાબદારો સામે…
Read More...

વિચારધારાની જંગમાં રાજકારણ-સમાજ વચ્ચે ભેખડે ભરાયા સાંસદ વિનોદ ચાવડા

ભુજ : જયારે જયારે રાજકીય દંગલ સર્જાય અને તેમાં પણ મુદો પોતાના સમાજને સ્પર્શતો હોય. એ સમય રાજકીય નેતાઓ માટે આકરી પરીક્ષાનો હોય છે. એક તરફ રાજકીય કારકિર્દી અને બીજી તરફ પોતાનો સમાજ હોય ત્યારે માર્ગ તલવારની ધાર પર ચાલવા સમાન બની જતો હોય છે.…
Read More...

ભુજના તબીબે મહિલાની છેડતી કર્યાનો વિડીયો વાયરલ : વિડિયોમાં ડો. નાણાવટીએ માફી પણ માંગી અને કાંઈ નથી…

ભુજ : શહેરના જાણીતા તબીબ ડો. નાણાવટી દ્વારા ટ્રીટમેન્ટ દરમ્યાન મહિલાની છેડતી કરઇ હોવા બાબતે માફી માંગતો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. ડો. નાણાવટીએ મહિલાની છેડતી કરી હોવાના લખાણ સાથેઆ વિડીયો અનેક લોકો દ્વારા સેર કરવામાં આવ્યો છે. આ…
Read More...

સંકલન બેઠકમાં પવનચક્કી માટે લીલી ઝાડી કપાતી રોકવા સહિતના કચ્છના વિવિધ પ્રશ્ને પદાધિકારીઓની રજૂઆત

ભુજ : રાપર વિસ્તારના ફતેહગઢ, કીડીયાનગર વગેરે વિસ્તારમાં ગેટકો દ્વારા ચાલી રહેલા વીજ સબ-સ્ટેશનના કામોમાં વેગ લાવવા સાથે કામો સમયસર પૂર્ણ થાય તેવી માંગ સાથે જિલ્લા પંચાયતના અધ્યક્ષશ્રી લક્ષ્મણસિંહ સોઢાએ આર. ટી. ઓ. કચેરી દ્વારા અરજદારોને…
Read More...

બેરોજગારી મુદે અબડાસા MLA પી.એમ. જાડેજા આક્રમક : અલ્ટ્રાટેક સામે 16મી થી આમરણાંત ઉપવાસ

નલિયા : અબડાસાના ધારાસભ્ય પી.એમ જાડેજાએ સ્થાનિકોએ રોજગારી ન અપાતી હોવાની ફરિયાદ સાથે 16 જાન્યુઆરી થી આમરણાંત ઉપવાસની ચીમકી ઉચ્ચારી છે. આ બાબતે શ્રી જાડેજાએ મુખ્યમંત્રી અને મુખ્ય સચિવને લેટર લખી રજૂઆત કરી છે. આ લેટરમાં જણાવ્યું છે કે સરહદી…
Read More...

જેન્તીભાઈ ભાનુશાલીનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન, કચ્છમાં તપાસનો ધમધમાટ

ભુજ : કચ્છના લડાયક અને કદાવર નેતા પૂર્વ ધારાસભ્ય જેન્તીભાઈ ભાનુશાલીની ચાલતી ટ્રેનમાં હત્યા થયા બાદ કચ્છ ભરમાં શોક સાથે સન્નાટો છવાઈ ગયો હતો.તેમના પરિવાર જનોએ તેમના રાજકીય હરીફ અબડાસાના પૂર્વ ધારાસભ્ય છબિલ પટેલ સામે આક્ષેપ કરતા પોલીસે છબિલ…
Read More...

અબડાસાના પૂર્વ ધારાસભ્ય, કચ્છ ભાજપના પૂર્વ પ્રમુખ જયંતી ભાનુશાલીની ટ્રેનમાં ગોળી મારીને હત્યા

ભુજ : અબડાસાના પૂર્વ ધારાસભ્ય અને કચ્છ ભાજપના પૂર્વ પ્રમુખ જયંતી ભાનુશાલીની હત્યા કરી દેવામાં આવી છે. તેઓ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. મધરાત્રે આ બનાવ બન્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. દાદર જતી સયાજી નગર એક્સપ્રેસમાં આ ઘટના બની છે.…
Read More...

હાજીપીર રોડ પહોળો કરવાની માંગ સાથે ચક્કાજામ

નખત્રાણા : કચ્છની રણકાંધીએ આવેલ હઝરત હાજીપીર બાબાની દરગાહ જયાં તમામ ધર્મના લોકો મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે. દર વર્ષે ચૈત્ર માસમાં હાજીપીર બાબાનો ઉર્ષ યોજાય છે. આ ઉર્ષમાં કચ્છ, કાઠીયાવાળ તેમજ મુંબઈ મહારાષ્ટ્ર થી લાખોની સંખ્યામાં તમામ…
Read More...

કચ્છમાંથી લોકરક્ષક દળની પરીક્ષા આપવા જતા ઉમેદવારો માટે એસ. ટી. દ્વારા વિનામૂલ્યે એકસ્ટ્રા બસો…

ભુજ : આગામી તારીખ 6/1/19 ના પાલનપુર ખાતે યોજાનાર લોકરક્ષક દળની પરીક્ષા આપવા જતા ઉમેદવારોને મુસાફરી માટે રાજ્ય સરકારના આદેશ મુજબ કચ્છ એસ. ટી. વિભાગ દ્વારા વિના મુલ્યે એકસ્ટ્રા બસો ચાલુ કરેલ છે. ઉમેદવારોએ બુકીંગ માટે તા. 2/1/18 થી કચ્છના તમામ…
Read More...

ભુજના સરપટનાકા બહાર જુગાર રમતા 11 જણા ઝડપાયા

ભુજ : શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટાફે સરપટનાકા બહાર નાગનાથ મંદિર પાછળ વાવ ફળીયામાં રેઇડ કરી 11 જણા ધાણી પાસાનો જુગાર રમતા ઝડપી પાડયા છે. આરોપીઓ રાહુલ જીતેન્દ્ર ગોર રહે. સરપટનાકા બહાર નાગનાથ મંદિર પાસે ભુજ, પ્રકાશ ગૌરી શંકર ગોર રહે. સુરલભીટ રોડ…
Read More...