Browsing Category

કચ્છ

“બાવાના બેય બગડ્યા” : ભડકાઉ ભાષણોમાં હાજરી આપવા બદલ કચ્છના સાંસદ અને ધારાસભ્યનો સામાજિક…

ભુજ : થોડા દિવસો અગાઉ નખત્રાણાના બજરંગ ગ્રાઉન્ડ મધ્યે યોજાયેલ ધર્મસભામાં હૈદરાબાદના ધારાસભ્ય ટી. રાજાસિંહ અને કચ્છના સાંસદ વિનોદ ચાવડા તેમજ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહની હાજરીમાં કેટલાક વકતાઓએ મુસ્લિમ સમાજની લાગણી દુભાય તેવા વકતવ્યો આપ્યા હતા.…
Read More...

સક્ષમ ઉમેદવારના અભાવે ભાજપ કચ્છમાં દલિતોના ધર્મગુરૂ શંભુનાથ ટુંડીયાને મેદાનમાં ઉતરશે ?

ભુજ : લોકસભા ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે દેશના સૌથી મોટા જિલ્લા કચ્છની લોકસભા બેઠકના ઉમેદવારને લઈને અટકળો તેજ બની રહી છે. ઉમેદવાર પર પસંદગીનું કળશ ઢોળવા કોંગ્રેસમાં જેમ મત મતાંતર છે. તેમ ભાજપ પાસે પણ સક્ષમ ઉમેદવારનો…
Read More...

કચ્છમાં મુસ્લિમ સમાજની લાગણી દુભાવવાનો મામલો : અંતે FIR નોંધાતા ધરણા પૂર્ણ

નખત્રાણા : અહીં યોજાયેલા ત્રિશૂળ દીક્ષા મહોત્સવમાં વિશ્વ હિન્દુ પરિષદના કેટલાક નેતાઓ અને વકતાઓ દ્વારા મુસ્લિમ સમાજની લાગણીઓ દુભાય તેવા ભાષણ આપનાર ઈસમો વિરૃધ્ધ એફ આઈઆર નોંધવા મુસ્લિમ સમાજે અનિશ્ચિત સમય સુધી ડીવાય એસપી કચેરીએ ધરણા પર બેસી જતા…
Read More...

કચ્છમાં મુસ્લિમ સમાજની લાગણી દુભાવવાનો મામલો ગરમાયો : નખત્રાણા DYSP કચેરી સામે મુસ્લિમોના ધરણા જારી

નખત્રાણા : થોડા દિવસ પૂર્વે હૈદરાબાદી ધારાસભ્ય ટી રાજાસિંહ ની ઉપસ્થિતીમાં યોજાયેલા ત્રીશુલ દિક્ષા મહોત્સવ અને ધર્મસભા દરમ્યાન મુસ્લિમ સમાજની લાગણી દુભાય તેવા ઉચ્ચારણો થયા હતા. ત્યારબાદ મહા શિવરાત્રી નિમીતે માંડવી તાલુકાના ગઢશીસા ગામે…
Read More...

કચ્છમાં મુસ્લિમો વિરૂદ્ધ ઝેર ઓકનારા સામે પોલીસ લાચાર ? : કાર્યક્રમમાં હાજર રહેલ રાજકીય સામાજિક…

ગાંધીધામ : કચ્છમાં મુસ્લિમ સમાજ વિરૂદ્ધ ઝેર ઓકવાના વધી રહેલા કિસ્સાઓ બાબતે મુસ્લિમ અગ્રણી હાજી જુમા રાયમાએ કલેકટરને રજૂઆત કરી છે. આ રજૂઆતમાં જણાવાયું છે કે આપણો ભારત દેશ ગંગા જમની તહેજીબનો દેશ છે. તેમાં કચ્છ જિલ્લો સમગ્ર વિશ્વને કોમી એકતાનો…
Read More...

ભાજપ શાસિત ભુજ નગરપાલિકા ભ્રષ્ટાચારનો પર્યાય બની : કોંગ્રેસ

ભુજ : નગરપાલિકા વોર્ડ નં. 6 નાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ચેતન શાહનો ચૂટણી પ્રચાર કાર્યાલય ઘનશ્યામ નગર મધ્યે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા અને ભુજ વિધાનસભા પ્રભારી તથા પ્રદેશ કોંગ્રેસ મંત્રી ભરત ઠકકરના હસ્તે આજે ખુલુ મૂકવામાં…
Read More...

કચ્છ યુથ કોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસ વચ્ચે જૂથવાદ : “એકશન કા રીએકશન”

ભુજ : કચ્છ જિલ્લા કોંગ્રેસ અને યુથ કોંગ્રેસ વચ્ચેનો ખટરાગ ફરી એક વાર સપાટી પર આવ્યું છે. આજે બપોરે મીટીંગ માટે હોલની ના પાડી દેવાતા કચ્છ જિલ્લા યુથ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો કોંગ્રેસ ભવન મધ્યે જ ધરણા શરૂ કરી દીધા હતા. આ બાબતે પત્રકારો…
Read More...

ભગવા-લીલા ધ્વજથી ઉપર ઉઠયો તિરંગો, હમીરસર કિનારે દેશભક્તિની લહેર

ભુજ : જમ્મુ કાશ્મીરના પુલવામા ખાતે આતંકી સંગઠન જૈશે મોહંમદ દ્વારા કરાયેલા આતંકી હુમલા બાદ દેશભરમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.આક્રોશની લહેર સરહદી કચ્છ જિલ્લામાં ચરમસીમાએ પહોંચી ગઈ છે.આજે જીલ્લામથક ભુજમાં શહેરીજનોએ સ્વંભૂ જડબેસલાક બંધ પાડીને…
Read More...

અચાનક વિરાંગના સ્મારકે પહોંચેલા રિટાયર્ડ આર્મી ઓફિસરે કહ્યું, શહીદોના નામ વાંચીને ધર્મ…

ભુજ : માધાપર નવાવાસ મધ્યે વિરાંગના સ્મારકે યોજાયેલા શહીદોને શ્રધ્ધાંજલિના ચાલુ કાર્યક્રમ વચ્ચે રોડ પરથી એક રિટાયર્ડ આર્મી ઓફિસરે સળગતી મીણબત્તીઓ અને લોકોની મેદની જોઈ તરત જ પોતાની ગાડી રોકી અને પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા દેશના ૪૦…
Read More...

માધાપર ગાયત્રી મંદિર રોડના મકાનો કપાતમાં જાય તે પહેલા “કમાવી લેવા” બિલ્ડરોની હોડ: ભાડા…

ભુજ : શહેરના પરા સમાન માધાપરનો વિકાસ કૂદકેને ભૂસકે થઈ રહ્યો છે ત્યારે માધાપરના વિકાસ માટે ભુજ-માધાપર વચ્ચે યક્ષ મંદિર પાસેનો રોડ ભવિષ્યમાં પહોળો કરવા આ રોડને ડીપી પ્લાન હેઠળ મૂકવામાં આવ્યો છે, જેમાં બાંધકામની નવી ગતિવિધિઓ તેજ થઈ છે. કપાતની…
Read More...