Browsing Category

કચ્છ

કુરબઇમાં પવનચક્કીની કંપનીઓ દ્વારા ખનીજ ચોરી, ગૌચર દબાણ મુદે ગ્રામજનોના કલેકટર કચેરી સામે ધરણા

ભુજ : તાલુકાના કુરબઇ ગામે આવેલ 250 એકર આ ગૌચર જમીન પર આડેધડ પવનચક્કી નાખવામાં આવી હોવાના આક્ષેપ સાથે કુરબઇના ગ્રામજનોએ કલેકટર કચેરી સામે ધરણા યોજી આવેદનપત્ર આપ્યો છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે ગૌચર જમીનમાં આડેધડ વીજ લાઇનો પસાર કરવામાં આવી…
Read More...

માધાપરમાં વીજ ધાંધીયા : વિકાસની વાતોની “હવા” વચ્ચે “પાવર” વગરની PGVCL

માધાપર : ચૂંટણીના પડધમ વાગી ચૂક્યા છે વિકાસની વાતોના વડા પીરસીને મત માંગવા નેતાઓ નિકળી પડશે પરંતુ ધરાતલ ઉપર વાસ્તવિકતા કાંઈક જુદી જ છે. ઉદાહરણ લઈએ તો ભુજના પરા સમા અને સમૃદ્ધ ગામ માધાપરના લોકો વીજ કંપનીથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. છેલ્લા…
Read More...

કચ્છ-મોરબી લોકસભા બેઠક માટે ભાજપે “ચોકીદાર” વિનોદ ચાવડાને રીપીટ કર્યા

ભુજ : લોકસભા ચુંટણીનો નગારે ઘા પડ્યા બાદ આજે ભાજપે પોતાના 15 ઉમેદવારોની યાદી જાહેર કરી છે, તેમા કચ્છ-મોરબી લોકસભા સીટ પર ભાજપના યુવા સાંસદ વિનોદ ચાવડાને રીપીટ કરવામાં આવ્યા છે. આજે ભાજપે જાહેર કરેલી યાદીમાં વિનોદ ચાવડાનું નામ આપતા તેમની…
Read More...

જુમા રાયમાનું રાજીનામુ ના મંજુર : ધર્મસભાની આડમાં કોમી વૈમનસ્ય ફેલાવતા તત્વો સામે કોંગ્રેસ પક્ષ લડત…

ગાંધીધામ : મુસ્લિમ સમાજના અગ્રણી અને કોંગ્રેસ પ્રદેશ કારોબારી સભ્ય હાજી જુમા રાયમાએ કોંગ્રેસ માથી આપેલ રાજીનામાનો કોંગ્રેસ પાર્ટીએ અસ્વીકાર કર્યો છે. આ બાબતે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમીત ચાવડાએ હાજી જુમા રાયમાને રૂબરૂ મળવા બોલાવેલ અને તેમની…
Read More...

વરનોરા ખાતે પકડાયેલ કતલખાનાના આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા મુસ્લિમ અગ્રણીની માંગ

ભુજ : તાલુકાના વરનોરા ગામ ખાતે આજે પોલીસે કતલખાનું ઝડપી પાડયો છે. આ કતલખાનુ ચલાવનાર આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા મુસ્લિમ અગ્રણી હાજી જુમા રાયમાએ તંત્ર સમક્ષ માંગ કરી છે. સાથે સાથે મુસ્લિમ સમાજ વિરૂદ્ધ ઝેર ઓકતા તત્વો વિરૂદ્ધ પણ…
Read More...

અંતે ઘી ના ઠામમાં ઘી પડ્યું : ધર્મસભામાં હાજરીને લઈને PM, MP એ કરી સ્પષ્ટતા

નખત્રાણા : અહીં યોજાયેલી ધર્મસભામાં હૈદરાબાદના ધારાસભ્ય ટી. રાજાસિંહ દ્વારા ઉશ્કેરણી જનક ભાષણને લઈને થયેલા હોબાળા અને સામાજિક બહિષ્કારના વહેતા થયેલા સંદેશાઓ બાદ સાંસદ વિનોદ ચાવડા અને અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ આજે નખત્રાણા…
Read More...

ભુજ હત્યા પ્રકરણ : ક્રાઇમ પેટ્રોલ શો જેવી કામગીરીના સાક્ષાત દર્શન કરાવતી પશ્ચિમ કચ્છ LCB

ભુજ : શહેરના ત્રિમંદીર પાસે એક બંગલાના બાંધકામ દરમ્યાન નવેક મહિના પૂર્વે ગુમ થયેલી પરિણીતાની લાશના અવશેષો મળી આવ્યાના સમાચાર પ્રસરતાજ સમગ્ર કચ્છમાં ચકચાર જાગી હતી. કોઈ ફિલ્મના સસ્પેન્સ અને ટીવી પર આવતા ક્રાઇમ પેટ્રોલ શો ને પણ શરમાવે તેવા…
Read More...

કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા કોગ્રેસ કાર્યકરોની માગ

ભુજ: ગત તા.13-3ના રોજ એક પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડરા સામે ગંભીર આક્ષેપ કર્યા હતા.સ્મૃતિ ઈરાનીએ કરેલા આક્ષેપોમા તથ્ય છે કે નહી તે…
Read More...

“હોટલ ફર્ન”માં ભાજપની સેન્સ પ્રક્રીયા : અપેક્ષિતોમાં કચવાટ

ભુજ : ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીને અનુલક્ષિને ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમદવારોની પસંદગી માટે સેન્સ લેવાની પ્રક્રિયા શરુ કરવામાં આવેલ છે આ પ્રક્રિયાના ભાગરુપે કચ્છ-મોરબી લોકસભાની સીટ માટે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. આ પ્રક્રિઆની શરુઆત…
Read More...

કોંગ્રેસ પ્રદેશ કારોબારીમાંથી જુમા રાયમાનુ રાજીનામુ : જાણો શું છે કારણ

ગાંધીધામ : મુસ્લિમ સમાજ અગ્રણી અને પૂર્વ  પ્રદેશ કોંગ્રેસ મંત્રી હાજી જુમા રાયમાએ પ્રદેશ કારોબારી માથી રાજીનામુ આપી દીધો છે. રાજીનામામાં કોંગ્રેસની જિલ્લા તથા પ્રદેશ કારોબારીમાં મુસ્લિમ સમાજના અગ્રણીઓને હોદાઓ આપવા બાબતે અન્યાય, નખત્રાણાની…
Read More...