Browsing Category

કચ્છ

કચ્છના ચૂંટણી જંગમાં પ્રવિણ તોગડિયાની પાર્ટીની હાજરી રાજકીય સમીકરણો બદલાવી શકશે ?

ભુજ : કચ્છની લોકસભા બેઠક પર કેટલા ઉમેદવારો મેદાનમાં છે તે ચિત્ર સ્પષ્ટ થયા બાદ દરેક રાજકીય પક્ષ પોતાની રણનીતિ ઘડવામાં વ્યસ્ત બન્યા છે. રાષ્ટ્રીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ માટે હાલ કચ્છમાં પોતાની પાર્ટીનું જોર બતાવવાની સાથે અપક્ષોનો પડકાર…
Read More...

‘‘પાંજે મતથી આય લોકતંત્રજો માન..’’ ‘રંગોળી થીમ’ દ્વારા મતદાર જાગૃતિ અભિયાન

ભુજ : લોકતંત્રનો સૌથી મોટા તહેવાર એવા લોકસભાની સામાન્ય ચૂંટણી માટે સૌ કોઇને ઉત્સાહ છે ત્યારે આગામી 23મી એપ્રિલે સમગ્ર ગુજરાત સહિત કચ્છ લોકસભાની બેઠક માટે પણ મતદાનની પ્રક્રિયા હાથ ધરાશે. લોકસભાની ચૂંટણીમાં કચ્છ લોકસભા મતવિસ્તારમાં વધુમાં વધુ…
Read More...

વિશાળ રોડ શો સાથે ઉમેદવારી નોંધાવી કોંગ્રેસના લોકસભા ઉમેદવાર નરેશ મહેશ્વરીનો ઝંઝાવાતી પ્રચાર શરૂ

ભુજ: કચ્છ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નરેશ મહેશ્વરીએ વિધિવત ઉમેદવારી પત્ર ભરી ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો હતો.ઉમેદવારી પત્ર ભરતા પહેલા સભામાં વિશાળ જન મેદનીને સંબોધન અને ત્યાર બાદ જૈન સમાજવાડીથી કલેકટર કચેરી સુધી રેલી અને રોડ શો દરમ્યાન…
Read More...

મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં વિનોદ ચાવડાએ ભર્યું ઉમેદવારી પત્ર

ભુજ : કચ્છ લોકસભા બેઠક માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિનોદ ચાવડાએ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. ઉમેદવારી પત્ર જિલ્લા ચુંટણી અધિકારીને રજુ કરવાના પ્રસંગે રાજ્યમંત્રી વાસણ આહીર ધારાસભ્યો ડો. નીમાબેન આચાર્ય, વિરેન્દ્રસિંહ જાડેજા,…
Read More...

વર્લ્ડ બેંક સામે માછીમારોની જીતનુ ત્રગડીમાં વિજય મહોત્સવ : અદાણી-અંબાણીને નહીં પણ ખેડુતોને નર્મદાનુ…

મુન્દ્રા:  મુદ્રા-માંડવી તાલુકાનાં દરિયા કિનારે સ્થપાયેલ ટાટા પાવર પ્રોજેકટ દ્વારા માછીમારોને નુકશાન થઈ રહેલ હોય તેને લઈને સરકારને રજૂઆત વાત કરવામાં આવેલ હતી પણ કોઈ ઉકેલ ન આવતા માછીમારો દ્વારા વર્ષે 2010માં વર્લ્ડ બેંક સામે નુકશાની CAO…
Read More...

હમીદ ભટ્ટી હુમલા પ્રકરણમાં જાણો અત્યાર સુધીનો ઘટનાક્રમ

ભુજ : શહેરના યુવા નેતા અને મુસ્લિમ સમાજ અગ્રણી અહેમદ ભટ્ટીના પુત્ર હમીદ ભટ્ટી પર ગઇ કાલે કચ્છ યુનિવર્સિટીમાં થયેલા જીવલેણ હુમલા બાદ ગઇ કાલે ભુજ શહેરમાં કેટલાક વિસતારોમાં અફરા તફરી બાદ સન્નાટો છવાઈ ગયો હતો. પોલીસે ઘટનાની ગંભીરતાને જોતા…
Read More...

હમિદ ભટ્ટી હુમલા પ્રકરણમાં બાર જણા સામે FIR

ભુજ : શહેરના પૂર્વ નગરસેવક મુસ્લિમ સમાજના યુવા અગ્રણી હમીદ અહેમદ ભટ્ટી પર ગઇ કાલે કચ્છ યુનિવર્સિટીમાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલ હમીદ ભટ્ટીને સારવાર માટે ખસેડાયા હતા. આ પ્રકરણે મોડી સાંજે ભુજ શહેર બી…
Read More...

ભુજના પૂર્વ નગરસેવક હમીદ અહેમદ ભટ્ટી પર જીવલેણ હુમલો

ભુજ : શહેરના પૂર્વ નગરસેવક હમીદ અહેમદ ભટ્ટી પર ફરી એકવાર જાનલેવા હુમલો થયો છે. કચ્છ યુનિવર્સીટીમાંથી પરીક્ષા આપી અને બહાર નીકળેલા હમીદ ભટ્ટી પર 15 જણાએ છરી, તલવાર વડે જાનલેવા હુમલો કર્યો હતો. આ હુમલા બાદ ગંભીર રીતે ઘાયલ થયેલા હમીદ ભટ્ટીને…
Read More...

અટકળોનો અંત કચ્છ લોકસભા બેઠક પર કોંગ્રેસમાંથી નરેશ મહેશ્વરી જાહેર

ભુજ : છેલ્લા થોડાક દિવસોથી કચ્છ લોકસભા બેઠક પર કોંગ્રેસના પૂર્વ જીલ્લા પ્રમુખ નરેશ મહેશ્વરીના નામની લોકસભા ઉમેદવાર તરીકે ચર્ચાઓ છેડાઇ હતી. પરંતુ કોંગ્રેસના રાષ્ટ્રીય અને પ્રદેશના નેતૃત્વએ આ અંગે કોઈ સતાવાર જાહેરાત ન કરતા અસમંજસ ભરી સ્થિતી…
Read More...

કચ્છના બનાવટી ચોકીદારોના ઈતિહાસ તપાસવા જરૂરી : વી.કે.હુંબલ

ભુજ: કચ્છ ભાજપના નેતાઓ અને લોકસભાના ઉમેદવાર સહિત કાર્યકરોમાં પોતાના નામ આગળ "ચોકીદાર "લખવાની હોડ જામી છે, ત્યારે જિલ્લા પંચાયત વિપક્ષી નેતા વી.કે.હુંબલે કચ્છ ભાજપના નેતાઓ સામે વેધક સવાલો ઉઠાવતા જણાવ્યું કે કચ્છ ભાજપના બનાવટી ચોકીદારોથી…
Read More...