Browsing Category

કચ્છ

છતે પાણીએ તરસ્યું કચ્છ : કોંગ્રેસી આગેવાનની હાઈકોર્ટમાં પીટીશન

ભુજ: દુષ્કાળ ગ્રસ્ત કચ્છમાં પીવાના પાણીની સમસ્યા ઘેરી બનતી જાય છે.અંતરીયાળ ગામોમાં આજે પણ કુદરતી સ્ત્રોતો પર આધારિત છે.નર્મદા સહિતનો પાણીનો જથ્થો મોજુદ હોવા છતા કચ્છ તરસ્યું કેમ? આ પ્રશ્ન ઉઠાવી પ્રદેશ કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ આદમભાઈ ચાકીએ…
Read More...

લુડીયા સબ સેન્ટરમાં ભ્રષ્ટાચારના આક્ષેપ મુદ્દે જીલ્લા પંચાયતે કૂલડીમાં ગોળ ભાંગ્યો?

ભુજ : તાલુકાના લુડીયા ગામે આરોગ્ય સબ સેન્ટરના બાંધકામમાં ભ્રષ્ટાચાર થયો હોવાની ફરીયાદ કરાયા બાદ જીલ્લા વિકાસ અધિકારીએ તપાસનો આદેશ કર્યા બાદ જવાબદાર અધિકારીએ કોન્ટ્રાક્ટરને ક્લિન ચીટ આપી દેતા સમગ્ર મામલે કુલડીમાં ગોળ ભાંગી દેવાયો હોવાના…
Read More...

જિલ્લામાં સ્વૈચ્છીક સંસ્થાઓએ નમૂનારૂપ કામગીરી કરી નૈતિક ફરજ બજાવી

ભુજ : જિલ્લામાં વાવાઝોડાની આગાહીના પગલે એક તરફ વહીવટી તંત્ર રાહત અને બચાવની કામગીરીમાં વ્યસ્ત હતું તો બીજી તરફ કચ્છની સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા પણ તંત્ર સાથે સંકલન સાધીને સેવા પ્રવૃતિમાં સાથ આપ્યો હતો. જિલ્લામાં ભરમાં વિવિધ સ્વૈચ્છીક…
Read More...

વાવાઝોડાની અસર પગલે શાળાઓની રજા એક દિવસ લંબાવાઈ

ભુજ : ગુજરાતમાં વાયુ વાવાઝોડાની આગાહી સંદર્ભે સતર્કતાના ભાગ રૂપે બે દિવસ અગાઉ શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલોમાં બે દિવસ તા. 12 અને 13 જૂનના રજાની જાહેરાત કરેલી હતી. જો કે આજે ગુજરાત તેમજ કચ્છની જનતા માટે સારા સમાચાર મળ્યા કે વાવાઝોડાની દીશા…
Read More...

લુડીયામાં આરોગ્ય સબ સેન્ટરના નામે જીલ્લા પંચાયતમાં લાખોના કૌંભાડનો આક્ષેપ

ભુજ: કચ્છ જીલ્લા પંચાયત દ્વારા ભુજ તાલુકાના વિવિધ ગામોમાં આરોગ્ય સબ સેન્ટર નિર્માણના નામે કરોડો રૂપીયાનો ભ્રષ્ટાચાર આચરાયો હોવાની રજૂઆત ખૂદ જીલ્લા પંચાયતના સભ્ય એ કરી હોવા છતા જીલ્લા પંચાયતના સત્તાધિશો ભ્રષ્ટાચારની તપાસ કરાવવામાં રસ નથી લઈ…
Read More...

ટ્રક-ટ્રાન્સપોર્ટ વ્યવસાયને ખોટા આશ્વાસનો નહિ, સચોટ નિર્ણય જ બચાવી શકશે : H.S. આહીર

ભુજ : કચ્છના ખેતી પછીના સૌથી મોટા વ્યવસાય એવા ટ્રક ટ્રાન્સપોર્ટ ઉદ્યોગના હાલ ખરાબ દિવસો ચાલી રહ્યા છે. જી. એમ. ડી. સી. દ્વારા એકાએક કચ્છ બહારના વપરાશકારો માટે લિગ્નાઈટ આપવાનું બંધ કરતા કચ્છના આ ઉદ્યોગ પર ફરી કંઇક નવાજૂની થવાના એંધાણ વર્તાઈ…
Read More...

લોકસભા ચૂંટણી દરમ્યાન સ્લીપ વિતરણ તેમજ સીમાંકનમાં ગેરરીતિ થઈ હોવાનો પ્રદેશ કોંગ્રેસ મંત્રી રફીક…

ભુજ : ચૂટણી દરમ્યાન સ્લીપો પહોંચાડવા જે તે વિસ્તારના BLO ને તંત્ર દ્વારા જવાબદારી આપવામાં આવતી હોય છે. લોકસભા ચૂંટણી દરમ્યાન 30 ટકા સ્લીપો મતદારો સુધી ન પહોંચી હોવાનો આક્ષેપ કોંગ્રેસે પ્રદેશ મંત્રી રફીક મારાએ કર્યો છે. રફીક મારા દ્વારા…
Read More...

કચ્છ બહાર લીગ્નાઇટ ન મોકલવાના નિર્ણય સામે ઉગ્ર વિરોધ : PM જાડેજાની આગેવાનીમાં કલેકટરને આવેદનપત્ર

ભુજ : કચ્છના સરહદી વિસ્તારમાં આવેલ જી.એમ.ડી.સી. સંચાલીત લીગ્નાઇટની ખાણ બંદ થવા મુદે ફરી એકવાર ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને મોટો ફટકો પડવાની ફરિયાદ ઉઠી છે. આ મુદે MLA અબડાસા પ્રદ્યુમનસિંહ જાડેજા સાથે પશ્ચિમ કચ્છ ટ્રક એસોસિયેશન દ્વારા આજે કલેકટરને…
Read More...

પાણીની તંગી મુદે કચ્છ કોંગ્રેસનાં ધરણા : પ્રજાના ભાગનું પાણી ઉદ્યોગોને વિતરણ કરાતા હાલાકી

ભુજ : કચ્છમાં પાણીની અછતને લઇને આજે જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેકટર કચેરી સામે ટાઉનહોલ પાસે ધરણા કરવામાં આવ્યા હતા. પાણીની અછત મુદે કોંગ્રેસ અગ્રણી આદમ ચાકીએ તંત્રને કરેલ લેખિત રજૂઆતમાં જણાવયું છે કે કચ્છના 875 ગામડા અને 6 શહેરોમાં પાણીની…
Read More...

રેલીની મંજુરી ન મળતા વાયરલ અશ્લીલ ઓડીયો ક્લીપ મામલે કાર્યવાહીની માંગ સાથે કોંગ્રેસે આપ્યો આવેદન

અંજાર : ચૂંટણી દરમ્યાન અંજારના ધારાસભ્ય અને રાજયમંત્રી તેમજ અંજાર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અને ગાંધીધામના પૂર્વ નગરસેવીકા સહિત અન્ય મહિલાઓ સાથે 11 જેટલી અશ્લિલ વાતચીતની ઓડીયો કલીપ વાયરલ થયેલ. જે બાબતે આજે કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં…
Read More...