Browsing Category

કચ્છ

સરહદ ડેરીમાં ભ્રષ્ટાચાર, ખનીજ ચોરી, નર્મદા કેનાલમાં ભ્રષ્ટાચાર જેવા મુદે છેલ્લે સુધી લડી લેવા જિલ્લા…

ભુજ : આજે જિલ્લા કોંગ્રેસની કારોબારી મિટીંગ યોજાઇ હતી. આ મીટીંગમાં જિલ્લા કોંગ્રેસે પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ અધ્યક્ષ સ્થાનેથી ભાજપ સરકારની નિષ્ફળ નિતિઓને ખુલ્લી પાડી હતી. તેમણે જણાવ્યું હતું કે નર્મદા યોજનાની કેનાલોમાં ભ્રષ્ટાચાર,…
Read More...

ખનીજ ચોરી કરી પર્યાવરણનું વિનાશ કરતા એકમો સામે નીટીસો છતાં દંડ ન ભરાયો : રાજયમંત્રી છાવરતા હોવાનો…

ભુજ : કચ્છ જિલ્લામાં ખનીજ ચોરી કરી પર્યાવરણનું વિનાશ કરતા 100 થી વધુ એકમોને વર્ષ 2018 માં નોટીસ પાઠવી દંડ ફટકારવામાં આવ્યો હતો. આ એકમોના દંડની રકમ ભરપાઇ કરાવવાના બદલે રાજ્યમંત્રી વાસણ આહિર આ દંડની રકમમાં સમીક્ષાની ગોઠવણ કરી તેમને છાવરી…
Read More...

ખેડુતો પાસેથી પાક વીમાના ફરજીયાત રૂપિયા ભરાવ્યા પછી વીમો આપવાનો વારો આવતા કંપનીનો ઉં…હૂ..

ભુજ : કચ્છ જિલ્લામાં દુષ્કાળ જાહેર થયો હોવાથી વીમાં કંપની એગ્રીકલ્ચર ઇન્સ્યોરન્સ કંપની ઓફ ઇન્ડીયા પ્રા. લી. દ્વારા મંજુર થયેલ પાકવીમાની રકમ હજી સુધી ખેડુતોના ખાતામાં જમા ન થઈ હોવા બાબતે આજે જિલ્લા પંચાયત વિપક્ષી નેતા વી કે હુંબલ તથા જિલ્લા…
Read More...

અળધી રાત્રે ભુજ નગરપાલિકાના ટેન્કરો આઇસ ફેકટરીની સેવામાં !

ભુજ : શહેરમાં અનેક વિસ્તારમાં પાણીની અછત હોવા છતાં ભુજ નગરપાલીકાના ટેન્કરો મારફતે બરફની ખાનગી ફેકટરીઓમાં પાણી પહોંચાડવામાં આવતો હોવાનો આક્ષેપ મહિલા સ્વાભિમાન સંઘર્ષ સમિતિના અંજલી ગોર દ્વારા કરવામાં આવ્યો છે. ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસરને…
Read More...

વરસાદ પૂરતો ન થયો હોવા છતાં ઢોરવાડા બંધ કરવાનો સરકારનો નિર્ણય માલધારી-પશુપાલકો ની સમસ્યા વધારશે :…

અંજાર : જિલ્લા પંચાયત વિપક્ષી નેતા વી. કે. હૂંબલ અને જિલ્લા કોંગ્રેસે પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ વરસાદ પૂરતો ન થયો હોવા છતાં ઢોરવાડા બંધ કરવાના સરકારના નિર્ણયથી માલધારીઓની સમસ્યામાં વધારો થશે તેવી ચિંતા વ્યકત કરી છે. તેમણે જણાવ્યું છે કે…
Read More...

હટડી બસ સ્ટેન્ડમાં ગેરરીતિ : RTI થી લોકઉપયોગી કામ કેવી રીતે થાય તેનું ખૂબ સરસ દાખલો…

મુન્દ્રા: આજે આખા દેશમાં RTIના સુધારાને લઈને વિરોધ થઈ રહ્યો છે ત્યારે RTI મજબૂત રહેશે તો સરકારી ગ્રાન્ટમાં થતા ભ્રષ્ટાચાર અટકાવી શકીશું. વાત જાણે એમ છે કે મુન્દ્રા તાલુકાના હટડી ગામે માંડવી મુન્દ્રાના ધારાસભ્યની ગ્રાન્ટમાંથી હટડી ગામનું બસ…
Read More...

સેફ્ટી વગર આડેધડ લાગતી પવનચક્કીઓ પર રોક લગાવો…

ભુજ : અઠવાડિયા અગાઉ સણોસરા ગામે પવન ચકકીમાં આગ લાગી હતી. ત્યારે આ આગને કાબુ કરવા માટે કંપની પાસે કોઇ સુવિધા ન હતી. આ મુદે પવનચક્કીની કામગીરીમાં સુરક્ષાની તપાસ કરવા તેમજ સુરક્ષા વગર આડેધડ લાગતી પવનચક્કીઓ પર રોક લગાડવા તાલુકા કોંગ્રેસ મંત્રી…
Read More...

અબડાસા તાલુકા પંચાયતની મોટી બેર બેઠકની ચૂંટણી હાઇકોર્ટે રદ કરી

અબડાસા : તાલુકાની મોટી બેર તાલુકા પંચાયત સીટની ચૂંટણી હાઇકોર્ટે રદ કરી છે. સમગ્ર મામલો એમ છે કે અબડાસા તાલુકા પંચાયતની મોટી બેર સીટ પરથી 2015 ની ચૂંટણીમાં સદસ્ય તરીકે કોંગ્રેસના રાવલ મીસરી જત વિજયી થયા હતા. થોડા સમય બાદ તેમના ત્રણ છોકરા…
Read More...

પશ્ચિમ કચ્છના ત્રણ તાલુકાના સૈયદ સાદાત સમાજની મીટીંગમાં હોદેદારોની નિમણૂંક કરાઇ

સૈયદ અનવરશા-મોથારા દ્વારા : અબડાસા તાલુકાના ભધરાવાંઢ મધ્યે ત્રણ તાલુકા અબડાસા લખપત અને નખત્રાણા સૈયદ સાદાત સમાજની મીટીંગ યોજવામાં આવેલ. જેનું આગાઝ કુર્આન શરીફની તીલાવત કરી કરવામાં આવ્યું હતું. તેમજ હાલ કચ્છમાં વરસાદ ન થઈ હોવાથી કચ્છમાં…
Read More...

અનઅધિકૃત બાંધકામ કરનાર રાજકીય વગ ધરાવતા બિલ્ડરોના બાંધકામ તોડવામાં આવશે ?

ભુજ : છેલ્લા ઘણા સમયથી, "ઘણા સમય" થી કહેવું યોગ્ય નહીં ગણાય પણ ઘણા વર્ષોથી ભુજ, માધાપર, મીરઝાપર સહિત ભાડાની હદમાં આવતા વિસ્તારોમાં અનઅધિકૃત બાંધકામ થઈ રહ્યા હોવાની ઢગલાબંધ ફરિયાદો સામાજિક કાર્યકરો તેમજ એકટીવીસ્ટો દ્વારા ઉઠવા પામી છે. પણ…
Read More...