કચ્છમાં નિવૃત્ત શિક્ષકોએ બે લાખ થી વધારે રકમ મુખ્યમંત્રી રાહત ફંડમાં આપી
ભુજ : શિક્ષક કભી સાધારણ નહી હોતા. સર્જન ઔર પ્રલય દોનો ઉસકી ગોદમેં પલતે હૈ ચાણકયની આ ઉકતિને સાર્થક કરી છે કોરોના પીડિતો માટે પોતાના પેન્શનની અમૂલ્ય મૂડી આપનારા ત્રણ શિક્ષકોએ !!
કોરોના ના રોગની મહામારી સામેની લડતમાં એન.જી.ઓ.થી માંડી ઘણા…
Read More...
Read More...