Browsing Category

કચ્છ

કચ્છમાં પવનચક્કી કંપનીઓ દ્વારા થઇ રહેલ ગૌચરમાં દબાણ, વૃક્ષોના નિકંદન અને વીજ લાઈનોથી રાષ્ટ્રીય…

ભુજ : કચ્છ જિલ્લામાં પવનચક્કી કંપનીઓ દ્વારા ગૌચરમાં દબાણ , ખનીજ ચોરી , મંજુર થયેલ જગ્યાના બદલે અન્યત્ર પવન ચક્કી ઉભી કરવી , વૃક્ષોના બેફામ નિકંદન અને વીજ લાઈનોના કારણે રાષ્ટ્રીય પક્ષી મોર ના મોત જેવા અનેક મુદે કોંગ્રેસ કિશાન સેલના જોઇન્ટ…
Read More...

કચ્છ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ, કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન નરેશ મહેશ્વરીનું અવસાન

ભુજ : કચ્છ જિલ્લા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ કોંગ્રેસના વરીષ્ઠ આગેવાન નરેશ મહેશ્વરીનું આજે અવસાન થયું છે. છેલ્લા કેટલાક દિવસોથી સ્વાચ્છોશ્વાસમાં તકલીફ અને ફેફસામાં ઇન્ફેક્શનના કારણે તેઓ અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. આજે તેઓનું…
Read More...

હમીરસર તળાવના વધામણાની લાહ્યમાં ભુજ પાલિકા સત્તાધિશોએ ધુનારાજા ડેમના દરવાજા ખોલાવ્યા ?

ભુજ : સતત બે દિવસથી જિલ્લામાં સારો વરસાદ થવાથી અનેક તળાવો અને ડેમો છલકાયા છે. તળાવ ઓગનવાના પ્રસંગે કોવીડ-19 ની ગાઇડ લાઇન નો ઉલંઘન કરી સતાધિશો વધામણા પણ કરી રહ્યા છે. ભુજના હ્રદય સમા હમીરસર તળાવ પણ ઓગનવાના આરે છે. જોકે કાલે વરસાદ ભુજમાં…
Read More...

અંજારમાં ક્રિકેટ સ્ટેડિયમમાં પાણી ભરાતા વધામણા કરી કોંગ્રેસનો પ્રશાસન સામે વિરોધ

અંજાર : શહેરમાં આવેલ રમત-ગમતના સ્ટેડિયમમાં વરસાદી પાણી ભરાતા કોંગ્રેસના આગેવાનો દ્વારા આજે અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અંજાર શહેરમાં ડી.સી. ઓફીસ સામે ક્રીકેટ સ્ટેડિયમ આવેલું છે. શહેરના આ એકમાત્ર સ્ટેડિયમમાં દર વર્ષે પાણી…
Read More...

મુન્દ્રા જેરામસર તળાવમાં ડુબવાથી યુવકનુ મૃત્યુએ તંત્રની બેદરકારી : પરિવારને વળતર આપવા કોંગ્રેસની…

મુન્દ્રા : આજે જેરામસર તળાવના વધામણાના કાર્યક્રમ દરમ્યાન શ્રીફળ શોધવા તળાવમાં ગયેલ જાકીર હુશેન કારા નામના 23 વર્ષીય યુવકની જિંદગી ભરખાઇ જવાની દૂખદ ઘટના બની છે. આ ઘટના પગલે કોંગ્રેસના રાજયસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે ટવીટ દ્વારા તપાસની માંગ…
Read More...

મુન્દ્રામાં ધારાસભ્યની હાજરીમાં તળાવ વધાવવાના કાર્યક્રમમાં યુવક ડૂબવાની ઘટના બનતા રાજકીય ગરમાવટ

મુન્દ્રા : સમગ્ર કચ્છમાં છેલ્લા ત્રણેક દિવસથી સારો વરસાદ થઇ રહ્યો છે. જેમાં ખાસ કરી માંડવી-મુન્દ્રા પંથકમાં ખૂબજ સારો વરસાદ થયો છે. જેના કારણે અનેક ડેમો તથા તળાવો છલકાઇ ગયા છે. આજે મુન્દ્રાના જેરામસર તળાવ છલકાઇ જતા તેને વધાવવાનો પરંપરાગત…
Read More...

રાજ્ય સરકારનો મહત્વ નો નિર્ણય : મુન્દ્રા-બારોઇ બંને પંચાયતો ને જોડી બનશે કચ્છનો સાતમો નગર

ભુજ : રાજ્યના મુખ્યમંત્રી વીજય રૂપાણી દ્વારા કચ્છના સંદર્ભે ખૂબજ મહત્વની જાહેરાત કરવામાં આવી છે. કચ્છમાં મુન્દ્રા અને બારોઇ બંને પંચાયતોને ભેગી કરી નગરપાલીકાની જાહેરાત કરાઇ છે. ઘણા સમયથી મુન્દ્રા ને નગરપાલીકાનો દરજ્જો આપવાની માંગ થઇ રહી…
Read More...

નકશા થકી નાપાક હરકત કરનાર પાકના વિરોધમાં કચ્છમાં AAP દ્વારા વિરોધ પ્રદર્શન

ભુજ : પાકિસ્તાને હાલમાં નક્શો બહાર પાડ્યો છે. પોતાના આ નકશામાં આખો કશ્મીર, જુનાગઢ-માણાવદર અને કચ્છના સીરક્રીક સહિત ભારતના વિસ્તારો દર્શાવવી નાપાક હરકત કરી છે. આ મુદે આજે આમ આદમી પાર્ટી દ્વારા ભુજ જયુબીલી ગ્રાઉન્ડ પર પુતળા દહનનો કાર્યક્રમ…
Read More...

માધાપરમાં 3 સહિત કચ્છમાં આજે 12 કોરોના પોઝિટીવ કેસ

ભુજ : કચ્છમાં કોરોનાના કેસમાં દિવસે-દિવસે વધારો થઇ રહ્યો છે. આજે કચ્છમાં કોરોના વાયરસના 12 કેસ નોંધાયા છે. ભુજના પરા સમાન માધાપર ગામમાં પણ 3 કેસ આજે નોંધાયેલ છે. આજના કેસની વાત કરીએં તો ભુજ તાલુકામાં 4 પૈકી 3 કેસ ભુજના માધાપર ગામમાં…
Read More...

અબડાસા વિધાનસભા પેટા ચૂંટણી માટે કોંગ્રેસના નિરીક્ષકોની કચ્છમાં હાજરી વચ્ચે દાવેદારોમાં આંતરિક ખટરાગ…

ભુજ : ગુજરાતમાં રાજ્યસભા ચૂંટણી પહેલા 8 ધારાસભ્યો કોંગ્રેસ માંથી ભાજપમાં જતાં આ બેઠકો ખાલી પડી છે. આ 8 વિધાનસભા બેઠકો પર ટુંક સમયમાં ચૂંટણી યોજાવાની શક્યતા છે. આ 8 પૈકી એક કચ્છની અબડાસા વિધાનસભા બેઠકના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ…
Read More...