Browsing Category

ગુજરાત

ગુજરાતની પ્રજાના પ્રશ્નોને વાચા આપવા શક્તિસિંહ ગોહિલને રાજ્યસભામાં મોકલવા જોઈએ : હાજી જુમ્મા રાયમાં

ગાંધીધામ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મંત્રી હાજી જુમ્મા રાયમા દ્વારા રાહુલ ગાંધીને  પાત્ર લખી રજુઆત કરવામાં આવી છે. આ રજુઆતમાં પ્રદેશ મંત્રીએ રાહુલ ગાંધીને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ  બનવા બદલ અભિનંદન પાઠવ્યા છે અને તેમના નેતૃત્વમાં આવનારા…
Read More...

ભાજપની પ્રથમ યાદી જાહેર : કચ્છના એકમાત્ર અંજાર સીટનો નામ જાહેર

જેની ઉત્સુકતા પૂર્વક રાહ જોવાઈ રહી હતી તે પ્રથમ વિધાનસભા ઉમેદવારોની પ્રથમ યાદી ભાજપે જાહેર કરી છે. જેમા કચ્છ માથી ફકત વાસણભાઇ આહીર નો અંજાર સીટ પર નામ જાહેર કરાયો છે. યાદી નીચે મુજબ છે.
Read More...

બિહારની જેમ ગુજરાત ચૂંટણીમાં પણ DNA પોલિટિક્સ

ભુજ : ગુજરાત ચૂંટણી પ્રચારમાં એક બીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ ચરમ સીમાએ પહોંચ્યા છે. હાર્દિક પટેલની સી.ડી. સાચી છે કે ખોટી તેના પર ચર્ચાઓ થઇ રહી છે. તેના વચ્ચે એક એવો મુદ્દો ઉભરી આવ્યો છે કે જે છેક બિહારથી ગુજરાત આવ્યો છે. આ મુદ્દો રાજકીય…
Read More...

હાર્દિક પટેલનો ‘ફેક’ વાયરલ વિડિઓ યૂ ટ્યૂબે ડિલેટ કર્યો

ભુજ : આજે બપોરથી યુ ટ્યૂબમાં એક વિડિઓ ઉપલોડ કરીને વાઇરલ કરવામાં આવ્યો હતો. આ વિડીઓમાં હાર્દિક પટેલ હોટેલના રૂમમાં એક મહિલા સાથે અંગત પળો માણી રહ્યો છે તેવું બતાવવામાં આવ્યું હતું. આ વિડીઓના ન્યૂઝ  મીડિયા માધ્યમોમાં બપોરથી બતાડાઈ રહ્યા હતા.…
Read More...

ભાજપના માઈક્રો પ્લાનિંગ સામે કોંગ્રેસનો સોશ્યલ મીડિયા વાર

ભુજ : વિધાન સભા ચૂંટણી સંદર્ભે બંને પક્ષોએ ચૂંટણી પ્રચાર વેગવંતુ બનાવ્યું છે. બંને પક્ષો પ્રચાર માટે નવા નવા હથકંડા અપનાવી મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેમાં ડોર ટુ ડોર, સોશ્યલ મીડિયા તેમજ આકર્ષક સ્લોગનો ના ઉપયોગ કરવામાં આવે છે.…
Read More...

કચ્છના બેટ્સમેન પ્રેમ ઝવેરીએ રાજકોટ ખાતે સેન્ચુરી ફટકારી

રાજકોટ : સૌરાષ્ટ્ર ક્રિકેટ એશોસિએશન દ્વારા અંતર જિલ્લા અંડર 16 સિઝનબોલ ક્રિકેટ ટુર્નામેન્ટની મેચ રાજકોટ ખંઢેરી મેદાન -2 મધ્યે ગુરુવારે યોજાઈ હતી. આ મેચ KCA ભુજ  વિરુદ્ધ ભાવનગર રૂરલ વચ્ચે રમાઈ હતી. આ મેચ 2 દિવસ અને 180 ઓવર ની રમાય છે. મેચના…
Read More...

કેન્દ્ર સરકારે ઘણા બધા ખોટા નિર્ણય લઈને જનતાને મુશ્કેલીમાં મુક્યા : મનમોહનસિંહ

અમદાવાદ: ભારત દેશના પૂર્વ વડાપ્રધાન અને વિશ્વ વિખ્યાત અર્થશાસ્ત્રી મનમોહનસિંહ આજે અમદાવાદમાં છે. જ્યાં તેમણે કેન્દ્ર સરકાર પર નિષ્ફળતાનો આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે નોટબંધીના મુદ્દે લીધેલો નિર્ણય માત્ર રાજકીય જ હતો. નોટબંધીના દિવસને કાળા…
Read More...

‘નશા પીલાકે ગીરાના તો સબકો આતા હૈ’ : અહેમદ પટેલ

ભરૂચ : અંકલેશ્વર માંથી પકડાયેલા ISIS ના કથિત આતંકી સટીમરવાલા મુદે રાજકીય જંગ ચાલી રહી છે. ATS ની ટીમે ISIS ના બે આતંકીઓ અંકલેશ્વર પાસેથી પકડયા તેમાંથી એક કાસમ સ્ટીમરવાલા સરદાર પટેલ હોસ્પિટલમાં લેબ ટેકનીશીયન હતો. સી એમ રૂપાણીએ આ હોસ્પિટલ…
Read More...

આતંકવાદને ચોરી ચકારીનો કેસ સમજવાનું બંધ કરો

અમદાવાદ : is ના બે પકડાયેલા એજન્ટ મુદ્દે સીએમ વિજય રૂપાણી અને અહમદ પટેલ વચ્ચે થયેલા આપેક્ષા અને ખુલાસાને આડેહાથ લેતા શંકરસિંહ વાઘેલાના જન વિકલ્પ મોરચાએ બંને નેતાના નામ લીધા વિના આકરા પ્રહાર કર્યા છે. જનવિકલ્પ પાર્ટીના પ્રદેશ પ્રમુખ વિનોદ…
Read More...

ISIS એજન્ટ મુદે અહમદ પટેલ પરના આક્ષેપ પાયા વિહોણા : સરદાર પટેલ હોસ્પિટલ

અમદાવાદ : તાજેતરમાં ગુજરાત ATS દ્વારા ISIS ના બે એજન્ટને સુરતથી દબોચી લેવાયા છે. આ આતંકીઓ પૈકી એકનું કનેક્શન અંકલેશ્વર સાથે નિકળતા રાજ્યના મુખ્યામંત્રીએ કોંગ્રેસના દિગ્ગજ નેતા અહમદ પટેલના રાજીનામાની માંગણી સાથે પકડાયેલા ISIS એજન્ટ મોહંમદ…
Read More...