Browsing Category

ગુજરાત

જખૌ મધ્યે આવેલ આર્ચીયન કંપની અને ભારત સોલ્ટ કંપનીની જમીનની લીઝ રદ કરવા મુખ્યમંત્રી સમક્ષ ધા નખાઇ

અબડાસા : સરહદી કચ્છ જીલ્લામાં અબડાસા તાલુકાના જખૌ ગામે આવેલ આર્ચીયન કેમીકલ અને ભારત સોલ્ટ રિફાઇનરી કંપની દ્વારા સરકાર દ્વારા આપેલ જમીનની શરત ભંગ કરાતી હોવાથી લીઝ રદ કરવા એનવાયરમેન્ટ ડેવલપમેન્ટ ટ્રસ્ટના પ્રમુખ લિયાકતઅલી નોતિયાર દ્વારા…
Read More...

વિધાનસભામાં કોગ્રેસ અને ભાજપના ધારાસભ્ય વચ્ચે છુટા હાથે મારામારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભામાં બંને પાર્ટીના સભ્યો વચ્ચે મારામારીની ઘટના બની હતી. અધ્યક્ષે આવા બેહુદા વર્તન જોતાં અધ્યક્ષે વિધાનસભા ગૃહને થોડા સમય સુધી મુલતવી રખાયું હતું. અધ્યક્ષે કોંગ્રેસના એક સભ્યને સત્ર સમાપ્તિ સુધી સસ્પેન્ડ કરી દીધા છે…
Read More...

પોલીસ કર્મચારી ભર બજારમાં નશાની હાલત વાળો વાયરલ વિડિઓ અરવલ્લી જીલ્લાના મોડાસાનો નીકળયો

ભુજ : પોલીસ કર્મચારી જાહેરમાં નશાની હાલતમાં ફરતા હોવાના બનાવ અનેક સામે આવતા રહ્યા છે. આજે સોશ્યલ મિડીયામાં ફરી આ પ્રકારનો એક વિડિઓ વાયરલ થયો છે. વિડિઓમાં પોલીસ કર્મચારી ભર બજારમાં દારૂના નશામાં લથડીયા ખાતો દેખાઇ રહ્યો છે. સોશ્યલ મિડિયામાં આ…
Read More...

પોલીસ કર્મચારી ભર બજારમાં નશાની હાલતમાં : વિડિઓ વાયરલ

ભુજ : પોલીસ કર્મચારી જાહેરમાં નશાની હાલતમાં ફરતા હોવાના બનાવ કચ્છમાં સામે આવી રહ્યા છે. આગાઉ થોડા સમય પહેલા ભુજમાં પણ આ પ્રકારનો બનાવ બન્યો હતો જેમાં પ્રજાએ દારૂ પીધેલી હાલતમાં પોલીસ કર્મચારીને પકડયાની ઘટના સામે આવી હતી. ત્યારબાદ આરટીઓ…
Read More...

જમીન શરતભંગ કરનારાઓ સાવધાન…

ગાંધીનગર : વિધાનસભા સત્રમાં પ્રશ્નોતરી દરમ્યાન જમીન શરત ભંગ થવાની ફરિયાદો અંગે પુછાયેલ પ્રશ્નનો જવાબ પાઠવતા ગુજરાત રાજયના મહેસુલ પ્રધાને જણાવ્યું કે શરત ભંગની ફરિયાદમાં હવે સરકાર ઝડપી પગલા ભરશે. વધારેમાં જણાવ્યું કે બિનખેતીના હુકમમાં…
Read More...

લઘુમતિ સમુદાયના મુખ્યમંત્રીને લઘુમતિઓની રજૂઆત સાંભળવા સમય ન મળ્યો

ગાંધીનગર : ગુજરાતમાં લઘુમતી સમુદાયની ૮ જેટલી માંગણી મુદે છેલ્લા એક વર્ષથી ગુજરાતના દરેક જિલ્લા અને તાલુકા મથકે મીટીંગ કરી માઇનોરીટી કોઅોડીનેશન કમીટીએ લઘુમતિ સમુદાયના લોકોને આ તમામ મુદ્દાઓથી અવગત કરી અને જાગૃત કર્યા ત્યાર બાદ પ્રથમ કામ…
Read More...

નલીયાકાંડના આરોપીઓને ‘ક્લીન ચીટ’ આપાવવા રચાતો કારસો ?!

ભુજ : નલીયા કાંડની ઘટના સાથે નીસબત ધરાવતા નાગરિક મંચે નલીયા કાંડના આરોપીઓને બચાવવા કારસો રચાઈ રહ્યો હોવાનો આક્ષેપ કરતી અખબારી યાદી પ્રસિધ્ધ કરી છે. મંચે સરકાર દ્વારા રચાયેલ જસ્ટિસ દવે કમિશનર પર આક્ષેપ કરતા જણાવ્યું છે કે આ કમિશનને છેલ્લા 11…
Read More...

કચ્છમાં આતંકી ઘુસ્યા હોવાનો વિડિઓ વાયરલ : જાણો શું છે હકિકત

ભુજ : બે દિવસથી સોશ્યલ મીડિયા પર એક વિડિઓ વાયરલ થયો છે. અમુક વોટસએપ ગ્રૂપમાં આ વિડિઓની યુ-ટયુબની લિંક પણ વાયર થઈ છે. આ વિડિઓ આજતક ચેનલનો છે જેમા બતાડવામાં આવ્યું છે કે ખુફીયા વિભાગ દ્વારા કચ્છમાં 4-5 આતંકવાદીઓ વિસ્ફોટક સાથે ઘુસ્યા હોવાથી…
Read More...

બંધારણને સમજીએં અને ગૌરવ જાળવીએં…

તંત્રીલેખ  : આજે દેશ પ્રજાસતાક પર્વ ઉજવી રહ્યું છે. આઝાદી મળ્યા પછી દેશના બુધ્ધિજીવી અને દિર્ગદ્રષ્ટા એવા આપણા પ્રથમ નેતાઓએ જે બંધારણ ઘડી કાઢ્યું એ વિશ્વનું સૌથી શ્રેષ્ઠ અને વિશાળ લોકશાહી વિચારધારા ધરાવતું બંધારણ છે. જો નવી પેઢી બંધારણને…
Read More...

‘પદ્માવત’ ફિલ્મ સમગ્ર ગુજરાતમાં રિલીઝ ન કરવા ગુજરાત મલ્ટીપ્લેક્ષ એસોસિએશનનો નિર્ણય

ભુજ : ફિલ્મ પદ્માવતી નામ બદલી પદ્માવત કરી સેન્સર બોર્ડે રિલીઝ કરવાની મંજુરી આપ્યા પછી ગુજરાત સહિત ચાર રાજ્યોએ પ્રતિબંધ લગાવ્યો જો કે આ પ્રતિબંધ લાંબો સમય ચાલ્યો નહી સુપ્રીમ કોર્ટે રિલીઝ કરવાનો આદેશ આપી દિધો છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આ…
Read More...