Browsing Category

દેશ – વિદેશ

18 મીએ લઘુમતિ અધિકાર દિવસે મોરબીમાં જાહેર સભા : UNO ને ભારતે લઘુમતીઓ માટે આપેલ વચનનો ગુજરાત સરકારે…

ભુજ : 18 ડીસેમ્બર અંતરરાષ્ટ્રીય લઘુમતિ અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે.ગુજરાત સરકારને બંધારણ અને ભારત સરકાર દ્વારા સયુંકત રાષ્ટ્ર સંઘને આપેલા વચનને યાદ કરાવવા માટે અને લઘુમતી સમાજને આ મોડેલ રાજ્યમાં ન્યાય પૂરું પાડવા માટે આ વર્ષે 18…
Read More...

“કીં અયો” કહીને રાહુલ ગાંધીએ કચ્છી માડુઓને આકર્ષ્યા : સભા બાદ ભાજપ કોંગ્રેસ કાર્યકરો…

ભુજ : 23મીએ મતદાન થાય તે પૂર્વે પ્રચાર જંગની પરાકાષ્ટા રૂપી ભુજ ખાતેની કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની સભામાં હજારો લોકો ઉમટી પડ્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર નરેશ મહેશ્વરીના સમર્થનમાં યોજાયેલી આ જાહેર સભામાં કોંગી કાર્યકરોમાં આજે…
Read More...

ભુજના ગુમસુદા “મજીદ” મુદે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન

ભુજ : બે વર્ષ અગાઉ JNUના વિદ્યાર્થી નજીબ ગુમ થયાનો મુદો સમગ્ર દેશમાં ચર્ચાયો અને હમણા સુધી આ મુદે અનેક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા છે. આ મુદે બે દિવસ અગાઉ દિલ્હીમાં મંડી હાઉસથી પાર્લામેન્ટ સ્ટ્રીટ સુધી માર્ચ યોજવામાં આવી હતી. આ માર્ચમાં…
Read More...

એશીયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ મેળવનાર ભુજના યુવાનને યોગ્ય પુરસ્કાર આપવા મુખ્યમંત્રી સમક્ષ કોંગ્રેસની…

ભુજ : તાજેતરમાં જકાર્તાના પાલેમબર્ગ ખાતે યોજાયેલી 18 મી એશીયન ગેમ્સ - 2018 માં ભુજના યુવાન તીર્થ હિરેનભાઇ મહેતાએ ઇ-સ્પોર્ટસ હાર્થ સ્ટોનમાં બ્રોન્ઝ મેડલ મેળવી કચ્છનું ગૌરવ વધારેલ હોઇ આજે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રતિનિધિ મંડળ દ્વારા…
Read More...

“ધારો કે અનામત આપી દીધી. પરંતુ નોકરીઓ ક્યાં છે?” : નીતિન ગડકરી

ઝી ન્યૂઝની વેબસાઇટ પર પ્રકાશિત સમાચારમાં ગડકરીને એમ કહેતા ટાંકવામાં આવ્યા છે કે, દરેક સમાજ એવી માગણી કરે છે કે તેઓ ગરીબ અને પછાત છે. તેમણે કહ્યું, "ધારો કે અનામત આપી દીધી. પરંતુ નોકરીઓ ક્યાં છે? બૅન્કોમાં આઈટી (ઇન્ફોર્મેશન ટૅકનૉલૉજી)ને…
Read More...

“રાઈઝિંગ કશ્મીર” અખબારના સંપાદક શુજાત બુખારીની ગોળી મારીને હત્યા કરાઈ

ઉતરી કશ્મીરના કિરી ગામમાં શુજાત બુખારીના ઘરમાં દરેક આંખમાં ભેજ છે અને દરેક ચહેરો ઉદાસ છે. પોતાની હોય કે પારકી દરેક વ્યક્તિ ગમગીન છે અને શુજાત બુખારીના મૃત્યુનો અર્થ શોધી રહી છે. સિનિયર પત્રકાર શુજાત બુખારીની તેમની જ ઓફિસની બહાર શ્રીનગરની…
Read More...

નાની બાળકી પર દુષ્કર્મ કરી મોતને ઘાટ ઉતારવાનું કૃત્ય આચરનારાઓને જાહેરમાં ફાંસીના માચડે ચડાવવાની માંગ…

અંજાર : આજે સાંજે ઇતેહાદુલ મુસ્લિમીન-એ-હિન્દ સંસ્થા દ્વારા તાજેતરમાં ઉનાવ, કઠુઆ અને સુરતમાં બનેલ દુષ્કર્મની ઘટનાઓના ગુનેગારોને જાહેરમાં ફાંસીના માચડે ચડાવવાની માંગ સાથે કેન્ડલ માર્ચ યોજાઈ હતી. સંસ્થાની યાદીમાં જણાવાયું છે કે આ ઘટનાઓ પૈકી…
Read More...

ન્યાયતંત્રમાં સરકાર હસ્તક્ષેપ કરે છે : જસ્ટિસ ચેલમેશ્વર

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જે. ચેલમેશ્વરે સર્વોચ્ચ ન્યાયમૂર્તિ દીપક મિશ્રાને એક પત્ર લખીને સરકાર દ્વારા ન્યાયતંત્રમાં કરવામાં આવતી દખલગીરી સામે પગલાં લેવાની માગણી કરી છે. ગત સપ્તાહે લખેલા એ પત્રમાં જસ્ટિસ ચેલમેશ્વરે જણાવ્યું હતું…
Read More...

કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ રાજીનામાની વાત નકારી

ગાંધીનગર : કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ રાજીનામું આપ્યું હોવાનું માધ્યમોમાં ચર્ચાઈ રહ્યું હતું. ભરતસિંહ સોલંકીએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું રાહુલ ગાંધીને મળીને આપ્યું છે. રાજ્યસભામાં ન મોકલતા ભરતસિંહ સોલંકી…
Read More...

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ રાજીનામું આપ્યું

ગાંધીનગર : કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ રાજીનામું આપ્યું હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. ભરતસિંહ સોલંકીએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું રાહુલ ગાંધીને મળીને આપ્યું છે. સૂત્રોમાંથી એવું જાણવા મળી રહ્યું છે…
Read More...