કહેતા ભી દિવાના સુનતા ભી દિવાના : જેના પર આક્ષેપ થયો, એ જ વિભાગે કૌંભાડની તપાસ કરી..!!
ભુજ: તાલુકાના લુડીયા ગામે આરોગ્ય સબ સેન્ટરમાં ભ્રષ્ટાચાર અંગે ગ્રામજનોએ કરેલી લેખિત રજૂઆત બાદ કરોડોનાં આ બાંધકામ અંગે કરાયેલા આક્ષેપોની તપાસ જીલ્લા પંચાયતનાં તંત્રએ કરી તો ખરી, પરંતું જો તટસ્થ તપાસ થાય તો જે અધિકારીની જવાબદારી નકકી થાય એ જ…