અબડાસા તાલુકા પંચાયતની મોટી બેર બેઠકની ચૂંટણી હાઇકોર્ટે રદ કરી

અબડાસા : તાલુકાની મોટી બેર તાલુકા પંચાયત સીટની ચૂંટણી હાઇકોર્ટે રદ કરી છે. સમગ્ર મામલો એમ છે કે અબડાસા તાલુકા પંચાયતની મોટી બેર સીટ પરથી 2015 ની ચૂંટણીમાં સદસ્ય તરીકે કોંગ્રેસના રાવલ મીસરી જત વિજયી થયા હતા. થોડા સમય બાદ તેમના ત્રણ છોકરા…

સરહદ ડેરીના ગેર બંધારણીય અને બિન લોકશાહી વહીવટથી કચ્છના માલધારીઓને અન્યાય : રફીક મારા

ભુજ : કચ્છ માલધારીઓના પ્રદેશ તરીકે જાણીતો છે. પશુપાલન કચ્છ જિલ્લામાં મુખ્ય વ્યવસાય છે. કચ્છમાં કચ્છ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ લી. સંચાલિત સરહદ ડેરી દ્વારા અનેક ગેરરીતિઓ થઇ રહી હોવાનો આક્ષેપ પ્રદેશ કોંગ્રેસ મંત્રી રફીક મારાએ કર્યો છે. રફીક…

પશ્ચિમ કચ્છના ત્રણ તાલુકાના સૈયદ સાદાત સમાજની મીટીંગમાં હોદેદારોની નિમણૂંક કરાઇ

સૈયદ અનવરશા-મોથારા દ્વારા : અબડાસા તાલુકાના ભધરાવાંઢ મધ્યે ત્રણ તાલુકા અબડાસા લખપત અને નખત્રાણા સૈયદ સાદાત સમાજની મીટીંગ યોજવામાં આવેલ. જેનું આગાઝ કુર્આન શરીફની તીલાવત કરી કરવામાં આવ્યું હતું. તેમજ હાલ કચ્છમાં વરસાદ ન થઈ હોવાથી કચ્છમાં…

ગેરકાયદેસર બાંધકામ મુદે કચ્છના સાંસદ અને ભુજના ધારાસભ્ય પોતાનો વલણ સ્પષ્ટ કરે

ભુજ : ભુજ વિસ્તાર વિકાસ સતા મંડળ (ભાડા) ના વિસતારમાં થઈ રહેલ ગેરકાયદેસર બાંધકામ વિરુધ્ધ સામાજિક કાર્યકર દતેશ ભાવસાર છેલ્લા ઘણા સમયથી લડત ચલાવી રહ્યા છે. છતાં ભાડા ના અધિકારીઓ દ્વારા આ ગેરકાયદેસર બાંધકામ વિરુધ્ધ કાર્યવાહી કરાતી ન હોવાની…

‘મોબ લિંચિંગ’ ના વિરોધમાં ભુજમાં બહુજનો દ્વારા રેલી યોજી આવેદનપત્ર અપાયું

ભુજ : ઝારખંડમાં તબરેઝ અંસારી નામના યુવકની ભીડ દ્વારા હત્યા કરવામાં આવી. આ મુદે સમગ્ર દેશ સાથે કચ્છમાં પણ અનેક વિરોધ પ્રદર્શન થયા છે. આ મુદે થોડા દિવસો પહેલા ભીમ આર્મી એ આવેદનપત્ર આપ્યું હતું . તો આજે બહુજન ક્રાંતિ મોરચા દ્વારા રેલી યોજી અને…

કચ્છી નવા વર્ષ અષાઢી બીજ વિશે જાણો રસપ્રદ વિગતો

ભુજ: આજે અષાઢી બીજ એટલે કચ્છી નવું વર્ષ. વરસાદ, ધાર્મિક પરંપરા અને કચ્છી કેલેન્ડર અને કચ્છના રાજવંશ સાથે જોડાયેલા આ દિવસનું અનેક રીતે મહત્વ છે. સમગ્ર ભારતના અલગ અલગ પ્રાંતમાં, ધર્મમાં તથા સમગ્ર વિશ્વમાં અલગ અલગ ઘટના ને ધ્યાનમાં રાખીને નવા…

ગટર લાઇન રીપેરીંગ દરમ્યાન ભેખડ ધસી પડવાની ઘટના માટે જવાબદારો સામે માનવ વધનો ગુનો દાખલ કરો…

ભુજ : ગઇ કાલે રાત્રે ભુજ શહેરના નાગોર રોડ રેલ્વે ફાટક પાસે ભેખડ ધસી પડવાની ઘટના માટે જવાબદારો સામે માનવ વધનો ગુનો દાખલ કરવા ભૂજ નગરપાલિકાના સદસ્યા મરિયમબેન એચ. સમાએ નગરપાલિકા કમિશ્નર તેમજ પ્રાદેશીક કમીશ્નરને રજૂઆત કરી છે. જેમાં જણાવ્યું છે…

ગાંધીધામ થી ગાંધીનગર કોંગ્રેસની ખેડુત સંવેદના યાત્રાને પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ…

ગાંધીધામ : ગત 21 જુનના ગાંધીધામ મધ્યે નાફેડ દ્વારા ટેકાના ભાવે ખરીદાયેલ મગફળીના ગોડાઉન પર કોંગ્રેસે જનતા રેડ કરતા મગફળી માંથી માટીના ઢેફા અને કાંકરા ભરેલા હોવાનો પર્દાફાશ કરયો હતો. આ મામલે બે દિવસ અગાઉ કલેક્ટર કચેરીએ ગુજરાત પ્રદેશ કિશાન…

વિદ્યાર્થીઓને એસ. ટી. બસના પાસ મેળવવા પડતી મુશ્કેલી અંગે સ્ટુડન્ટ યુનીયન કચ્છની રજૂઆત

ભુજ : કચ્છ જિલ્લામાં વિદ્યાર્થીઓને એસ.ટી. બસોમાં પાસ મેળવવામાં મુશ્કેલી પડી રહી હોવાની રજૂઆત સ્ટુડન્ટ યુનીયન ઓફ કચ્છ દ્વારા કરવામાં આવી છે. સ્ટુડન્ટ યુનીયન ઓફ કચ્છના નજીર રાયમાએ રજૂઆતમાં જણાવ્યું છે કે કચ્છ જિલ્લાના દૂર-દૂરના વિસ્તારો માંથી…

વિરાણી મોટી માં ગૌચર પર કંપની દ્વારા ઉભા કરાઇ રહ્યા છે જોખમી વીજપોલ : યોગ્ય નહીં થાય તો થશે મોટું…

નખત્રાણા : તાલુકાના મોટી વિરાણી ગામે ગૌચર જમીન પર સનરાઇઝ પ્રા. લી. કંપની દ્વારા ગૌચર જમીન પર તેમજ ગામતળ રહેણાંકના વિસ્તારની 100 મીટર ની અંદર હાઇ વોલ્ટેજ ધરાવતા વીજપોલના થાંભલા ઉભા કરાઇ રહયા છે જે જોખમી હોવાનો આક્ષેપ રાષ્ટ્રીય દલિત અધિકાર…