અદાણી સંચાલિત જી. કે. દ્વારા અમદાવાદ રીફર થતા 70% ગંભીર અકસ્માત ગ્રસ્તોની લાશો પાછી આવે છે : રફીક…

ભુજ : અહીંની જી. કે. જનરલ હોસ્પિટલ દ્વારા દર્દીઓની સેવા માટે અને દર્દીઓના હકક માટે કાયમી અવાજ ઉઠાવતા સામાજિક અને રાજકીય આગેવાનોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવતા રાજકીય આગેવાનો અને વિપક્ષ કોંગ્રેસે તેની તીખી પ્રતિક્રિયા આપી છે. સામાજિક…

વિપક્ષના પ્રયાસોથી 40 લાખના ખર્ચે ટપ્પર ગામ માટે પાણી વિતરણ યોજના મંજૂર

અંજાર : કચ્છ જિલ્લા પંચાયત વિપક્ષી નેતા વી કે હુંબલ તેમજ ટપ્પર તાલુકા પંચાયત સદસ્ય શામજી ભુરા આહિરના પ્રયાસો અને રજૂઆતોના કારણે વાસ્મો દ્વારા 40 લાખ રૂપિયાના ખર્ચે પાણી વિતરણ યોજના મંજૂર કરવામાં આવી છે. આ બાબતે જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા…

હાજીપીર અને આસપાસના પૂર પ્રભાવિત ગામના લોકોને વ્હારે આવવા કોંગી અગ્રણીની તંત્રને રજૂઆત

ભુજ : તાલુકાના નાના લુણા, મોટા લુણા, ભગાડીયા અને હાજીપીર ગ્રામ પંચાયત હેઠળ આવતા ગામના લોકો વરસાદના કારણે કમર સુધી પાણી ભરાતા પોતાની ઘરવખરી મુકી, જીવ બચાવી અને નખત્રાણા તાલુકાના ઉઠમણી તેમજ નરા રોડ પર આવેલ ડુંગરો પર કાચી તાળપત્રી બાંધી રહી…

“ચંધર વાડે વા, સજ વાડે મીં” : આનોખી ખગોળીય ઘટનાથી સારા વરસાદના સંકેત

ભુજ : ગઇ કાલે બપોરના મધ્યાહને આકાશમાં ખગોળીય ઘટના જોવા મળી હતી. જેમાં સુર્યની આસપાસ ગોળ રાઉન્ડ જોવા મળ્યું હતું. આ ઘટનાને ખગોળીય ભાષામાં "સન હાલો" કહેવાય છે. આ ઘટનાથી સારો વરસાદ થવાની શક્યતા હોવાનું ખગોળવિદો માને છે. ત્યારે આ ઘટનાને લઇને…

સરહદ ડેરીમાં ભ્રષ્ટાચાર, ખનીજ ચોરી, નર્મદા કેનાલમાં ભ્રષ્ટાચાર જેવા મુદે છેલ્લે સુધી લડી લેવા જિલ્લા…

ભુજ : આજે જિલ્લા કોંગ્રેસની કારોબારી મિટીંગ યોજાઇ હતી. આ મીટીંગમાં જિલ્લા કોંગ્રેસે પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ અધ્યક્ષ સ્થાનેથી ભાજપ સરકારની નિષ્ફળ નિતિઓને ખુલ્લી પાડી હતી. તેમણે જણાવ્યું હતું કે નર્મદા યોજનાની કેનાલોમાં ભ્રષ્ટાચાર,…

ખેડુતો પાસેથી પાક વીમાના ફરજીયાત રૂપિયા ભરાવ્યા પછી વીમો આપવાનો વારો આવતા કંપનીનો ઉં…હૂ..

ભુજ : કચ્છ જિલ્લામાં દુષ્કાળ જાહેર થયો હોવાથી વીમાં કંપની એગ્રીકલ્ચર ઇન્સ્યોરન્સ કંપની ઓફ ઇન્ડીયા પ્રા. લી. દ્વારા મંજુર થયેલ પાકવીમાની રકમ હજી સુધી ખેડુતોના ખાતામાં જમા ન થઈ હોવા બાબતે આજે જિલ્લા પંચાયત વિપક્ષી નેતા વી કે હુંબલ તથા જિલ્લા…

અળધી રાત્રે ભુજ નગરપાલિકાના ટેન્કરો આઇસ ફેકટરીની સેવામાં !

ભુજ : શહેરમાં અનેક વિસ્તારમાં પાણીની અછત હોવા છતાં ભુજ નગરપાલીકાના ટેન્કરો મારફતે બરફની ખાનગી ફેકટરીઓમાં પાણી પહોંચાડવામાં આવતો હોવાનો આક્ષેપ મહિલા સ્વાભિમાન સંઘર્ષ સમિતિના અંજલી ગોર દ્વારા કરવામાં આવ્યો છે. ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસરને…

વરસાદ પૂરતો ન થયો હોવા છતાં ઢોરવાડા બંધ કરવાનો સરકારનો નિર્ણય માલધારી-પશુપાલકો ની સમસ્યા વધારશે :…

અંજાર : જિલ્લા પંચાયત વિપક્ષી નેતા વી. કે. હૂંબલ અને જિલ્લા કોંગ્રેસે પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ વરસાદ પૂરતો ન થયો હોવા છતાં ઢોરવાડા બંધ કરવાના સરકારના નિર્ણયથી માલધારીઓની સમસ્યામાં વધારો થશે તેવી ચિંતા વ્યકત કરી છે. તેમણે જણાવ્યું છે કે…

હટડી બસ સ્ટેન્ડમાં ગેરરીતિ : RTI થી લોકઉપયોગી કામ કેવી રીતે થાય તેનું ખૂબ સરસ દાખલો…

મુન્દ્રા: આજે આખા દેશમાં RTIના સુધારાને લઈને વિરોધ થઈ રહ્યો છે ત્યારે RTI મજબૂત રહેશે તો સરકારી ગ્રાન્ટમાં થતા ભ્રષ્ટાચાર અટકાવી શકીશું. વાત જાણે એમ છે કે મુન્દ્રા તાલુકાના હટડી ગામે માંડવી મુન્દ્રાના ધારાસભ્યની ગ્રાન્ટમાંથી હટડી ગામનું બસ…

સેફ્ટી વગર આડેધડ લાગતી પવનચક્કીઓ પર રોક લગાવો…

ભુજ : અઠવાડિયા અગાઉ સણોસરા ગામે પવન ચકકીમાં આગ લાગી હતી. ત્યારે આ આગને કાબુ કરવા માટે કંપની પાસે કોઇ સુવિધા ન હતી. આ મુદે પવનચક્કીની કામગીરીમાં સુરક્ષાની તપાસ કરવા તેમજ સુરક્ષા વગર આડેધડ લાગતી પવનચક્કીઓ પર રોક લગાડવા તાલુકા કોંગ્રેસ મંત્રી…