શિક્ષણ માટે સરકારી શાળા પર આધારિત બન્ની-પચ્છમ વિસ્તારની શાળાઓ મર્જ ન કરવા માંગ

ભુજ : ગુજરાત સરકાર દ્વારા ઓછા બાળકો વાળી સરકારી શાળાઓને નજીકની ત્રિજયામાં આવતી સરકારી શાળામાં મર્જ કરવાનો નિર્ણય કરેલ છે. જે અંતર્ગત ગુજરાત રાજયમાં મર્જ કરવા માટે શાળાઓની યાદી બનાવવામાં આવી છે. જેમાં કચ્છની અનેક શાળાઓ સાથે બન્ની-પચ્છમ…

હત્યા કેસમાં સીધા સંડોવાયેલા રાપર નગરપાલિકાના ઉપપ્રમુખને સસ્પેન્ડ કરો : કોંગ્રેસ

ભુજ : રાપર નગરપાલિકાના ઉપપ્રમુખ હઠુભા રાણાજી સોઢાને સસ્પેન્ડ કરવા જિલ્લા કોંગ્રેસ તેમજ રાપર શહેર કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે. રાપર નગરપાલિકાના ઉપપ્રમુખ હઠુભા રાણાજી સોઢા પર હત્યાની ફરિયાદ નોંધાયેલ છે. હાલમાં મુંબઈ તથા રાપર પોલીસ…

બે વર્ષથી ઉદઘાટનની રાહ જોતી પોલીટેકનિક કોલેજ ભુજની હોસ્ટેલની કોંગ્રેસે જ રીબીન કાપી

ભુજ : શહેરમાં આવેલી ગવર્મેન્ટ પોલીટેકનિક કોલેજના છાત્રોને રહેવા માટે બે વર્ષ અગાઉ 12 કરોડના ખર્ચે બે હોસ્ટેલ તૈયાર થઈ ગઇ છે. હંમેશાની જેમ ઉદઘાટન માટે મોટા નેતાની રાહ જોવાઇ રહી હોવાથી આ સફેદ હાથી સમાન હોસ્ટેલ બંધ હાલતમાં પડી છે. આજે આ…

રાજકીય ટોળાશાહી સામે આર્ચીયન કંપનીનો પલટવાર : અસામાજિક વર્તન અને હિંસા સાંખી નહી લેવાય

ભુજ : તાલુકામાં આવેલ આર્ચીયન કંપનીની માલિકીની ગાડીમાં રાજકીય ટોળાશાહી કરી કરવામાં આવેલ તોડફોડ બાદ ધારાસભ્યના પૂત્ર સહિતના ટોળા પર ફરિયાદ દાખલ થઇ છે. જે સંદર્ભે આર્ચીયન કંપની દ્વારા આ બાબતે અમુક લોકો પોતાના અંગત હીત માટે ગુમરાહ કરી રહયા…

મુન્દ્રાના હટડી આસપાસ વિસ્તારમાં પવનચક્કી લગાડનાર વીજ કંપની સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન અને કાયદાથી…

મુન્દ્રા : તાલુકાના હટડી અને આજુબાજુના ગામોમાં રીન્યુ પાવર એનર્જી દ્વારા પવનચક્કી ઉભી કરવામાં આવેલ છે. આ પવનચક્કી દ્વારા જે પણ વીજળી ઉત્પાદન થશે તે પસાર કરવા માટે વિજલાઈન ઉભી કરવામાં આવે છે. પવનચક્કી માટેની પરવાનગી કલેકટર પાસેથી લેવામાં આવે…

માસુમ બાળકની ચીસો સાંભળવાના બદલે, પોલીસ અદાણી મેનેજમેન્ટની સેવામાં હાજર : રફીક મારા

ભુજ : છેલ્લા ગણા સમયથી અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલ વિવાદોમાં રહી છે. સામાજિક કાર્યકર દ્વારા ડોક્ટર સાથે મારામારીનો બનાવ હોય કે ડોકટરોની હડતાલ હોય અથવાતો રાજકીય સામાજિક આગેવાનોની પ્રવેશ બંધી હોય. થોડા દિવસો અગાઉ પ્રદેશ કોંગ્રેસ મંત્રી…

કચ્છ યુનિવર્સિટીમાં સમરસ હોસ્ટેલ લોકાર્પણમાં ભાજપના પદાધિકારીઓએ ઢોંગી સમરસતા બતાવી : RDAM

ભુજ : કચ્છ યુનિવર્સિટીમાં નવ નિર્મિત સમરસ હોસ્ટેલ નો લોકાર્પણ રાજ્ય સરકાર ના સમાજ કલ્યાણ વિભાગ ના કેબિનેટ મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજયમંત્રી વાસણ આહિર, સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી,…

પૂર્વ કચ્છમાં ગૌચર જમીનો માંથી તંત્રની મીઠી નજર તળે થાય છે ખનીજ ચોરી : આમ આદમી પાર્ટી

અંજાર : પૂર્વ કચ્છના અંજાર તાલુકાની સીમમાં આવતા અનેક ગામો તેમજ ભચાઉ અને રાપર વિસ્તારમાં ગૌચર તેમજ સરકારી જમીન માંથી બેફામ ખનીજ ચોરી થતી હોવા મુદે આમ આદમી પાર્ટી પુર્વ કચ્છ દ્વારા અંજાર પ્રાંત અધિકારી મારફતે આવેદનપત્ર આપી મુખ્યમંત્રીને રજૂઆત…

સ્ટેશન રોડ પર પડયો ભુવો : ભુજ નગરપાલિકાના વિકાસમાં પડ્યો “ખાડો”

ભુજ : શહેરના ધમધમતા વિસતાર સ્ટેશન રોડ પર ઇલાર્ક હોટેલ સામે રોડ પર આજે બપોરે અચાનક મોટો ખાડો પડી જતા કુતુહલ સર્જાયો હતો. સદભાગ્યે કોઇ નુક્શાન થયું નથી. આ ખાડો એટલો મોટો છે કે આખેઆખું રીક્ષા અંદર પડી જાય. આ ખાડો નીચે ગટરની ચાલુ લાઇન છે. તેમજ…

વિરોધની બીકથી CM વિજય રૂપાણીના કચ્છ આગમન પહેલા જ રાજકીય, સામાજિક આગેવાનોને પોલીસે કર્યા નજર કેદ

ભુજ : ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે કચ્છમાં મેઘલાડુ મહોત્સવમાં મહેમાન તરીકે પધારી રહ્યા છે. ત્યારે કચ્છના અનેક પ્રશ્ને રજુઆતો અને લડતો ચલાવતા રાજકીય તેમજ સામાજિક આગેવાનોને કાલે રાતથી જ પોલીસ દ્વારા નજર કેદ કરી લેવાયા છે. કચ્છ પોલીસ…